ઈન્દ્રભારતી બાપુ સામે અમરગીરી બાપુના ગંભીર આક્ષેપોથી ખળભળાટ ભૂતકાળમાં વિવાદોથી ઘેરાયેલી કીર્તિ પટેલના મહાશિવરાત્રી પર જૂનાગઢ મૃગીકુંડમાં સ્નાન બાદ શરૂૂ થયેલા વિવાદના વંટોળમાં હાલ…
View More જૂનાગઢમાં સ્નાન વિવાદ બાદ સંતો વચ્ચે હુંસાતુસીCategory: જુનાગઢ
જૂનાગઢ જેલમાં સ્થાનિક ઝડતી સ્કવોર્ડે ચેકિંગ કરતાં મોબાઈલ-સીમકાર્ડ મળી આવ્યા
જૂનાગઢ જિલ્લા જેલમાંજેલની સ્થાનિક ઝડતી સ્ક્વોડે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા બેરેક નંબર-9માંથી મોબાઈલ ફોન, સીમકાર્ડ, ડેટા કેબલ મળી આવતા 5 કેદી સામે ગુનો નોંધવામાં આવ્યો…
View More જૂનાગઢ જેલમાં સ્થાનિક ઝડતી સ્કવોર્ડે ચેકિંગ કરતાં મોબાઈલ-સીમકાર્ડ મળી આવ્યાજૂનાગઢમાં ચોરી કરનાર જામનગરની ટોળકી ઝડપાઈ, ઘરેણાં ફાયનાન્સમાં મૂકી લોન લઈ લીધી હતી
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે એક સચોટ ઓપરેશન પાર પાડી મકતુપુર ગામે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો છે. સોની બજારમાં ચોરીના ઘરેણાં વટાવવા નીકળેલા…
View More જૂનાગઢમાં ચોરી કરનાર જામનગરની ટોળકી ઝડપાઈ, ઘરેણાં ફાયનાન્સમાં મૂકી લોન લઈ લીધી હતીકીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, શાહી સ્નાનનો અધિકાર કોણે આપ્યો?
નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્ર્વર બજરંગદાસ બાપુએ સાધુ-સંતોના મૌન સામે ઉઠાવ્યા સવાલ મૃગી કુંડ સુધી પહોંચાડનારાઓ સામે પણ કાર્યવાહી કરવાની માગણી, પવિત્ર મેળાને રાજકારણનો અખાડો…
View More કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, શાહી સ્નાનનો અધિકાર કોણે આપ્યો?કિર્તી પટેલ સામે અંતે ફરજમાં રૂકાવટનો ગુનો: લાઈવ કાર્યક્રમ મોકુફ
ઈન્દ્રભારતી બાપુ વિશે ધડાકા કરે તે પહેલા જ પોલીસની ટીમો શોધવા નીકળી પડતા કિર્તી ભૂગર્ભમાં વહેલી સવારે ફરી વિડીયો મુકી ટુંક સમયમાં ભાંડાફોડ કરવાનો હુંકાર…
View More કિર્તી પટેલ સામે અંતે ફરજમાં રૂકાવટનો ગુનો: લાઈવ કાર્યક્રમ મોકુફમૃગીકુંડમાં પવિત્ર સ્નાનમાં વીઆઈપી શિષ્યોની ઘુસણખોરી, આસ્થાને અભડાવવાના ‘ખેલ’માં કિર્તી પટેલના રાત્રે ધડાકા, ઈન્દ્રભારતીબાપુ નિશાને
વિવાદી સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરે કેટલાક શિષ્યો નાઈટ ડ્રેસમાં ડુબકી લગાવતા હોવાનો વીડિયો મુકી ઉઠાવ્યા સવાલ ધારાસભ્ય સંજય કોરડિયાને પણ નિશાને લીધા, ભગવા પહેર્યા બાદ પણ…
View More મૃગીકુંડમાં પવિત્ર સ્નાનમાં વીઆઈપી શિષ્યોની ઘુસણખોરી, આસ્થાને અભડાવવાના ‘ખેલ’માં કિર્તી પટેલના રાત્રે ધડાકા, ઈન્દ્રભારતીબાપુ નિશાનેવંથલીમાં બેકાબૂ કારચાલકે અકસ્માતની હારમાળા સર્જી, અનેક બાઈકચાલકને ઠોકરે લીધા
જૂનાગઢના વંથલી શહેરમાં એક બેફામ બનેલા કારચાલકે માર્ગ પર ભારે હોબાળો મચાવ્યો હતો. વંથલીના વ્યસ્ત એવા આંબેડકર ચોક પાસે એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા…
View More વંથલીમાં બેકાબૂ કારચાલકે અકસ્માતની હારમાળા સર્જી, અનેક બાઈકચાલકને ઠોકરે લીધાયુવાનને હાર્ટએટેક આવતા પોલીસમેને બાથમાં ઉંચકી દોટ મૂકી, શિવરાત્રીના મેળામાં બનેલી ઘટના
જૂનાગઢ ભવનાથ મેળા માં ઉમટતી લાખો ની મેદની વચ્ચે ખાસ કરી પોલીસ તંત્ર ની ખડે પગે કિલ્લા બંધ સુરક્ષા થી લોકો એ સરહના થઈ છે…
View More યુવાનને હાર્ટએટેક આવતા પોલીસમેને બાથમાં ઉંચકી દોટ મૂકી, શિવરાત્રીના મેળામાં બનેલી ઘટનાહેરામ… કિર્તી પટેલે સંતો સાથે મૃગીકુંડમાં ધુબાકા માર્યા!
પોલીસ ઇન્સ્પેકટરે પણ ચૂપચાપ ડૂબકી લગાવી લેતા વિવાદ, સાધુ-સંતો-ભાવિકોમાાં રોષ: તંત્ર સામે ઉઠયા સવાલ જૂનાગઢમાં ગત રાત્રે મહાશિવરાત્રીના મેળામાં મૃગીકુંડમાં સાધુ-સંતો સાથે વિવાદાસ્પદ સોશિયલ મીડિયા…
View More હેરામ… કિર્તી પટેલે સંતો સાથે મૃગીકુંડમાં ધુબાકા માર્યા!સાધુ સંતોના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મહામેળાનું સમાપન
લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં ભવનાથમાં હૈયે હૈયું દળાય તેટલી મેદની ઉમટી પડી ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોએ…
View More સાધુ સંતોના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મહામેળાનું સમાપન