મૂળ નેપાળના વતની અને હાલ જીવરાજ પાર્ક મોદી સ્કૂલ નજીક સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટ સી વિંગમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર પર રુમમાં રહેતા લોકબહાદુર યમલાલ ખાડકા(ઉ.વ. 38)જ્યારે…
View More જીવરાજપાર્ક પાસે સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટના નેપાળી પરિવારના રૂમમાંથી 95 હજારની મતાની ચોરીCategory: રાજકોટ
ભગવતીપરાની સગીરા ગુમ થઇ, ઇન્સ્ટા.માં રીલ્સ વાયરલ થતા યુવક ભગાડી ગયાની શંકા
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની તરૂૂણી લાપતા બની જતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો. તરૂૂણીનું ઈન્સ્ટાગ્રામ જોતા તેમાં એક…
View More ભગવતીપરાની સગીરા ગુમ થઇ, ઇન્સ્ટા.માં રીલ્સ વાયરલ થતા યુવક ભગાડી ગયાની શંકાપતિ કૌટુંબિક સાળીને ભગાડી જતા રિસામણે આવેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ
અમરેલીના ચીતલમાં રહેતી અને હાલ મોરબી રોડ પર માવતેર રિસામણે આવેલી પરિણીતાએ લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિએ માર…
View More પતિ કૌટુંબિક સાળીને ભગાડી જતા રિસામણે આવેલી પત્નીનો આપઘાતનો પ્રયાસલાખાજીરાજ રોડ પર દુકાન સામે વાહન પાર્ક કરવાની ના પાડતા વેપારી પર ત્રણ શખ્સનો હૂમલો
પેલેસ રોડ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા યશભાઇ અજયભાઇ દોષી(ઉ.વ.28)એ પોતાની ફરિયાદમાં નવલ પરમાર,જય અને સાગરનું નામ આપતા તેમની સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.યશભાઈએ ફરિયાદમાં…
View More લાખાજીરાજ રોડ પર દુકાન સામે વાહન પાર્ક કરવાની ના પાડતા વેપારી પર ત્રણ શખ્સનો હૂમલોમાપણી બરાબર થાય છે ને? કલેકટર ખેતરમાં પહોંચ્યા
પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓમાં દોડધામ રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે ગઈકાલે પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત…
View More માપણી બરાબર થાય છે ને? કલેકટર ખેતરમાં પહોંચ્યામંત્રી ભાનુબેન બાબરિયા ગુમ, શોધી લાવનારને 21000 ઇનામ
ત્રિવેણી સંગમ નજીકનો પુલ જર્જરિત, ત્રણ ગામના લોકો પર જીવનું જોખમ, ભાજપના નેતાઓને પ્રવેશબંધી કરતા સ્થાનિકો રાજકોટ સહીત આસપાસના ગામડાઓમાં જર્જરીત પુલ અને ભંગાર…
View More મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ, શોધી લાવનારને 21000 ઇનામખાનગી શાળાઓને 7 ટકા ફી વધારાની મંજૂરી આપવા માગણી
ગુજરાત રાજ્ય શાળા વ્યવસ્થાપન એસોસિએશન દ્વારા ગુજરાત શિક્ષણ વિભાગને પત્ર લખીને 2017 માં નક્કી કરાયેલ ફીમાં સુધારો કરવા અને તેના દ્વારા પારદર્શિતા લાવવાની માંગ કરવામાં…
View More ખાનગી શાળાઓને 7 ટકા ફી વધારાની મંજૂરી આપવા માગણીલોકમેળામાં બાકી રહેલા સ્ટોલ માટે આવતીકાલ સુધી ફોર્મ લેવા-ભરવાની મુદત લંબાવાઇ
લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે તા.14/08/25 થી તા.18/08/25 દરમ્યાન યોજાનારા લોકમેળામાં બાકી રહી ગયેલા સ્ટોલ/પ્લોટ મેળવવા માટેની મુદતમાં બે દિવસનો વધારો કરાયેલ…
View More લોકમેળામાં બાકી રહેલા સ્ટોલ માટે આવતીકાલ સુધી ફોર્મ લેવા-ભરવાની મુદત લંબાવાઇવિવેકાનંદ સોસાયટીના રિક્ષાચાલક પાસેથી વ્યાજખોરે એકના 4 લાખ બળજબરીથી પડાવી લીધા
શહેરના કોઠારીયા રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં રીક્ષા ચાલક આધેડને વ્યાજખોરે ઘરમાં ઘુસી માર મારી વ્યાજે લીધેલા રૂપિયા એક લાખના બદલામાં ચાર લાખ બળજબરીથી…
View More વિવેકાનંદ સોસાયટીના રિક્ષાચાલક પાસેથી વ્યાજખોરે એકના 4 લાખ બળજબરીથી પડાવી લીધાસંગઠન સુજન અભિયાન અંતર્ગત શહેર કોંગ્રેસનું નવું માળખું રચાશે
પ્રદેશ સમિતિના નિરીક્ષકો ટૂંક સમયમાં આવશે, કાર્યકરો અને આગેવાનોને માર્ગદર્શન આપશે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદિપસિંહજી જાડેજાની યાદી મુજબ એઆઈસીસી દ્વારા વર્ષ 2025ને…
View More સંગઠન સુજન અભિયાન અંતર્ગત શહેર કોંગ્રેસનું નવું માળખું રચાશે