જામનગર નજીક દરેડ પાસે એક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક પર નીકળેલા એક દંપતિ અને તેના બે બાળકો સહિત 4…
View More જામનગર પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત, દંપતી અને તેના બે બાળકોને ઈજાCategory: સૌરાષ્ટ્ર
વેરાવળ નગરપાલિકામાં રૂા. દોઢ કરોડની ગેરરીતિનો આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઇ વંશ એ વેરાવળમાં ભાજપ શાસિત નગરપાલિકા પર રૂૂ.દોઢ કરોડની નાણાકીય ગેરરીતિ નો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે પત્રકાર પરિષદ…
View More વેરાવળ નગરપાલિકામાં રૂા. દોઢ કરોડની ગેરરીતિનો આક્ષેપસૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની વરસાદે વિનાશ વેર્યો, ખેડૂતોને મોટો ફટકો
ઘઉં, જીરૂ સહિતના પાકને વ્યાપક નુકસાન, યાર્ડમાં ખુલ્લામાં રહેલ જણસી પલળી જતાં ખેડૂતો ચિંતિત 50 થી 60 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનથી સેંકડો વૃક્ષો અને વીજપોલ…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની વરસાદે વિનાશ વેર્યો, ખેડૂતોને મોટો ફટકોમાંગરોળના ચંદવાણામાં બે બાઈક વચ્ચે ટક્કર: વૃદ્ધનું મોત, એક ગંભીર
માંગરોળના ચંદવાણા ગામ પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હતું અને 1ને ઇજા પહોંચી હતી. પ્રભુદાસભાઈ વલ્લભભાઈ કાલરીયા (ઉં.વ. 70) તેમના…
View More માંગરોળના ચંદવાણામાં બે બાઈક વચ્ચે ટક્કર: વૃદ્ધનું મોત, એક ગંભીરભાયાવદર પોલીસ સ્ટેશનન કર્મનિષ્ઠ પી.આઈ.વી.સી. પરમારની બદલી
ઉપલેટાના ભાયાવદર પોલીસ મથકમાં ફરજ બજાવતા બહાદુર અને તેજસ્વી પી.આઈ.ની બદલીનાં સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ભાયાવદર ગામનાં પ્રબુધ્ધ નાગરિકો તેમજ આમ લોકો દ્વારા દુ:ખ વ્યક્ત…
View More ભાયાવદર પોલીસ સ્ટેશનન કર્મનિષ્ઠ પી.આઈ.વી.સી. પરમારની બદલીગામડાઓમાં પણ દીકરીઓને આવારા તત્વોનો ત્રાસ
દાઠાના દયાળ ગામે યુવતીનો પીછો કરવા મામલે બે જૂથ વચ્ચે મારામારી ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથક નીચે આવતા મહુવા તાલુકાના દયાળ ગામની બજાર ગઈકાલ બપોરે…
View More ગામડાઓમાં પણ દીકરીઓને આવારા તત્વોનો ત્રાસમોરબી જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદ
ભારે પવને વૃક્ષોનો સોથ વાળ્યો, ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે ખેતીના પાકને ભારે નુકસાની મોરબીમા આજે સાંજે ચાર વાગ્યા આસપાસ અચાનક વાતાવરણ મા એકાએક પલટો ભારે…
View More મોરબી જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદજામનગરના યુવાનના જીએસટી નંબરનો દુરૂપયોગ કરી મહેતાજીએ આચર્યું કૌભાંડ
જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક માં રહેતા હિરેન મુકેશભાઈ હિરપરા નામના 27 વર્ષના યુવાને પોતાની પેઢીના જીએસટી નંબરનો દૂરઉપયોગ કરી ગેરકાયદે રીતે મોટુ ટર્નઓવર…
View More જામનગરના યુવાનના જીએસટી નંબરનો દુરૂપયોગ કરી મહેતાજીએ આચર્યું કૌભાંડચોરવાડમાં રૂા.12.10 કરોડની વેટ ચોરીમાં કેશવ સ્ટિલના માલિક સામે નોંધાતો ગુનો
ચોરવાડ ખાતેના કેશવ સ્ટીલના અમદાવાદ રહેતા માલિક સામે રૂૂપિયા 12.10 કરોડની વેટ ચોરીની ફરિયાદ થતા પોલીસે આર્થિક નુકસાનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વેરાવળ…
View More ચોરવાડમાં રૂા.12.10 કરોડની વેટ ચોરીમાં કેશવ સ્ટિલના માલિક સામે નોંધાતો ગુનોકેશોદ વેરાવળ રોડ પર બાઇકચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા કેશોદમાં સાંજે 8 વાગ્યા આસપાસ એક અકસ્માત ધટના બની હતી તેમાં વેરાવળ રોડ આવેલા પત્રકાર કિશોરભાઈ દવે માર્ગ…
View More કેશોદ વેરાવળ રોડ પર બાઇકચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત