તન્વી ગોલ્ડમાંથી ઝઘડો કરી છૂટા થયેલો પૂર્વ કર્મચારી જ સૂત્રધાર નીકળ્યો, વારાણસીની ગેંગે ‘મિરઝાપુર’ વેબસીરિઝની સ્ટાઇલથી લૂંટને અંજામ આપ્યો શહેરના તન્વી ગોલ્ડ નામની પેઢીના મનેજરની…
View More 1.53 કરોડની લૂંટ વિથ મર્ડરમાં બે પૂર્વ કર્મચારી સહિત 9 ઝડપાયાCategory: રાજકોટ
છોટુનગર ઝૂંપડપટ્ટી પાસે બનશે પોલીસ રાઉટી
રાજકોટના હનુમાન મઢી ચોક નજીક એરપોર્ટ તરફ જતા રસ્તે મુંબઇના સ્લમ વિસ્તાર જેવી મીની ધારાવી એવી છોટુનગર ઝૂપડપટ્ટીમાં ભંગારના ધંધાર્થીઓ, દારૂૂ સહિત નશો વેચતા તત્વો…
View More છોટુનગર ઝૂંપડપટ્ટી પાસે બનશે પોલીસ રાઉટીપેટ્રોલપંપ પર હવા પુરવાનું કામ કરતા દિવ્યાંગને કાર ચાલકે કચડી નાખ્યા
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ભાવનગર રોડ પર ગંજીવાડા વિસ્તારમાં રહેતા અને નાનપણથી…
View More પેટ્રોલપંપ પર હવા પુરવાનું કામ કરતા દિવ્યાંગને કાર ચાલકે કચડી નાખ્યાતમામ હોકર્સને QR કોડવાળા ઓળખપત્ર આપવામાં આવ્યા
શહેરમાં નાના ધંધાર્થીઓ તથા ફેરીયાઓ પોતાના ધંધા-વ્યવસાય દ્વારા રોજગારી મેળવી શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 85 જેટલા હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે. જેમાં…
View More તમામ હોકર્સને QR કોડવાળા ઓળખપત્ર આપવામાં આવ્યાભાજપના જ નગરસેવક ખોલશે રોડની પોલ, વિપક્ષ માપશે દુષ્કાળના વર્ષમાં આયોજનનું ‘પાણી’
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી શનિવારે મળનાર જનરલ બોર્ડમાં ભાજપના 7 અને કોંગ્રેસ તરફથી 3 મળીને કુલ 23 જેટલા મુદ્દાઓને લઇને વહીવટી વિભાગ પાસેથી વિગતો માગવામા આવી…
View More ભાજપના જ નગરસેવક ખોલશે રોડની પોલ, વિપક્ષ માપશે દુષ્કાળના વર્ષમાં આયોજનનું ‘પાણી’રાજકોટ રેલવે ડિવિઝને એક જ હરાજીમાં રૂા.7.09 કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ
પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝને સ્ક્રેપ નિકાલના ક્ષેત્રમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ડિવિઝને 13 ઑક્ટોબર 2026ના રોજ આયોજિત એક જ હરાજીમાં ₹7.09 કરોડ મૂલ્યના…
View More રાજકોટ રેલવે ડિવિઝને એક જ હરાજીમાં રૂા.7.09 કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણરાજકોટના વિકાસલક્ષી પ્રોજેક્ટ ઉપર રહેશે હાઇટેક નજર, આંગળીના ટેરવે મોનિટરીંગ
રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિકાસલક્ષી પ્રોજેક્ટને સમયસર પુર્ણ કરવાની દીશામાં વધુ એક હાઇટેક કદમ ભરવા જઇ રહી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ(પીએમયુ) નામની આધુનિક હાઇટેક સિસ્ટમની મદદથી…
View More રાજકોટના વિકાસલક્ષી પ્રોજેક્ટ ઉપર રહેશે હાઇટેક નજર, આંગળીના ટેરવે મોનિટરીંગભક્તિનગર સર્કલ પાસે યુવકની કરપીણ હત્યા કરનાર મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભક્તિનગર સર્કલ પાસે એક ચકચારી હત્યાની ઘટના સામે આવી હતી. સહકાર મેઈન રોડ પર રહેતા 27 વર્ષીય વિમલ…
View More ભક્તિનગર સર્કલ પાસે યુવકની કરપીણ હત્યા કરનાર મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યોરાજકોટ-અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રન: ડમ્પરે બાઈકને અડફેટે લેતા મહિલાનું મોત
રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં ગઇકાલે બુધવારે સાંજના સમયે એક અત્યંત કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર વાંકાનેર ચોકડીથી આગળ…
View More રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રન: ડમ્પરે બાઈકને અડફેટે લેતા મહિલાનું મોતમા તે મા, બીજા વગડાના વા : પ્રેમી સાથે લગ્નમાં નડતરરૂપ વ્હાલના દરિયા સમાન દીકરીને માતાએ જ મોતને ઘાટ ઉતારી
શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં ચકચાર મચાવતી ઘટના બની હતી. અહિ સી-વિંગમાં પાંચમાં માળેથી બે વર્ષની એક ફૂલડા જેવી…
View More મા તે મા, બીજા વગડાના વા : પ્રેમી સાથે લગ્નમાં નડતરરૂપ વ્હાલના દરિયા સમાન દીકરીને માતાએ જ મોતને ઘાટ ઉતારી