સાક્ષી અને પુરાવાને ધ્યાને લઇ પોકસો અદાલતનો ભોગ બનનારને 6.30 લાખ વળતર ચૂકવવા આદેશ ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના એક ગામમાં રહેતા 19 વર્ષના યુવાને એક…
View More ભાવનગરના ઉમરાળામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 19 વર્ષના યુવાનને 20 વર્ષની સજાCategory: ભાવનગર
ભાવનગર રેલવે સુરક્ષા બળ વિવિધ ઓપરેશનથી મુસાફરોની સુરક્ષામાં સફળ
‘સેવા જ સંકલ્પ’: ભાવનગર મંડળના વેરાવળ સહીતના આરપીએફ એક નવું ઉદાહરણ પૂરું પાડી વર્ષ 2025 માં મુસાફરોની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને જનજાગૃતિ અભિયાન માં નોંધપાત્ર સફળતા…
View More ભાવનગર રેલવે સુરક્ષા બળ વિવિધ ઓપરેશનથી મુસાફરોની સુરક્ષામાં સફળભાવનગર નજીક રાજપરા પાસે અજાણ્યા વાહનની અડફેટે બે બાઇક સવારના મોત
ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અટફેટે ચડી જતા બાઇક સવાર બે લોકોના ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર…
View More ભાવનગર નજીક રાજપરા પાસે અજાણ્યા વાહનની અડફેટે બે બાઇક સવારના મોતભાવનગરમાં વિમો પકવવા પત્નીએ જ જીવતા પતિને મારી નાખ્યો
ભાવનગર શહેરમાં રહેતા અને સ્ટાર યુનિયન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતા જયેન્દ્રભાઈ રમેશભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 30-12-2024ના રોજ તેમની કંપનીમાં…
View More ભાવનગરમાં વિમો પકવવા પત્નીએ જ જીવતા પતિને મારી નાખ્યોકપાસના બદલે કેળાનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાની
સારા કાચા કેળા ખેડૂતોના મણે 100 રૂપિયે માંડ વેચાય છે:બજારમાં પાકા કેળા રૂ.50ના ડઝનનો ભાવ કેરી,કેળા અને કાંદા આ ત્રણેય ના વેપારીઓ ક્યારેક મેડીએ હોય…
View More કપાસના બદલે કેળાનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાનીખંભાળિયાના કજૂરડા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા અને શક્તિરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા…
View More ખંભાળિયાના કજૂરડા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયોભાવનગરના તળાજાના યુવાન પર અખાડામાં પાંચ ઈસમોએ કર્યો હુમલો
ભાવનગરના તળાજા ના વ્યાયામ શાળામાં મિત્રો સાથે ક્રિકેટ રમતા યુવાન પર બાઈક લઈ ને આવેલા પાંચ યુવાનો એ હુમલો કર્યો હતો.જેમાં યુવક ને કરોડરજ્જુ ના…
View More ભાવનગરના તળાજાના યુવાન પર અખાડામાં પાંચ ઈસમોએ કર્યો હુમલોવલભીપુર નજીક નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નસીતપુર ગામે કેરી નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી એક ઈકો કારમાંથી બે વ્યક્તિઓને ગામલોકો અને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવામાં આવ્યા…
View More વલભીપુર નજીક નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈભાવનગરમાં 4500 કરોડના ખર્ચે પોર્ટનું થશે વિસ્તરણ
ત્રણ બર્થ સાથે ક્ધટેનર ટર્મીનલ, બે બર્થ સાથેનું મલ્ટીપર્પઝ ટર્મીનલ, રો-રો ફેરી ટર્મીનલ અને લિક્વિડ કાર્ગો ટેન્ડિંગય ટર્મીનલ બનાવવા CONCOR સાથે MOU એક સત્તાવાર પ્રકાશન…
View More ભાવનગરમાં 4500 કરોડના ખર્ચે પોર્ટનું થશે વિસ્તરણપાલીતાણા નજીક વાહન પલટી મારી જતાં એકનું મોત
ભાવનગરના હસ્તગીરી નજીક વાહન પલ્ટી જતાં એક મહિલાનું મોત નિપજ્યું છે ત્યારે 8 ને ઇજા પહોંચી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના…
View More પાલીતાણા નજીક વાહન પલટી મારી જતાં એકનું મોત