ઉપલેટા અને જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 4 લાખના વિદેશી દારૂૂ ઝડપી પડ્યો હતો. આ દરોડામાં એક શખ્સની ધરપકડ કરી તપાસમાં અન્ય ચાર શખ્સોના…
View More જેતપુર અને ઉપલેટામાંથી 4 લાખનો દારૂ ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
દ્વારકામાં અજાણ્યા નરાધમ તત્વોએ નંદીની પૂંછડી કાપી નાખતા આક્રોશ
યાત્રાધામ દ્વારકામાં નંદી (આખલા) સાથે ક્રૂરતાનો ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. કોઇ અજાણ્યા નરાધમ તત્વોએ આખલાની પૂંછડી કાપી નાખતા લોહીલુહાણ હાલતમાં રહેલ આખલાને…
View More દ્વારકામાં અજાણ્યા નરાધમ તત્વોએ નંદીની પૂંછડી કાપી નાખતા આક્રોશથાનગઢમાં છ એકર ફોરેસ્ટ લેન્ડ ઉપર ખડકી દેવાયેલી હોટલ-11 દુકાનો તોડી પડાઇ
150 મીટરમાં બંગલા અને 350 મીટરનો બગીચો પણ બનાવી નાખ્યો થાનગઢ તાલુકાના જામવાડીમાં ખનીજમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજચોરીને મદદ થાય એવી કામગીરી ચાલતી હતી એવી હોટલ,બંગલો…
View More થાનગઢમાં છ એકર ફોરેસ્ટ લેન્ડ ઉપર ખડકી દેવાયેલી હોટલ-11 દુકાનો તોડી પડાઇસોમનાથના દરિયામાં યુવક તણાતા રેસ્કયુ કરી બચાવાયો
પવિત્ર શ્રાવણ માસમાં ભારત ભરના યાત્રિકો સોમનાથ મહાદેવ દર્શને આવી રહ્યા છે સાથોસાથ સોમનાથ મંદિર પાસેના સમુદ્ર તટની મુલાકાત પણ લે છે જેમા ઉત્તર પ્રદેશના…
View More સોમનાથના દરિયામાં યુવક તણાતા રેસ્કયુ કરી બચાવાયોભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદ
ટાઇટલ સર્ટી. આપવા સર્વેયરે લીધી હતી 10 હજારની લાંચ ભાણવડ વિસ્તારમાં રહેતા એક આસામીને વર્ષ 2014 માં પોતાના મકાનનું ટાઈટલ ક્લિયર સર્ટીફીકેટ મેળવવા માટે જરૂૂરિયાત…
View More ભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદલોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 7 આરોપીની રિમાન્ડ અરજી નામંજૂર; જામીન પર મુકત કરાયા
હુમલો, લુંટ અને ધમકીના ગુનામાં નીચલી કોર્ટના હુકમને ઉપલી કોર્ટમાં પડકારવાની તજવીજ ગીર સોમનાથના તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ‘મોરે મોરો’ હુમલા કેસમાં કલાકાર દેવાયત ખવડ…
View More લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 7 આરોપીની રિમાન્ડ અરજી નામંજૂર; જામીન પર મુકત કરાયાભાવનગરના ધોળાના આધેડ સાથે રૂપિયા 4.85 લાખની છેતરપિંડી
એક વર્ષ અગાઉ નારીયેળ ખરીદવા કટકે કટકે ઉછીના આપેલ રૂપિયા પરત ન આપતા ફરિયાદ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ધોળા જંકશન ખાતે એક આધેડ સાથે નારીયેળ લેવા…
View More ભાવનગરના ધોળાના આધેડ સાથે રૂપિયા 4.85 લાખની છેતરપિંડીરાજકોટમાં બંધ ફલેટમાંથી 7.77 લાખની ચોરી
મુંજકાના શ્રીસિટી એપાર્ટમેન્ટમાં રહેતો પરિવાર તહેવાર કરવા ગયા ને તસ્કરો હાથફેરો કરી ગયા રાજકોટ શહેરમાં સાતમ આઠમના તહેવાર કરવા ગામડે ગયેલા પરિવારના ફ્લેટમાં થી ચોરી…
View More રાજકોટમાં બંધ ફલેટમાંથી 7.77 લાખની ચોરીપોકસો એક્ટના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી દ્વારકા કોર્ટ
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના રહીશ અને જામનગરના મૂળ વતની એવા જેન્તી ગોવિંદભાઈ સોનગરા નામના શખ્સ દ્વારા કલ્યાણપુર પંથકના રહેવાસી એવા એક પરિવારની સગીર વયની પુત્રીને…
View More પોકસો એક્ટના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી દ્વારકા કોર્ટરાજકોટના લોકમેળામાં 15 લાખથી વધુ સહેલાણીઓ ઉમટયા
અંતિમ દિવસે અકડેઠઠ મેદની ઉમટી પડતા રેસકોર્ષ જામ થઇ ગયું, મોડી રાત્રે મેળો બંધ કરાવવામાં તંત્રને પરસેવો છૂટી ગયો રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાયેલ સૌરાષ્ટ્રના સૌથી…
View More રાજકોટના લોકમેળામાં 15 લાખથી વધુ સહેલાણીઓ ઉમટયા