રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 92 પેઢી, રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ 179 ઊંલ અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 33 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂૂ.51,500/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા રતતફશ એક્ટ હેઠળ 15 નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ તેમજ 03 પેઢીને સીલ કરવામાં આવેલ.
1. સોરઠીયા વાડી -1 ના છેડે લલુડી વોકળી, બાપા સીતારામ ચોક, રાજકોટ મુકામે આવેલ શ્રી ખોડીયાર ચટણી પેઢીને સીલ કરવામાં આવેલ. ઉત્પાદન સ્થળ સિન્થેટિક ફૂડ કલર, નોન ફૂડ ગ્રેડ, કેમિકલ્સ નો સોસ બનાવમાં ઉપયોગ કરતાં હોય. તેમજ પેઢીને રૂૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ. (1)ફ્રૂટ સ્ક્વોસ(લૂઝ), (2)ખજૂરની ચટણી(લૂઝ), (3)લીલી ચટણી(લૂઝ), મુજબ ત્રણ નમૂના લેવામાં આવેલ. 2. વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, નારાયણ એસ્ટેટ, ગોપાલ હોટલ વાળી શેરીમાં આવેલ રજની નમકીન પેઢીને સીલ કરવામાં આવેલ. પડતર, ફરસાણ કુલ મળીને અંદાજિત 90 કીલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ. 3. ભીમનગર ચોક, નાના મવા રોડ નો છેડે, રાજકોટ મુકામે આવેલ િીજ્ઞિ;ંમહાદેવ નાસ્તા હાઉસિીજ્ઞિ;ં પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે કુલ મળીને અંદાજિત 20 કીલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂૂ.3,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. મીરા સેલ્સ એજન્સી, બાપા સીતારામ આલુપુરી ખાવસા, ઘનશ્યામ પાન, એસ કે ભેળ, મૈત્રી સીઝન સ્ટોર, સદગુરુ સેન્ડવીચ, કુમાર પાન, બાપા સીતારામ આલુપુરી ખાવસા, પ્રમુખમ ઢોસા, એવરેસ્ટ ફરસાણ અને સ્વીટ, મિલન ખમણ, યદૂનંદન હોટલ, બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, મહાલક્ષ્મી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, નિકુંજ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, બાબા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, સેલિબ્રેશન રેસ્ટોરન્ટ, સત્વમ રેસ્ટોરન્ટ, બાઈક બોક્સ, જલારામ કોલ્ડ્રીંક્સ, હરિકૃપા પ્રોવિઝન સ્ટોર, શ્રી ચામુંડા સ્ટોર એન્ડ કિરાણા ભંડાર, એમ.એસ. સુપર માર્કેટ, વિજય હોટેલ, ખોડિયાર દાળપકવાન, શ્રી ગણેશ કોલ્ડડ્રિંક્સ, જય સિયારામ ફરસાણ, ખોડિયાર ડેરી, ખોડિયાર પાન, ક્રિષ્ના મેડિકલ, પુજારા નમકીન, ચામુંડા પ્રોવિઝન સ્ટોર, આશાપુરા સમોસા, અંબા ભવાની નમકીન, ગાયત્રી ડેરી ફામ, જલારામ જનરલ સ્ટોર, શ્રી કેવલમ ખમણવાળા, ઘનશ્યામ પાન, એસ. કે. ભેળ, મૈત્રી સીઝન સ્ટોર, રૂૂપાલી સિંગ, ભગવતી ચીકી, પટેલ ફરસાણ નમકીન, સાવરીયા આઈસ ગોલા સહીતની પેઢીઓને હાઇજીનીક કન્ડિશન, વાસી અખાદ્ય પદાર્થ અને લાઇસન્સ બાબતે રૂા.51500નો વહીવટી ચાર્જ વસુુલ્યો અને 33 પેઢીઓને નોટીસ પાઠવવામાન આવી હતી.
ઉપરાંત ફુડ વિભાગ દ્વારા રઘુવંશી વડાપાઉ, જલારામ વડાપાઉ, મોમાઈ પાન, જલિયાણ ફરસાણ, બેંગાલ સ્વિટસ, શિવ શક્તિ પ્રોવિઝન સ્ટોર, ભગવતી પ્રોવિઝન સ્ટોર, ગોકુલ ડેરી ફાર્મ, જલારામ જનરલ સ્ટોર, શ્રીજી નમકીન, શ્રી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ, પટેલ ફરસાણ એન્ડ સ્વીટ, આઈ વરૂૂડી ડેરી ફાર્મ, પટેલ પાણીપુરી સેન્ટર, ગાત્રાળ ચા, વિજય પાન એન્ડ કોલ્ડ્રીંક, ગિરિરાજ એન્ટરપ્રાઇઝ, રાજ શક્તિ દાલ બાટી, રાજશક્તિ ગાંઠિયા, અલ્કા પાન, ન્યુ શુભમ ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીક્સ, શ્રીનાથજી વેફર એન્ડ નમકીન, હરિ ઓમ જનરલ સ્ટોર, રવેચી ટી સ્ટોલ એન્ડ પાન મસાલા, જય શ્રી આશાપુરા માર્ટ, શ્રી ખોડિયાર ડેરી ફાર્મ, જે. કે. એન્ટરપ્રાઇઝ(મોંજીનીસ), સંજીવની મેડિસિન્સ, પ્રધાનમંત્રી જનૌષધિ મેડિકલ, લાઈફકેર ફાર્મા, મારુતિ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, રાજ કોલ્ડ્રિંક્સ એન્ડ આઈસક્રીમ, સુરેશ નમકીન અમુલ પાર્લર, મહાવીર પ્રોવિઝ્ન એન્ડ જનરલ સ્ટોર, ભગવતી ખીરું, ક્રિષ્ના મારવાડી પાણીપુરી, ગાત્રાડ ડિલક્સ, શ્રી શિવ મેડિકલ, શ્રી ચામુંડા ડેરી ફાર્મ, જલારામ પાન એન્ડ કોલ્ડ્રીક્સ સહીતની પેઢીની સ્થળ તપાસ કરવામાં આવી હતી.
પાંચ સ્થળેથી નમૂના લેવાયા
1. એમડીએમ કિચન: શાસ્ત્રી મેદાન સામે સૂચક સ્કુલ 4-પ્રીપેડ ફૂડ તથા 3-મસાલા અને 1-ચણા ના કુલ-8 નમુના લેવામાં આવેલ.
2. માહી ફૂડ પ્રોડક્ટસ: વાવડી ગામ પાસે, જલિયાણ ઇન્ડસ્ટ્રીયલ, કિસ્મત પાન સામેં. અયોગ્ય સ્ટોરેજ, યોગ્ય લેબલિંગ નો અભાવ અંગે નોટિસ આપેલ., 10સલ લોટ નાશનો નાશ કરી 5000 વહીવટી ચાર્જ વસૂલ કરેલ. તથા-(1) -ચકરી(લૂઝ) (2) ફરસાણ(લુઝ) ના નમુના લીધેલ.
3. શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ: માધવ વાટીકા શેરી નંબર – 1, માધવ ગેટ ની અંદર મવડી, (1)-સેમ્પલ- મિક્સ દૂધ (લૂઝ) અને (2)ગાયનું દૂધ (લુઝ)ના નમૂના લીધેલ.
4. બજરંગ ડેરી ફળા; ફરસાણ: રાધે હોટલ રોડ, જયરાજ નગર-1, મવડી વિસ્તાર, રાજકોટ મુકામેથી દૂધનો નમૂનો લેવામાં આવેલ.
5. શ્રી કૈલાશ ડેરી ફાર્મ: સુભાષ નગર મેઇન રોડ, નંદાહોલ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ. લાઇસન્સ ન હોવા અંગે નોટિસ આપી રૂૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તથા (1)મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
