કંપનીના ઈન્વેસ્ટિગેશન ઓફિસરે પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો, ડાઇ અને ટ્યુબ સહિતનો મુદ્દામાલ જપ્ત શહેરના આજી જીઆઈડીસીના મીરા ઉદ્યોગમાં આવેલા એક કારખાનામાં સીએટ કંપનીની વાહનોના…
View More આજી જીઆઇડીસીમાં સીએટ કંપનીની નકલી ટ્યુબ બનાવવાનું કારખાનું ઝડપાયુંCategory: સૌરાષ્ટ્ર
બગસરા ભાજપ પ્રમુખે પરિણીતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ
સુરતની યુવતી સાથે તાલાલાના બોરવાવ ગામે રીસોર્ટમાં દુષ્કર્મ આચર્યુ, ફોટો-વીડિયો ઉતારી ધમકાવ્યાનો આક્ષેપ ગીર સોમનાથના તાલાલામાં અમરેલી ભાજપ નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, બગસરા…
View More બગસરા ભાજપ પ્રમુખે પરિણીતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇગોંડલમાં રોંગ સાઇડ પર આવતી કારના ચાલકે એક્ટિવાને ઉલાળ્યું
ગોંડલમાં ગુંદાળા ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે.GJ03CA-5106 નંબરની અલ્ટો કાર ગુંદાળા ચોકડીથી ગામ તરફ રોંગ સાઈડમાં આવી રહી હતી. આ દરમિયાન કારે ગુંદાળા…
View More ગોંડલમાં રોંગ સાઇડ પર આવતી કારના ચાલકે એક્ટિવાને ઉલાળ્યુંજેતપુરમાં કોલરેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી અને પુત્ર ઉપર હુમલો
હુમલાખોરોની ધમકીથી ડરી ગયેલા યુવાને જવલનશીલ પ્રવાહી પીધું : દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો જેતપુરમા ભાદરનાં સામા કાઠે આવેલા નરસંગ ટેકરી વીસ્તારમા રહેતા યુવકનુ…
View More જેતપુરમાં કોલરેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી અને પુત્ર ઉપર હુમલોકચ્છમાં હર્ષ સંઘવીની હાજરીમાં કરોડોનાં ડ્રગ્સનો નાશ
અલગ અલગ 28 કેસમાં કોકેઈન, ચરસ, કોડીનયુકત સિરપ, ગાંજો, મેફેડ્રોન, પોષડોડા સહિતનું ડ્રગ્સ ઝડપાયું હતું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજ રોજ કચ્છની મુલાકાત લેશે.…
View More કચ્છમાં હર્ષ સંઘવીની હાજરીમાં કરોડોનાં ડ્રગ્સનો નાશજસદણના ખડવાવડીમાં સમાધાન કરવા ગયેલા રાજકોટના યુવાન ઉપર હુમલો
રાજકોટમા રહેતા યુવકને જસદણનાં ખડવાવડી ગામે રહેતા યુવક સાથે અગાઉ ઝઘડો થયો હતો. જે ઝઘડાનાં સમાધાન માટે રાજકોટનાં યુવકને ખડવાવડી ગામે બોલાવી પાંચ શખસોએ કુહાડીનાં…
View More જસદણના ખડવાવડીમાં સમાધાન કરવા ગયેલા રાજકોટના યુવાન ઉપર હુમલોનવાગામ ઘેડમાં વીજચોર ગ્રાહકને 27.57 લાખનો દંડ અને ત્રણ વર્ષ જેલની સજા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક શખ્સને પીજીવીસીએલ ની ટીમ દ્વારા અલગ અલગ ત્રણ વખત ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરતાં પકડી પાડ્યો છે, અને અદાલતે…
View More નવાગામ ઘેડમાં વીજચોર ગ્રાહકને 27.57 લાખનો દંડ અને ત્રણ વર્ષ જેલની સજાસાંઢિયા પુલ પર કારમાંથી 731 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ
જામનગરમાં સાંઢિયા પુલ પરથી પસાર થઈ રહેલી એક કારમાં દારૂૂની જંગી બાટલીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, અને નાઘેડી નો શખ્સ કાર ચલાવીને આવી…
View More સાંઢિયા પુલ પર કારમાંથી 731 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈરૂ. 50,000 ના 30 ટકા લેખે 75,000 ચૂકવી દેવા છતાડ્ઢ બે રિક્ષા આંચકી લેતા વ્યાજખોરો
જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન વ્યાજખોર ની ચુંગાલમાં ફસાઈ ગયો છે. 50,000 રૂૂપિયા 30 ટકા લેખે વ્યાજે લીધા બાદ તેના 75,000 ચૂકવી દેવા છતાં વ્યાજખોરે…
View More રૂ. 50,000 ના 30 ટકા લેખે 75,000 ચૂકવી દેવા છતાડ્ઢ બે રિક્ષા આંચકી લેતા વ્યાજખોરોહરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યાનો ફરાર આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો
હરિયાણા રાજ્યના પૂર્વ ધારાસભ્યની થોડા સમય પૂર્વે થયેલી ઘાતકી હત્યા પ્રકરણમાં આડકતરી રીતે સંડોવાયેલા એક શખ્સને એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયા વિસ્તારમાંથી દબોચી લીધો હતો. આ શખ્સ…
View More હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યાનો ફરાર આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો