દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડઝ સ્થાપના દિવસની અનોખી અને સેવાભાવી ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદરૂપ…
View More દ્વારકા જિલ્લામાં ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડઝ સ્થાપના દિવસની અનોખી ઉજવણીCategory: સૌરાષ્ટ્ર
વધુ બે વેપારીનું 22 લાખનુ ચાંદી પોલીસ કરવા લઇ જઇ બંગાળનો કારીગર ફરાર
છ મહિના સુધી વેપારી સાથે કામ કરી વિશ્ર્વાસ કેળવ્યો, મોટા જથ્થામા ચાંદી મળતા જ ભાગી ગયો મવડી ગામ પાસે આલાપ રોયલ પામમાં રહેતાં અને કુવાડવા…
View More વધુ બે વેપારીનું 22 લાખનુ ચાંદી પોલીસ કરવા લઇ જઇ બંગાળનો કારીગર ફરાર‘નો-પાર્કિંગ’માં પાર્ક કરેલી કારને મારેલું લોક ચાલકે પથ્થર મારી તોડી નાખ્યું, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
શહેરનાં કાલાવાડ રોડ પર કેકેવી સર્કલ નજીક નો પાર્કીંગમા પાર્ક કરેલી કારમા ટ્રાફીક પોલીસે લોક મારી દીધા બાદ તેનાં ચાલકે પથ્થર વડે લોક તોડવાની કોશિષ…
View More ‘નો-પાર્કિંગ’માં પાર્ક કરેલી કારને મારેલું લોક ચાલકે પથ્થર મારી તોડી નાખ્યું, પોલીસે કાયદાનું ભાન કરાવ્યુંમુંજકામાં સંબંધીના લગ્ન પ્રસંગમાં મહિલા કોલેજના પ્રોફેસરનું હાર્ટએટેકથી મોત
હૃદય રોગનાં હુમલાને કારણે વધુ બે મોતની ઘટનાં સામે આવી છે જેમા રાજકોટ શહેરનાં કાલાવાડ રોડ પર આવેલી માતૃ વીરબાઇ માં (મહીલા કોલેજ ) નાં…
View More મુંજકામાં સંબંધીના લગ્ન પ્રસંગમાં મહિલા કોલેજના પ્રોફેસરનું હાર્ટએટેકથી મોતરાજકોટ બાર એસો.ના મંત્રીનું સભ્યપદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પુન:સામેલ કરવા હુકમ
રાજકોટ બાર એસોશિએશનનાં મંત્રી એડવોકેટ સંદીપ વેકરીયાનું સભ્યપદ રદ કરવાનો બે દીવસ પહેલાં ઠરાવ કરાયો હતો.જે ઠરાવને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રદ કરવાનો હુકમ કર્યો…
View More રાજકોટ બાર એસો.ના મંત્રીનું સભ્યપદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પુન:સામેલ કરવા હુકમઅર્થલાઈન એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ
શાપર વેરાવળ ખાતે આવેલી એમ કે ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી પાસેથી વર્ષ 2013માં અર્થલાઈન એન્ટરપ્રાઇઝ નામની પેઢી એ રૂૂપિયા 7,00,000 નો માલ ખરીદ્યો હતો જે પેટે…
View More અર્થલાઈન એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલમાલિયાસણમાં ગેલોપ્સ મોટર્સ કંપનીના કેશીયરે 10 લાખ પોતાના મોજ શોખમાં ઉડાવી દીધા
ઓડીટ સમયે ભાંડો ફૂટયો, પોલીસમાં ઉચાપતનો ગુનો નોંધાયો શહેરના કુવાડવા રોડ પર માલિયાસણમાં આવેલી ગેલોપ્સ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં નોકરી કરતાં કેશિયરે ગ્રાહકો પાસેથી…
View More માલિયાસણમાં ગેલોપ્સ મોટર્સ કંપનીના કેશીયરે 10 લાખ પોતાના મોજ શોખમાં ઉડાવી દીધાસુભાષનગરમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કીટથી આગ
શહેરનાં રૈયા રોડ પર આવેલા સુભાષનગરમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.…
View More સુભાષનગરમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કીટથી આગમેક ઇન ઇન્ડિયા; સૌરાષ્ટ્રમાં પ્રીસીઝન એન્જિનિયરિંગનું કેન્દ્ર બનતું રાજકોટ
‘વોકલ ફોર લોકલ’ થી ‘ગ્લોબલ એકસીલન્સ’ વિઝનને શ્રીરામ એરોસ્પેસે આપી નવી ગતિ રાજકોટમાં જાન્યુઆરી-2026માં યોજાશે વાઇબ્રન્ટ રીજિયોનલ કોન્ફરન્સ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના…
View More મેક ઇન ઇન્ડિયા; સૌરાષ્ટ્રમાં પ્રીસીઝન એન્જિનિયરિંગનું કેન્દ્ર બનતું રાજકોટસોમનાથ મંદિરનો 30મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો
આજરોજ સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 30 વર્ષ થયા છે. સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન સોમનાથ મંદિરના પુનનિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પનો 30થમો સંકલ્પ સિદ્ધિ દિવસ સોમનાથમાં…
View More સોમનાથ મંદિરનો 30મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો