ડો.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જંયતિના ભાગરૂૂપે આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ ક્લ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને વીર નર્મદ યુનિવર્સિટી, સુરત…
View More શિક્ષણ એ દેશની સામાજિક, આર્થિક અને રાજકીય ક્રાંતિની આધાર શીલા છે: મંત્રી ભાનુબેનCategory: રાજકોટ
સર્વેશ્ર્વર ચોક પાસેનો યાજ્ઞિક રોડ કાલથી ચાર માસ બંધ કરાશે
સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ શેરી નં.20 સુધીના રોડ પર કલવર્ટનું કામ કરવા વાહનો માટે માર્ગો ડાઇવર્ટ કરાયા, જાહેરનામું પ્રસિદ્ધ યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક…
View More સર્વેશ્ર્વર ચોક પાસેનો યાજ્ઞિક રોડ કાલથી ચાર માસ બંધ કરાશેયાર્ડમાં ઘઉંની 2,75000, જીરૂની 25000 મણની આવક
રાજકોટ યાર્ડમાં દિનપ્રતિદિન અલગ-અલગ જણસીની વિક્રમી આવક થઇ રહી છે. આજે પણ દિવસના પ્રારંભ સાથે જ 1500થી વધુ વાહનો થકી ઘઉં, તુવેર, કપાસ, જીરૂ, એરંડા,…
View More યાર્ડમાં ઘઉંની 2,75000, જીરૂની 25000 મણની આવકડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીએ ભવ્ય બાઇક રેલી
રાજકોટમાં આજે બંધરાણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી ભારે ઉત્સાહ ભરે ઉજવવામાં આવી હતી. આજે સવારે નાનમવા રોડથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી બાઇકરેલીનું આયોજન…
View More ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીએ ભવ્ય બાઇક રેલીવેલનાથપરામાં જુગારનો દરોડો : છ જુગારી ઝડપાયા
10 હજારનો મુદ્દામાલ જપ્ત શહેરનાં મોરબી રોડ પર વેલનાથપરા સોસાયટીમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા…
View More વેલનાથપરામાં જુગારનો દરોડો : છ જુગારી ઝડપાયાતમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમા ચુનારાવાડમા વૃધ્ધની સારવાર કરવા જતા આધેડને અજાણ્યા શખ્સોએ તમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર…
View More તમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોરામનાથ પરામાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…
View More રામનાથ પરામાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાતકાલથી ત્રણ દિવસ રાજકોટ-કચ્છ જિલ્લામાં હિટવેવની આગાહી
ગરમીમાં આંશિક રાહત બાદ ફરીથી 42 ડીગ્રી ઉપર પારો જવાની શકયતા ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે. રાજ્યના હવામાનમાં પલટો આવવાની સાથે…
View More કાલથી ત્રણ દિવસ રાજકોટ-કચ્છ જિલ્લામાં હિટવેવની આગાહી60.83 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલવા તસ્કરની મદદથી તપાસ
ચોરને પકડવા ચોરની મદદ લેતી પોલીસ કોઠારીયા રિંગ રોડ પર પીરવાડીની સામે ધરમનગર સોસાયટીમાં આવેલા ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં લોખંડની તિજોરી ડ્રીલથી તોડી તેમાં રાખેલા…
View More 60.83 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલવા તસ્કરની મદદથી તપાસસરગમ કલબમાંથી પ્રેરણા લઇ દરેક વ્યક્તિ સેવા કાર્યોનો સંકલ્પ કરે: વજુભાઇ વાળા
છેલ્લા 4 દાયકા કરતા પણ વધુ સમયથી વિવિધ ક્ષેત્રે સેવા પ્રવૃત્તિ કરતી અને છેવાડાના લોકોને લાભ પહોંચાડતી સામાજિક સંસ્થા સરગમ કલબની વાર્ષિક સાધારણ સભામાં 2024/25નાં…
View More સરગમ કલબમાંથી પ્રેરણા લઇ દરેક વ્યક્તિ સેવા કાર્યોનો સંકલ્પ કરે: વજુભાઇ વાળા