ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર બુધવારે સાંજે મધમાખીના ઝુંડે રાહદારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત દસ લોકો ઘાયલ થયા હતા.…
View More ધ્રાંગધ્રામાં મધમાખીનો રાહદારી પર હુમલો, 10 લોકોને સારવારમાં ખસેડાયાCategory: સૌરાષ્ટ્ર
કલ્યાણપુરના નાવદ્રા ગામે જમીન વિવાદમાં ફાયરિંગ
એક વ્યક્તિને પગમાં બે ગોળી વાગી, પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું ખુલ્યું વિછીયાના હિંગોળગઢ નજીક વીડીમાં દારૂૂના કટીંગ પૂર્વે રાજકોટ ગ્રામ્ય એલસીબી ની ટીમે દરોડો…
View More કલ્યાણપુરના નાવદ્રા ગામે જમીન વિવાદમાં ફાયરિંગદ્વારકાધીશ મંદિરે ભકતોને વી.આઇ.પી. દર્શન કરાવી રૂપિયા પડાવતો નકલી અધિકારી ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ડી.એલ.એસ.એ. વિભાગના અધિકારી ઉદયપાલસિંહ એચ. જાડેજાએ પીએલવી તુલસીભાઈ નકુમ સામે તેઓ સરકારી કર્મચારી ન હોવા છતાં પણ…
View More દ્વારકાધીશ મંદિરે ભકતોને વી.આઇ.પી. દર્શન કરાવી રૂપિયા પડાવતો નકલી અધિકારી ઝડપાયોગોંડલના મોટા દડવા ગામે 4 વર્ષની પુત્રી સાથે જનેતાએ કૂવામાં જંપલાવી કર્યો આપઘાત
પરિણીતા માસૂમ પુત્રીને ઘરેથી લઇને નીકળી ગયા બાદ બંન્નેના મૃતદેહ હાથ લાગ્યા; કારણ અકબંધ ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.પરણિતા એ અગમ્ય…
View More ગોંડલના મોટા દડવા ગામે 4 વર્ષની પુત્રી સાથે જનેતાએ કૂવામાં જંપલાવી કર્યો આપઘાતજેતપુરમાં ઉપવાસ આંદોલન દરમિયાન બખેડો, પાંચ મહિલા સામે ગુનો નોંધાયો
જેતપુર શહેરમાં ગઈકાલે જાહેર માર્ગ પર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તે રીતે આપસમાં ઝઘડો કરતી અને બખેડો ઊભો કરતી 5 મહિલાઓ સામે જેતપુર સીટી પોલીસે કાયદેસરની…
View More જેતપુરમાં ઉપવાસ આંદોલન દરમિયાન બખેડો, પાંચ મહિલા સામે ગુનો નોંધાયોરાજકોટમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાનો પ્રારંભ
રાજકોટમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો નાનામવા ખાતે આવેલા જગન્નાથજી મંદિરેથી પ્રારંભ થયો હતો. સવારે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના હસ્તે પહિંદવિધી કરવામાં આવી હતી. જયારે…
View More રાજકોટમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાનો પ્રારંભવાંકાનેરના ચિત્રાખડા ગામે સરકારી જમીન પર એસ.ઓ.જી.નો દરોડો
850 મેટ્રિક ટન ગેરકાયદેસર કોલસો, ડમ્પર અને હિટાચી મશીન જપ્ત વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજનો સંગ્રહ કરતા ભૂમાફિયાઓ પર મોરબી એસ.ઓ.જી.…
View More વાંકાનેરના ચિત્રાખડા ગામે સરકારી જમીન પર એસ.ઓ.જી.નો દરોડોમોરબીમાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
ગુજરાતમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા અને વિકૃત માનસિકતા દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો મોરબી તાલુકામાંથી સામે આવ્યો છે. મોરબીના ઊંચી માંડલ ગામ નજીક જાહેરમાં ગાય માતા સાથે…
View More મોરબીમાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યભક્તિમાં લીન બની નાચતા રાજકોટના ‘શિવ’ ભકતનું ચરખડીમાં કૂવામાં ડૂબી જતા મૃત્યુ
ગોંડલ નજીક આવેલા ચરખડી ગામ પાસે એક કરુણ ઘટના સામે આવી છે. રાજકોટના મવડી ચોકડી વિસ્તારમાં રહેતા અને શિવભક્તિમાં લીન રહેતા 65 વર્ષીય વૃદ્ધનું કૂવામાં…
View More ભક્તિમાં લીન બની નાચતા રાજકોટના ‘શિવ’ ભકતનું ચરખડીમાં કૂવામાં ડૂબી જતા મૃત્યુજામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ
જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક હેઠળ લાખાબાવળ ગામ જવાના માર્ગ પર આવેલા એક ખાનગી બેંકના એ.ટી.એમ. પાસે જાહેર રોડ પર એક યુવક પર પૂર્વ વૈમનસ્ય…
View More જામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ