રાજકોટ શહેરના દારૂની પરમિટ આપવા અને પાછી લઈ લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ મોટું અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ…
View More અમરનગરમાં દારૂની પરમિટ બાબતે યુવક પર પાઇપ વડે હુમલો કરી કમર ભાંગી નાખીCategory: સૌરાષ્ટ્ર
પુનિતનગરના આધેડને હૃદય રોગનો હુમલો ભરખી ગયો
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વ્યક્તિનું હૃદય બેસી ગયું છે. જેમાં પુનિતનગરમાં રહેતાં આધેડનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં…
View More પુનિતનગરના આધેડને હૃદય રોગનો હુમલો ભરખી ગયો‘ભ્રષ્ટાચારના ભોરીંગ’માં ખુદ કોર્પોરેશનનું ટેન્કર ખૂંચ્યુ!
રાજકોટમાં બનતા ડામર રોડ અને કોઇપણ કામ માટે ખોદવામાં આવતા ખાડા બુરવા કેવા લોટ, પાણી અને લાકડા થાય છે તેનો પરચો ખુદ મહાનગરપાલિકા તંત્રને થયો…
View More ‘ભ્રષ્ટાચારના ભોરીંગ’માં ખુદ કોર્પોરેશનનું ટેન્કર ખૂંચ્યુ!નવા નગરસેવકોના ફોટોસેશન બાદ ‘સફાઇ લીલા’નો સંકેલો
બે કલાક બાદ ડીઝલ ખાલી થઇ જતા જેસીબી બંધ છતાં પ્રિ-મોનસૂન કામગીરી ટનાટન હોવાનો કાગળ પર રિપોર્ટ ભૂગર્ભ ગટરની સફાઇનું કામ 100 ટકા પૂરુ પણ…
View More નવા નગરસેવકોના ફોટોસેશન બાદ ‘સફાઇ લીલા’નો સંકેલોહોલી ડે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 9 વર્ષના બાળકનું મોત
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા નજીક આવેલા હોલીડે રિસોર્ટ માં આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પરિવારજનો સાથે નાહવા માટે ગયેલા હર્ષ કિરીટભાઈ પરમાર નામના…
View More હોલી ડે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 9 વર્ષના બાળકનું મોતખંભાળિયાના વડત્રા ગામે કામ ધંધાના અભાવે શિક્ષિત યુવાને જિંદગી ટૂંકાવી
તાલુકાના વડત્રા ગામે રહેતા હિતેશભાઈ નારણભાઈ નંદાણીયા ગામના 27 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.…
View More ખંભાળિયાના વડત્રા ગામે કામ ધંધાના અભાવે શિક્ષિત યુવાને જિંદગી ટૂંકાવીજોડિયાના રેસનાળ પાસે હિટ એન્ડ રન; માતાજીના દર્શન કરી પરત ફરતા રાજકોટના યુવાનનું મોત
રાજકોટમાં રહેતો યુવાન મોરબીના પંચાસીયા ગામે ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે જોડિયાના રેસનાળ ગામ પાસે અજાણયા વાહન ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત…
View More જોડિયાના રેસનાળ પાસે હિટ એન્ડ રન; માતાજીના દર્શન કરી પરત ફરતા રાજકોટના યુવાનનું મોતનખત્રાણામાં સાપ પકડવા ગયેલા યુવાનને કાળોતરાએ દંશ દેતા મોત
નખત્રાણા તાલુકાના ઘડાણી ગામે ગત 2/6/26ના સાંજે અ.જા. વાસમાં સ્વર્ણ સોસાયટી વિસ્તારમાં કાળી નાગણ દેખાવ દેતાં ફળિયામાં જ રહેતા સાપ રેસ્કયૂ (પકડવા)નું કામ કરતા મોહન…
View More નખત્રાણામાં સાપ પકડવા ગયેલા યુવાનને કાળોતરાએ દંશ દેતા મોતધોરાજી-જેતપુર હાઇવે પર રિક્ષા પલટી ખાતા મહિલાનું કરુણ મોત
રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુર હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. હાઇવે પર આવેલા ભુતવડ ગામ નજીક એક મુસાફરો ભરેલી રિક્ષા અચાનક પલટી મારી જતાં ગમખ્વાર…
View More ધોરાજી-જેતપુર હાઇવે પર રિક્ષા પલટી ખાતા મહિલાનું કરુણ મોતભાવનગર નજીક અધેલાઇ સર્કલ પાસે બિનવારસી ક્ધટેનરમાંથી રૂપિયા 24.23 લાખનો દારૂ ઝડપાયો
ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર આવેલા અધેલાઇ સર્કલ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂૂ ભરેલું એક બંધ બોડીનું ક્ધટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે રૂૂ. 24.23 લાખનો વિદેશી…
View More ભાવનગર નજીક અધેલાઇ સર્કલ પાસે બિનવારસી ક્ધટેનરમાંથી રૂપિયા 24.23 લાખનો દારૂ ઝડપાયો