વોર્ડ નં.11માં સૌથી વધુ અને વોર્ડ નં.15માં સૌથી ઓછા મતદારો, કુલ 116 મથકો પર મતદાન થશે સરકાર દ્વારા એસઆઈઆરની કામગીરી પૂર્ણ કરી નવી મતદાર યાદી…
View More રાજકોટમાં કુલ 985952 મતદારો, 1.08 લાખનો ઘટાડોCategory: સૌરાષ્ટ્ર
શહેરના વિવિધ હોકર્સ ઝોન અને ફૂલ બજારની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર
સફાઇ વ્યવસ્થા, પબ્લિક ટોઇલેટ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ યુરિનલની સ્થિતિ અંગે માહિતી મેળવી સ્વચ્છ સર્વેક્ષણ 2026 અન્વયે શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેમજ જાહેર…
View More શહેરના વિવિધ હોકર્સ ઝોન અને ફૂલ બજારની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનરગંદકી અને મચ્છર ઉત્પત્તિ સબબ વધુ 213 એકમોને નોટિસો ફટકારાઇ
મનપાના આરોગ્ય વિભાગનો ડોર ટુ ડોર સરવે, ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો જોવાયો મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ગામગીરી દરમિયાન રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા…
View More ગંદકી અને મચ્છર ઉત્પત્તિ સબબ વધુ 213 એકમોને નોટિસો ફટકારાઇમનપાની તિજોરી છલકાઇ: 4,45,463 કરદાતાઓ દ્વારા 412.12 કરોડનાં વેરાની ભરપાઇ
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2025-26 દરમિયાન કુલ 4,45,463 કરદાતા દ્વારા કુલ રૂૂ. 412.12 કરોડ જેટલી માતબર રકમનો વેરો ભરપાઈ કરવામાં આવેલો છે.…
View More મનપાની તિજોરી છલકાઇ: 4,45,463 કરદાતાઓ દ્વારા 412.12 કરોડનાં વેરાની ભરપાઇરાજકોટ જિલ્લામાં 9,56522 મતદારો, મતદારયાદી જાહેર
ધોરાજી તાલુકામાં સૌથી ઓછા 51791 મતદારો નોંધાયા, રાજકોટ તાલુકો સૌથી મોટો રાજકોટ જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતોની ચુંટણી પૂર્વે આજે જિલ્લાની આખરી મતદાર યાદી…
View More રાજકોટ જિલ્લામાં 9,56522 મતદારો, મતદારયાદી જાહેરપૈસાની લાલચમાં બે કિશોરે ભુજના હવાઈ દળના ફોટા પાકિસ્તાની ગેંગસ્ટરને મોકલ્યા
ભુજના હવાઈ દળના મથક સહિતના સંવેદનશીલ વિસ્તારો ગાઝિયાબાદના સમાચાર માધ્યમમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટર (ઙઈંઘ) તરીકે કામ કરતો સરફરાઝ ધોગર ઉર્ફે સરદાર…
View More પૈસાની લાલચમાં બે કિશોરે ભુજના હવાઈ દળના ફોટા પાકિસ્તાની ગેંગસ્ટરને મોકલ્યાજામનગરના પૂર્વ કોર્પોરેટર અને ‘આપ’ના નેતા અસલમ ખીલજીના ભત્રીજા પર ફાયરિંગ
જામનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટી ના સ્થાનિક નેતા અસલમ…
View More જામનગરના પૂર્વ કોર્પોરેટર અને ‘આપ’ના નેતા અસલમ ખીલજીના ભત્રીજા પર ફાયરિંગવાસાવડ ગામે કૌટુંબિક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું મોત
ભેંસાણના સાકરોડા ગામે મજૂરી કામ કરતાં માયાપાદર જતાં હતા ત્યારે બનાવ ગોંડલ તાલુકાના વાસાવડ ગામ નજીક કૌટુંબીક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું સારવાર દરમિયાન…
View More વાસાવડ ગામે કૌટુંબિક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું મોતસમર શેડ્યૂલ જાહેર, ફરી રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ઠેંગો
હિરાસર એરપોર્ટ નામ માત્રનું ઇન્ટરનેશનલ, મુંબઇ માટે નવી બે ફલાઇટ મળશે હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધી ઉડાન ભરનારી…
View More સમર શેડ્યૂલ જાહેર, ફરી રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ઠેંગોસાગરનગરમાં રડતા પુત્રને તેડી લેવાનું કહેતા દંપતી વચ્ચે ડખ્ખો, પતિએ એસીડ પીધું
શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા સાગર નગર વિસ્તારમાં એક યુવાને ઘરેલું ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ એસિડ પી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સાગર…
View More સાગરનગરમાં રડતા પુત્રને તેડી લેવાનું કહેતા દંપતી વચ્ચે ડખ્ખો, પતિએ એસીડ પીધું