જામનગરની આઇડીબીઆઇ બેન્ક માં એક ગ્રાહકને બેંકના અધિકારી અને સ્ટાફ દ્વારા ન્યાય મળતો ન હોવાથી નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને પોતાના ઘેરથી ચાદર…
View More બેંકના અધિકારીઓની મનમાનીથી કંટાળી ગ્રાહકે ઓશીકું-ચાદર લઈ ત્યાં જ લંબાવ્યુંCategory: સૌરાષ્ટ્ર
કાલાવડ નાકા બહારના જર્જરિત પુલના મુદ્દે વિપક્ષી કોર્પોરેટર દ્વારા વિરોધ પ્રદર્શન
જામનગર ના કાલાવડ નાકા બહારના મુદ્દે આજે વિપક્ષી કોર્પોરેટરો દ્વારા વિરોધ કરાયો હતો, અને પોતાના ટેકેદારો સાથે મહાનગરપાલિકાની કચેરીમાં આવીને સૂત્રોચાર કર્યા હતા, અને આવેદનપત્ર…
View More કાલાવડ નાકા બહારના જર્જરિત પુલના મુદ્દે વિપક્ષી કોર્પોરેટર દ્વારા વિરોધ પ્રદર્શનમાળિયા-ભાદરા સર્કલ-જોડિયા-જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા માળીયા-ભાદરા સર્કલ-જોડીયા-જાંબુડા પાટીયા રોડ પર ભારે, અતિભારે તેમજ તેનાથી ઉપલી શ્રેણીના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો…
View More માળિયા-ભાદરા સર્કલ-જોડિયા-જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધયાત્રાધામ દ્વારકામાં રોજિંદો આખલાનો ત્રાસ વહીવટી તંત્ર, ચૂંટાયેલ પ્રતિનિધિઓનું મૌન
લોકો દેૈનિક વીડિયો ઉતારી વાયરલ કરી તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યકત કરી રહ્યાં છે યાત્રાધામ હોવાથી દ્વારકામાં દરરોજ હજારો યાત્રિકો દ્વારકાધીશના દર્શન આવતા હોય છે.…
View More યાત્રાધામ દ્વારકામાં રોજિંદો આખલાનો ત્રાસ વહીવટી તંત્ર, ચૂંટાયેલ પ્રતિનિધિઓનું મૌનબોટાદના યુવાન પર જમીનના કબજા મામલે પાંચ શખ્સોનો હુમલો
બોટાદના ખસ રોડ શંકરપરા મહાદેવના મંદિર પાસે રહેતા યુવાનને આજ ગામે રહેતા ઇસમ સાથે જમીન કબ્જા બાબતે બે વર્ષથી માથાકૂટ ચાલતી હતી. આ બનાવની દાઝે…
View More બોટાદના યુવાન પર જમીનના કબજા મામલે પાંચ શખ્સોનો હુમલોગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યો
તાલુકાના મીઠીરોહર નજીક એક કારમાંથી પોલીસે રૂૂા. 3,77,200ના અંગ્રેજી શરાબ સાથે બે ભાઇની ધરપકડ કરી હતી. મીઠીરોહર નજીક મીડ ઇન્ડિયા કંપની પાસે આજે વહેલી પરોઢે…
View More ગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યોખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં તંત્રનું ઓપરેશન ડિમોલિશન
ધાર્મિક દબાણ સહિત 1400 ચો.મી. સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ ખંભાળિયામાં સોમવારે સરકારી તંત્ર દ્વારા અહીંના સલાયા ફાટક, સરકારી હોસ્પિટલ તેમજ જામનગર હાઈવે નજીકના વિસ્તારમાં જુદા…
View More ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં તંત્રનું ઓપરેશન ડિમોલિશનસાળંગપુરના ગોધાવટા ગામ પાસે કોઝવે દુર્ઘટનામા સંત સહિત ત્રણના મોત
ગૂગલ મેપ સહારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે બોચાસણથી સાળંગપુર પરત આવતી કાર તણાંતા એક મહંત કારચાલક સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિના 9 વર્ષના બાળક અને એક…
View More સાળંગપુરના ગોધાવટા ગામ પાસે કોઝવે દુર્ઘટનામા સંત સહિત ત્રણના મોતજેતપુરમાં મહિલા પાસેથી બળજબરીથી રૂપિયા પડાવનાર કુખ્યાત શખ્સ ઝડપાયો
જેતપુરના લેન્ડ ગ્રેબીંગના તેમજ બળજબરીથી રૂૂપિયા કઢાવવાના બે ગંભીર ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ કુખ્યાત શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લીધો હતો. મળતી વિગતો…
View More જેતપુરમાં મહિલા પાસેથી બળજબરીથી રૂપિયા પડાવનાર કુખ્યાત શખ્સ ઝડપાયોમોરબી મનપા કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપી
મોરબીના પ્રાણ પ્રશ્નો અંગે અગાઉથી થયેલી જાહેરાત મુજબ આજે જીલ્લા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા…
View More મોરબી મનપા કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપી