વૃધ્ધે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ ગોંડલ તાલુકાના ભરૂડી ગામે કારખાનામાં કામ કરતાં વૃધ્ધનો હાથ મશીનમાં ફસાઈ જતાં ંવૃધ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર…
View More ગોંડલના ભરૂડીમાં કારખાનામાં કામ કરતા શ્રમિકનો હાથ મશીનમાં ફસાઈ જતાં મોતCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢ રેલવે સ્ટેશન સામેથી 5.9 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
જૂનાગઢમાં નશીલા પદાર્થોની બદી ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. પોલીસને બાતમી…
View More જૂનાગઢ રેલવે સ્ટેશન સામેથી 5.9 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયોભાવનગરમાં દારુ ઢીંચી ડિંગલ કરનાર નાયબ મામલતદાર સસ્પેન્ડ
ભાવનગર જિલ્લાના મહેસુલી મહેકમના કર્મચારી મેહુલ એન. ભટ્ટ, નાયબ મામલતદાર, મભોયો-કોર્પોરેશન કચેરી, ભાવનગર તા.17/3/2026 ના રોજ કેફી પીણુ પીધેલી હાલતમાં મધ્યાહન ભોજન યોજના, કોર્પોરેશન, પરિમલ…
View More ભાવનગરમાં દારુ ઢીંચી ડિંગલ કરનાર નાયબ મામલતદાર સસ્પેન્ડબાબરામાં સુરાપુરાની ખાંભી ઉખાડ્યાની શંકાએ સાસરિયા પક્ષે જમાઈની લોથ ઢાળી દીધી
બાબરાનાં કરીયાણા ગામની સીમમાં એક 25 વર્ષીય યુવાનની તેના જ સાસરીયા પક્ષના સભ્યો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો…
View More બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખાડ્યાની શંકાએ સાસરિયા પક્ષે જમાઈની લોથ ઢાળી દીધીજામનગરમાં લાલ બંગલા સર્કલમાં વડાપ્રધાન સાથે ‘મિલન સ્ટેજ પ્રોગ્રામ’
ભાજપ સંગઠન દ્વારા એરફોર્સ સ્ટેશનથી ભવ્ય સ્વાગતની તૈયારી, તંત્ર એલર્ટ મોડ પર જામનગર શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંભવિત પ્રવાસ નિર્ધારિત થતાં સમગ્ર વહીવટી તંત્ર,…
View More જામનગરમાં લાલ બંગલા સર્કલમાં વડાપ્રધાન સાથે ‘મિલન સ્ટેજ પ્રોગ્રામ’મલ્ટીનેશનલ બ્રાંડ બર્ગર કિંગમાંથી 72 લીટર એકસપાયરી ડેટવાળું દૂધ ઝડપાયું
કોફી-કોલ્ડ્રીંકસમાં ટ્રેટા પેકિંગ કરેલુ 1થી 5 મહિના જૂનુ દુધ વાપરતા હતા, લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા છતાં દશ હજારનો દંડ કરી મનપાએ ‘ગોઠવણ’ કરી? ફાસ્ટફુડની…
View More મલ્ટીનેશનલ બ્રાંડ બર્ગર કિંગમાંથી 72 લીટર એકસપાયરી ડેટવાળું દૂધ ઝડપાયુંજેલમાં બંધ ગુજસીટોકના આરોપીની બહેન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં આવેલ આંબેડકરનગર શેરી નંબર-2 માં રહેતા 52 વર્ષીય પ્રૌઢા પારુલબેન કિશોરભાઈ સોંદરવા પર ગઈકાલે સાંજના સમયે જૂની અદાવત અને કૌટુંબિક…
View More જેલમાં બંધ ગુજસીટોકના આરોપીની બહેન ઉપર ત્રણ શખ્સોનો હુમલોમિલકત વેરા ચેક રીટર્ન મામલે RMC આકરા પાણીએ: 62 સામે એફઆઈઆર
રાજકોટ મહાનગરપાલિકાના ખજાનામાં મિલકત વેરા પેટે જમા કરાવેલા કરોડો રૂૂપિયાના ચેકો વગર વસૂલાતે પરત ફરતા મનપાના ટેક્સ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા…
View More મિલકત વેરા ચેક રીટર્ન મામલે RMC આકરા પાણીએ: 62 સામે એફઆઈઆરરાજકોટના અધિક સેશન્સ જજ સહિત રાજ્યના 343 ન્યાયાધિશની બદલી
ઉનાળુ વેકેશન પૂર્વે સેશન્સ, સિનિયર-જુનિયર સિવિલ અને જયુ. મેજી. કેડરના જજની બદલી, 7 જૂન પહેલા બદલી વાળી જગ્યાએ ચાર્જ સંભાળી લેવા હાઈકોર્ટનો આદેશ રાજયભરની સિવિલ…
View More રાજકોટના અધિક સેશન્સ જજ સહિત રાજ્યના 343 ન્યાયાધિશની બદલી30 વર્ષ પૂર્વે પત્નીને મારી નાખ્યાની શંકાએ માતાને છરીના ઘા ઝીંકતો પુત્ર
શહેરની ભાગોળે આવેલા રોણકી ગામે 30 વર્ષ પૂર્વે પરિણીતાનું પ્રસુતિ બાદ કમળાની બિમારી સબબ મોત નિપજ્યું હતું. પત્નીના મોત બાદ પતિએ જનેતા પર હત્યાની શંકા…
View More 30 વર્ષ પૂર્વે પત્નીને મારી નાખ્યાની શંકાએ માતાને છરીના ઘા ઝીંકતો પુત્ર