ગુજરાત મિરર, મોરબી તા.18: ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ પુર્વ સાસંદ મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તથા ભાજપ ટીમ ના અથાગ પ્રયત્ન થી ભારતીય…
View More મોરબી ખાતે નવા બની રહેલ જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકત લેતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીCategory: મોરબી
મોરબીના ખાખરાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબી તાલુકાના ખાખરાળા ગામેથી વિદેશી દારૂૂની 58 બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટાફને સંયુકતરાહે બાતમી મળેલ…
View More મોરબીના ખાખરાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયોમોરબી-વાંકાનેરમાં ત્રણ સ્થળે ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો
મોરબી અને વાંકાનેરમાં ત્રણ સ્થળે થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીને ઝડપી લઈને રોકડ રૂૂ 1 લાખ અને ચાંદીના સિક્કા 10 નંગ…
View More મોરબી-વાંકાનેરમાં ત્રણ સ્થળે ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયોમોરબીના મોડપર ગામે જુગાર રમતા છ ઝડપાયા
મોબાઈલ સહિત રૂા. 56300નો મુદ્દામાલ જપ્ત મોરબી તાલુકાના મોડપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ…
View More મોરબીના મોડપર ગામે જુગાર રમતા છ ઝડપાયામોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !
મોરબીના ચકમપર ગામે થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો અને એક બકરીનું મારણ કરતાં લોકોમાં ભય ફેલાયો હતો અને બાદમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં…
View More મોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !મોરબીમાં વ્યાજખોરનો આતંક: એક લાખના 70 હજાર ચૂકવ્યા છતાં 1.70 લાખની માગણી
યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ મોરબીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવાન પર વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરીને જાનથી…
View More મોરબીમાં વ્યાજખોરનો આતંક: એક લાખના 70 હજાર ચૂકવ્યા છતાં 1.70 લાખની માગણીમોરબીના રાજપર(કું) ગામની સીમમાંથી જામગરી બંદૂક સાથે શખ્સ પકડાયો
મોરબી તાલુકાના રાજપર ( કુંતાશી ) ગામની સીમમાંથી એક ઇસમને દેશી હાથ બનાવટી જામગરી બંદુક (હથિયાર) સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો…
View More મોરબીના રાજપર(કું) ગામની સીમમાંથી જામગરી બંદૂક સાથે શખ્સ પકડાયોમોરબીમાં ગંદકી સબબ પેટ્રોલપંપ સહિતના એકમોને 13500નો દંડ
મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જેમાં દબાણ હટાવો ઝુંબેશ સાથે સ્વચ્છતા ઝુંબેશ પણ શરુ કરવામાં આવી છે આજે મનપા તંત્ર…
View More મોરબીમાં ગંદકી સબબ પેટ્રોલપંપ સહિતના એકમોને 13500નો દંડમોરબીમાં મકાનમાંથી વિદેશી દારૂની 72 બોટલ સાથે શખ્સ ઝડપાયો
મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટી ભાંડીયાની વાડીમાં રહેતા આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂૂની બોટલ નંગ 72 કિં…
View More મોરબીમાં મકાનમાંથી વિદેશી દારૂની 72 બોટલ સાથે શખ્સ ઝડપાયોમોરબીમાં બધે મંદી, માત્ર જુગારમાં તેજી!
હાલ મોરબી મા મંદી ના માહોલ વચ્ચે ફકત ઇવેન્ટ (જુગાર) મા જ તેજી છે , જેમાં મોરબીના હજારો યુવાનો ગોવા નેપાળ અન્ય જગ્યા એ ઇવેન્ટ…
View More મોરબીમાં બધે મંદી, માત્ર જુગારમાં તેજી!