રૈયાધાર પાસે શાંતિનગર ગેઈટ નજીક કારમાં ધસી આવેલા છ અજાણ્યા શખ્સોએ કોઈપણ કારણ વગર ધોકાના ઘા ઝીકી એક કારના કાચ ફોડી 40 હજારનું નુકશાન કર્યું…
View More રૈયાધારે કારણ વગર કારના કાચ લુખ્ખા તત્વોએ ધોકાથી ફોડી નાખ્યાCategory: સૌરાષ્ટ્ર
સેલ્ફ કાર ભાડે લઇ જઇ આરોપી કાર ઓળવી જતા પોલીસ ફરિયાદ
માઉન્ટ આબુ ફરવા લઇ ગયા બાદ કાર ગીરવે મુકવાનો પ્રયાસ પણ કર્યો શહેરમાં સેલ્ફમાં ભાડે લીધેલી કાર ઓળવી જવાના, બારોબાર વેચી દેવાના કે ગીરવે મુકી…
View More સેલ્ફ કાર ભાડે લઇ જઇ આરોપી કાર ઓળવી જતા પોલીસ ફરિયાદ“મારા પરિવારને ફાયનાન્સરોથી બચાવજો” સ્યુસાઈડ નોટ લખી આધેડનો આપઘાત
રાવકીમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ જિંદગી ટૂંકાવી લીધી શહેરમાં ભગવતીપરામાં રહેતા અને પાન બીડીની વેચવાની ફેરી કરતા આઘેડએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી…
View More “મારા પરિવારને ફાયનાન્સરોથી બચાવજો” સ્યુસાઈડ નોટ લખી આધેડનો આપઘાતખોડલધામ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવતા આનંદીબેન પટેલ
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પણ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન…
View More ખોડલધામ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવતા આનંદીબેન પટેલદ્વારકા જગત મંદિરના શિખર પર બિલાડી ચઢી ગઇ, વીડિયો વાયરલ
ગુજરાતના પવિત્ર સ્થળ, દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરના ગગનચુંબી શિખર પર એક બિલાડી ચડી ગઈ હતી. સમગ્ર ઘટનાના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ધજાજી બદલવાના…
View More દ્વારકા જગત મંદિરના શિખર પર બિલાડી ચઢી ગઇ, વીડિયો વાયરલપવનપુત્ર ગરબીમાં ઓપરેશન સિંદૂર પર શૌર્ય રાસ, શ્રોતાઓ દેશભક્તિનાં રંગમાં તરબોળ
નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન ગરબીઓએ પોતાની પરંપરાઓ જાળવી રાખી છે અને પરંપરાએ પ્રાચીન ગરબીઓના અસ્તિત્વને એક ઉંચાઈ આપી છે. ઓપરેશન સિંદૂરની સફળતાને ગણેશ મહોત્સવમાં પણ વિવિધ…
View More પવનપુત્ર ગરબીમાં ઓપરેશન સિંદૂર પર શૌર્ય રાસ, શ્રોતાઓ દેશભક્તિનાં રંગમાં તરબોળરાજકોટમાં પાંચ કલાકમાં 1। ઇંચ, આજી-1 ડેમ ઓવરફ્લો
જિલ્લાના ફાડદંગ બેટી, આજી-2, વેરી, સુરવો, છાપરવાડી-2 અને ભાદર-2 છલકાયા, સુરવો અને ભાદર-2 ડેમના દરવાજા ખોલાયા બંગાળની ખાડીમા હવાનુ હળવુ દબાણ સર્જાયા બાદ હવામાન વિભાગ…
View More રાજકોટમાં પાંચ કલાકમાં 1। ઇંચ, આજી-1 ડેમ ઓવરફ્લોગાંધી જયંતી દિવસે શહેરના તમામ કતલખાના બંધ રાખવા આદેશ
મહાનગર પાલિકા દ્વારા આજરોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે . જે અંતર્ગત આગામી ગુરુવારનાં રોજ આવતી ગાંધી જયંતી અને સાથો સાથ દશેરાનાં દિવસે મનપાની હદમા…
View More ગાંધી જયંતી દિવસે શહેરના તમામ કતલખાના બંધ રાખવા આદેશહરીહર ચોકથી ચૌધરી રોડ 1 વર્ષ માટે બંધ
હરીહર ચોક ખાતે આવેલ નાલુ જર્જરીત થઇ જતા નવુ નાલા બનાવવા માટે રસ્તો બંધ કરવાનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ અને હરીહર ચોકથી ચૌધરી હાઇસ્કુલ સુધીનાં…
View More હરીહર ચોકથી ચૌધરી રોડ 1 વર્ષ માટે બંધભાવનગર હાઈ-વે પર ચાર મહિના પૂર્વે જ કરાયેલ પેચવર્ક-ડામરમાં ફરી પોપડા ઉખડ્યા
રૂા.27 કરોડના ખર્ચે મંજૂર થયેલ કામમાં રૂા.5 કરોડની કામગીરીમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાની સિઝન હોય અને વરસાદ પડયો હોય તેવું…
View More ભાવનગર હાઈ-વે પર ચાર મહિના પૂર્વે જ કરાયેલ પેચવર્ક-ડામરમાં ફરી પોપડા ઉખડ્યા