રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે જાણીતા ધારાશાસ્ત્રી પરેશ મારુની સમરસ પેનલ દ્વારા આજે બપોરે...
વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ અને પૂર્વ સેક્રેટરી દિલીપ જોષીની પેનલના ઉમેદવારોએ નામાંકન પત્રો રજૂ ર્ક્યા: પરેશ મારૂની સમરસ પેનલના દાવેદારો આવતીકાલે વિજયમુહૂર્ત નોંધાવશે ઉમેદવારી રાજકોટ...