પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને માનવતા લજવાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. માધવપુર ગામના મચ્છીયારાવાડ વિસ્તારમાં રહેતા એક યુવક પર…
View More પોરબંદરમાં પત્નીએ પૂર્વ પતિ સાથે મળી પતિને મારમારી પેશાબ પીવડાવ્યોCategory: સૌરાષ્ટ્ર
કુવાડવા પાસે મિત્રની રિક્ષા બંધ પડતા મદદે જતા યુવકને રસ્તામાં જ કાળ ખેંચી ગયો
વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારના યુવાન દિકરાનું મૃત્યુ થયું છે. પરમ દિવસે કાગદડીના પાટીયે ચા પીવા જવા નીકળેલા વાછકપરના યુવાનનું ટ્રકની ઠોકરે મૃત્યુ…
View More કુવાડવા પાસે મિત્રની રિક્ષા બંધ પડતા મદદે જતા યુવકને રસ્તામાં જ કાળ ખેંચી ગયો29 લાખના 2.05 કરોડ ચૂકવ્યા છતાં વધુ 50 લાખ માંગતા વેપારીએ ફિનાઇલ પીધું
મોરબી જીલ્લામાં પોલીસ લોક દરબાર કરીને વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને મુક્ત કરવાની ગમે તેટલી વાતો કરે વ્યાજખોરોને ડામવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં…
View More 29 લાખના 2.05 કરોડ ચૂકવ્યા છતાં વધુ 50 લાખ માંગતા વેપારીએ ફિનાઇલ પીધુંરાજકોટ આવતી બે ફલાઇટ વડોદરા ડાયવર્ટ કરાઇ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે હવાઈ વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે. રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર…
View More રાજકોટ આવતી બે ફલાઇટ વડોદરા ડાયવર્ટ કરાઇશેર બજારનું કામ કરતા યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાત
જામનગર રોડ પર આવેલ પરાપીપળીયા રેલવે ફાટક પાસે સૂર્યકાંત હોટલ પાછળ આવેલ ગુલમહોર વુડ બંગલોમાં રહેતા 31 વર્ષીય દિવ્યાંગ પોબાનું નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી…
View More શેર બજારનું કામ કરતા યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાતદુષ્કાળના જખમ ઉપર હળવા વરસાદથી ટાઢક કરાવતા મેઘરાજા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ વરસી રહેલા મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી 5.16 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે સવારથી…
View More દુષ્કાળના જખમ ઉપર હળવા વરસાદથી ટાઢક કરાવતા મેઘરાજાસૌરાષ્ટ્ર-ઉત્તરપૂર્વ સમુદ્ર પર લો પ્રેશર યથાવત, હાલ ચક્રવાતની શકયતા નહીં
ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક વિશેષીકૃત હવામાન કેન્દ્ર (આરએસએમસી) નવી દિલ્હીએ જાહેર કરેલા ઉષ્ણકટિબંધીય હવામાન આઉટલુકમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને સંલગ્ન ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનો…
View More સૌરાષ્ટ્ર-ઉત્તરપૂર્વ સમુદ્ર પર લો પ્રેશર યથાવત, હાલ ચક્રવાતની શકયતા નહીંમટકીફોડના 32 લાખ-ડે.મેયરના આવાસ મુદ્દે જનરલ બોર્ડમાં બઘડાટી બોલશે
રાજકોટ મહાનગરપાલિકાનું આવતીકાલે શનિવારે મળનારું જનરલ બોર્ડ ભારે તોફાની અને ગરમાગરમ રહેવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ચર્ચાસ્પદ બનેલા આવાસ ફાળવણી…
View More મટકીફોડના 32 લાખ-ડે.મેયરના આવાસ મુદ્દે જનરલ બોર્ડમાં બઘડાટી બોલશેવોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદેસર અને બિનકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેના પર કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર…
View More વોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયોરાજકોટની મહિલાએ પુત્રની નજર સામે સુરતની વૃધ્ધાને પતાવી દીધી
સુરતના નાનપુરા વિસ્તારમાં એકલા રહેતા વૃધ્ધાની રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસે રહેતી મહીલાએ લુંટના ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પુત્ર સાથે મકાન જોવા આવેલી…
View More રાજકોટની મહિલાએ પુત્રની નજર સામે સુરતની વૃધ્ધાને પતાવી દીધી