મોબાઇલમાં હત્યાનો વીડિયો જોઇ ખુન્નસે ભરાયેલા શખ્સે માતાના પ્રેમીને દોઢ મિનિટમાં છરીના છ ઘા ઝીંકયા જેતપુર શહેરના કણકીયા પ્લોટ ખાતે 35 વર્ષીય કમલેશ વાઘેલા નામના…
View More જેતપુરમાં માતાના પ્રેમીને પુત્રએ સરાજાહેર રહેંસી નાખ્યોCategory: સૌરાષ્ટ્ર
ભાવનગરમાંથી કફ સીરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં કફ સીરપની બોટલોનું ગેરકાયદેસર વેચાણ કરતા એક શખ્સને નીલમબાગ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,…
View More ભાવનગરમાંથી કફ સીરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયોવેરાવળના ઇણાજ-ઉંબા રોડ પર ખાડાઓનું સામ્રાજય, તાકીદે સમારકામ કરવા માંગ
તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેન બામરોટિયાની કાર્યપાલક ઇજનેરને ઉગ્ર રજૂઆત વેરાવળ તાલુકાના ઇણાજ થી ઉંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ…
View More વેરાવળના ઇણાજ-ઉંબા રોડ પર ખાડાઓનું સામ્રાજય, તાકીદે સમારકામ કરવા માંગજામકંડોરણાના ધોળીધાર ગામે ટ્રિપલ અકસ્માત, એક વ્યક્તિને ગંભીર ઈજા
ટ્રક, પિકઅપ વાહન અને મોટર સાઇકલ વચ્ચે જોરદાર ટક્કર : છેલ્લા પાંચ દિવસમાં છઠ્ઠો અકસ્માત થતાં તંત્રની ઘોર બેદરકારી સામે રોષ જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામે…
View More જામકંડોરણાના ધોળીધાર ગામે ટ્રિપલ અકસ્માત, એક વ્યક્તિને ગંભીર ઈજાસલાયામાં છૂટા પૈસા પાંચ, દસ, અને 20 રૂપિયાની નોટોની ભારે અછત, બેંકો પાસે પણ ખલાસ
સલાયામાં હમણાં છેલ્લા ઘણા સમયથી રૂૂપિયા પાંચ,દસ અને વીસની નોટ તેમજ સિક્કાઓની ભારે અછત જોવા મળી રહી છે. બેંકો પાસે પણ નાનું ચલણ નથી એવું…
View More સલાયામાં છૂટા પૈસા પાંચ, દસ, અને 20 રૂપિયાની નોટોની ભારે અછત, બેંકો પાસે પણ ખલાસ1 નંબર પ્લેટવાળી 11 બસ અને 1 કાર, ટેકસચોરીનું મહાકૌભાંડ
પાવન ટ્રાવેલ્સની રૂા.1.55 કરોડની બસો અને એક કાર કબજે, ત્રણ માલિકો સામે ગુનો નોંધાયો સ્ક્રેપ થયેલ એન્જિન અને ચેસિસના નંબરના આધારે ટ્રાવેલ્સની બસોમાં બોગસ નંબર…
View More 1 નંબર પ્લેટવાળી 11 બસ અને 1 કાર, ટેકસચોરીનું મહાકૌભાંડસ્ટાર પ્લેયર બનવાની કોચની ભવિષ્યવાણી રાજકોટની દીકરીએ સાચી ઠેરવી
એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થનાર રાજકોટના પ્રથમ મહિલા એથ્લિટ દેવયાનીબા ઝાલાની ખેલ મહાકુંભથી શરૂ થયેલ સફર પહોંચી છે એશિયન ગેમ્સના દ્વારે 2028માં ઓલિમ્પિકમાં ક્વોલિફાઇડ થવાનું…
View More સ્ટાર પ્લેયર બનવાની કોચની ભવિષ્યવાણી રાજકોટની દીકરીએ સાચી ઠેરવીનાનામવામાં 11 વર્ષીય સગીરા પર પાડોશી સગીર દ્વારા દુષ્કર્મ
રાજકોટ શહેરના નાનામવા વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને કાળજું કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં 11 વર્ષની માસૂમ સગીરા પર તેના જ પાડોશમાં રહેતા…
View More નાનામવામાં 11 વર્ષીય સગીરા પર પાડોશી સગીર દ્વારા દુષ્કર્મપરિવાર અલગ રહેવા ચાલ્યો જતો ન્યારી ડેમના ચોકીદારે મકાનના હપ્તાની ચિંતામાં હાથની નસ કાપી
શહેરમાં કાલાવડ રોડ પર સોનલપાર્કમાં રહેતા અને ન્યારી ડેમ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડે પરિવાર અલગ રહેવા ચાલ્યો જતા મકાનના હપ્તાની ચિંતામાં કાલાવડ…
View More પરિવાર અલગ રહેવા ચાલ્યો જતો ન્યારી ડેમના ચોકીદારે મકાનના હપ્તાની ચિંતામાં હાથની નસ કાપીહૃદયરોગનો હુમલો: વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી ગઈ
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં પારસ સોસાયટીના યુવક, કાળીપાટના પ્રૌઢ અને પરસાણાનગરના વૃધ્ધનું હાર્ટએટેકથી…
View More હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી ગઈ