રાજકોટ શહેરમાં અંતે ગઈકાલ રાતથી મેઘરાજાએ બીજા રાઉન્ડની શરૂઆત કરી હતી અને આજે બપોરે ત્રણ વાગ્યા સુધી છુટોછવાયો વરસાદ ચાલુ રહેતાં સૌથી વધુ વેસ્ટ ઝોનમાં…
View More રાજકોટમાં રાતથી બપોર સુધીમાં 3॥ ઇંચ વરસાદ, સિઝનનો 9 ઈંચCategory: રાજકોટ
સાગર સોસાયટીમાં આધેડનો ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલ સુખ સાગર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ વશરામભાઈ સોલંકી નામના 51 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત…
View More સાગર સોસાયટીમાં આધેડનો ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતથાર ચાલકે સર્જ્યો અકસ્માત
રાજકોટમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતી એક બેજવાબદાર ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલની સામે આવેલા બીઆરટીએસ રૂૂટ પર…
View More થાર ચાલકે સર્જ્યો અકસ્માતહથિયાર સપ્લાયમાં ઓડિયા ગેંગના લીડર સહિત બેના નામ ખુલ્યા
સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા અને વેચતા નેટવર્ક સામે ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરી છે. તાજેતરમાં પીસીબી દ્વારા એમપીથી હથિયારો ખરીદી સૌરાષ્ટ્રમાં વેચવાના…
View More હથિયાર સપ્લાયમાં ઓડિયા ગેંગના લીડર સહિત બેના નામ ખુલ્યાનોનવેજના વધુ સાત વેપારીને દંડ ફટકારાયો
વધુ નફો કમાવાની લાલચમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સકંજો વધુ કડક કરવામાં આવ્યો છે.…
View More નોનવેજના વધુ સાત વેપારીને દંડ ફટકારાયોરાજકોટમાં કાલે હાઇકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર-કચ્છના વકીલ મંડળના પ્રતિનિધિઓનું મહાસંમેલન
રાજકોટમાં હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીને પુન: વેગ આપવા માટે આવતીકાલે એક અત્યંત અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત…
View More રાજકોટમાં કાલે હાઇકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર-કચ્છના વકીલ મંડળના પ્રતિનિધિઓનું મહાસંમેલનચટણી-નમકીન-નાસ્તાની ત્રણ પેઢી સીલ, 33ને નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 92 પેઢી, રેસ્ટોરન્ટ…
View More ચટણી-નમકીન-નાસ્તાની ત્રણ પેઢી સીલ, 33ને નોટિસ25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકન
સૌરાષ્ટ્રમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત સાથે જ જળાશયોમાં નવા નીરની આવક શરૂ થયેલ છે અને 25 જળાશયો મલકાયા છે. ફલડસેલના આંકડા મુજબ આજે સવાર સુધીમાં…
View More 25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકનચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા એલર્ટ, ડોર ટુ ડોર સરવે
રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણ અને ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળા સામે અટકાયતી પગલાના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકાના માન. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અને માન.…
View More ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા એલર્ટ, ડોર ટુ ડોર સરવેરાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મંડાયા, વીરપુર પાસે બે લોકો સાથે કાર તણાઇ
જામકંડોરણામાં સૌથી વધુ 8 ઇંચ ગોંડલમાં 5 ઇંચ, સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદથી આનંદની લાગણી રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને બેટીંગ કરી…
View More રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મંડાયા, વીરપુર પાસે બે લોકો સાથે કાર તણાઇ