ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકીથી પોલીસ તંત્ર દોડતું થયું છે. એક બ્રોડ ઈમેલ મારફતે ગુજરાતના ત્રણ મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં…
View More સોમનાથ મંદિર અને અમદાવાદ ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈમેલથી ખળભળાટCategory: સૌરાષ્ટ્ર
મોબાઇલમાં વાત કરતા છાત્રાની 10માં માળેથી મોતની છલાંગ
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીમાંથી એક અત્યંત દુ:ખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલના ’એ’ વિંગના…
View More મોબાઇલમાં વાત કરતા છાત્રાની 10માં માળેથી મોતની છલાંગઉપલેટાના વૃધ્ધનો મોબાઇલ હેક કરી સાયબર ગઠીયાએ રૂપિયા 2.89 લાખ ઉપાડી લીધા
ઉપલેટામાં રેહતા એક એક સિનિયર સિટીઝનનો મોબાઇલ ફોન હેક કરીને તેમના બેંક ખાતામાંથી રૂૂ. 2.89 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે પોલીસ…
View More ઉપલેટાના વૃધ્ધનો મોબાઇલ હેક કરી સાયબર ગઠીયાએ રૂપિયા 2.89 લાખ ઉપાડી લીધામોરબીના જેતપર ગામે પીએમ મોદી અને શાહના પુતળાનું દહન કરનાર 21 ખેડૂતો સામે ફરિયાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે જેતપર ગામે મોડી રાત્રે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું કોઈપણ જાતની મંજુરી લીધા…
View More મોરબીના જેતપર ગામે પીએમ મોદી અને શાહના પુતળાનું દહન કરનાર 21 ખેડૂતો સામે ફરિયાદઆજી ડેમ વિસ્તારમાં વૃદ્ધ અને યુવકને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી લૂંટી લીધા
શહેરના આજીડેમ વિસ્તારમાં વાહનચાલકો અને રાહદારીઓને અટકાવી ઓળખકાર્ડ જોવાના બહાને લૂંટ ચલાવતી એક ચોંકાવનારી વિગત સામે આવી છે. સ્કૂટર પર આવતો અજાણ્યો શખ્સ લોકોને…
View More આજી ડેમ વિસ્તારમાં વૃદ્ધ અને યુવકને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી લૂંટી લીધાધોરાજીના કારખાનેદાર સાથે જમીનના વેચાણ મામલે ભાગીદાર દ્વારા રૂા.62 લાખની છેતરપિંડી
રાજકોટના હેલેન્ડા નજીક આવેલી જમીનના સોદામાં ધોરાજીમાં પીવીસી પાઇપનું કારખાનું ધરાવતા અને ત્યાં જ રહેતા વિપુલભાઈ રૂૂપારેલીયા (ઉ.વ. 46) નામના કારખાનેદાર સાથે તેમના જ ભાગીદાર…
View More ધોરાજીના કારખાનેદાર સાથે જમીનના વેચાણ મામલે ભાગીદાર દ્વારા રૂા.62 લાખની છેતરપિંડીબે લાખનું દેણું ચુકવવા બે ભાઇઓએ બ્યુટીપાર્લર સંચાલિકાનું ગળુ કાપી નાખ્યું!
શહેરના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ, બાપા સીતારામનગરમાં બ્યુટી પાર્લર ચલાવતાં ગીતાબેન કિશોરભાઈ વાજા નામની મહિલાની ગળું કાપી થયેલી હત્યાનો ભેદ અંતે રાજકોટ ક્રાઈમ…
View More બે લાખનું દેણું ચુકવવા બે ભાઇઓએ બ્યુટીપાર્લર સંચાલિકાનું ગળુ કાપી નાખ્યું!સોની બજારમાં દાગીના પોલીસ કરવા આપેલું ₹68.79 લાખનું સોનું લઈ કારીગર ફરાર
467 ગ્રામ સોનું લઈ બંગાળથી પરત આવી આપી દઈશ,લાલચ આપી મોબાઈલ સ્વીચઓફ કરી નાખ્યો રાજકોટ શહેરના જાણીતા સોની બજાર અને હાથીખાના મેઇન રોડ પર આવેલા…
View More સોની બજારમાં દાગીના પોલીસ કરવા આપેલું ₹68.79 લાખનું સોનું લઈ કારીગર ફરારજૂનાગઢ એસટીના ડિસમીસ કર્મચારીનો આર્થિક તંગીથી કંટાળી સજોડે ઝેર ખાઇ આપઘાત
જૂનાગઢના ગેંડાગળ રોડ ઉપર ટેલીફોન એક્સચેન્જ નજીક GSRTCના નિવૃત કર્મચારીએ પત્ની સાથે 14 સપ્ટેમ્બરે ઝેર ગટગટાવ્યું હતું. જેમાં સારવાર દરમિયાન આજે પહેલા પત્નીને બાદમાં પતિનું…
View More જૂનાગઢ એસટીના ડિસમીસ કર્મચારીનો આર્થિક તંગીથી કંટાળી સજોડે ઝેર ખાઇ આપઘાતકોટડાસાંગાણીના નોંધણચોરાના ખેડૂતની જમીન હડપ કરી લેનાર ગોંડલના વ્યાજખોર સામે ફરિયાદ
કોટડા સાંગાણી તાલુકાના નોંધણચોરા ગામે રહેતા ખેડૂતની જમીન હડપ કરી લેનાર ગોંડલના વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોર સામે અરજી બાદ જમીનનો દસ્તાવેજ પરત…
View More કોટડાસાંગાણીના નોંધણચોરાના ખેડૂતની જમીન હડપ કરી લેનાર ગોંડલના વ્યાજખોર સામે ફરિયાદ