કોડીનાર અને સિંધાજમાં દેશી દારુની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા, 4 આરોપીઓ ઝડપાયા

ગીર સોમનાથ જીલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે કોડીનાર પોલીસે…

View More કોડીનાર અને સિંધાજમાં દેશી દારુની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા, 4 આરોપીઓ ઝડપાયા