બાળકો અને યુવાનોમાં બૌદ્ધિક વિકાસ થાય અને ચેસની રમત પ્રત્યે તેમની પ્રતિભાને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક ભવ્ય ’ઓપન રાજકોટ…
View More રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 27 સપ્ટેમ્બર ઓપન ચેસ ટૂનાર્મેન્ટનું આયોજનCategory: રાજકોટ
દારૂ બન્યો દૈત્ય: હરીપરમાં પત્ની સાથે નશામાં ઝઘડો કરી પતિનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં કાલાવડ રોડ પર આવેલા હરીપર ગામે પગની પીડાના કારણે યુવાને દારૂનો નશો કર્યો હતો. જે અંગે પત્નીએ ઠપકો આપતા બંને વચ્ચે રકઝક થઇ હતી.…
View More દારૂ બન્યો દૈત્ય: હરીપરમાં પત્ની સાથે નશામાં ઝઘડો કરી પતિનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટમાં વરસાદના બદલે આકરા તડકાથી લોકો રેબઝેબ
સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં હાલ ભાદરવા મહિનાની આકરી તડકી અને અસહ્ય બફારાએ નાગરિકોને પરસેવે રેબઝેબ કરી દીધા છે. ચોમાસાના વિરામ બાદ આકાશમાંથી અગનગોળા વરસતા…
View More રાજકોટમાં વરસાદના બદલે આકરા તડકાથી લોકો રેબઝેબશોકોઝ નોટિસ વગર ઇજનેરોને સસ્પેન્ડ કરવા સામે એન્જિનિયર્સ એસો.નો વિરોધ
રાજકોટ શહેરના નવા રિંગરોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે મનપાએ મોટી કાર્યવાહી કરી છે.ગઈકાલે બે ઈજનેરને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ડેપ્યુટી કમિશનર અને સિટી…
View More શોકોઝ નોટિસ વગર ઇજનેરોને સસ્પેન્ડ કરવા સામે એન્જિનિયર્સ એસો.નો વિરોધરા.લો.સંઘની ચૂંટણીમાં બળવા બાદ ભાજપમાં ભડકા
રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ આંતરીક જૂથબંધીમાં બળવાના બ્યુગલ ફૂંકાયા બાદ હવે ભડકો થયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે રા.લો.સંઘના વિજેતા ઉમેદવાર વિજય સખિયા સહિત…
View More રા.લો.સંઘની ચૂંટણીમાં બળવા બાદ ભાજપમાં ભડકાશહેરના 17 PSIની આંતરિક બદલી
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.…
View More શહેરના 17 PSIની આંતરિક બદલીટ્રાફિક સમસ્યા ઉકેલવાને બદલે વધારવાના પોલીસના અખતરા
ટ્રાફિક ઓફિસ, સાંઢિયાપુુલ, કોટેચા ચોક અને શીતલ પાર્કના રસ્તાઓ બંધ કરી વાહન ચાલકોને ધરાર બાનમાં લેવાના પ્રયાસ વર્ષોથી જે રસ્તાઓ ઉપર સુચારૂ રીતે વાહનોની અવરજવર…
View More ટ્રાફિક સમસ્યા ઉકેલવાને બદલે વધારવાના પોલીસના અખતરાસૌરાષ્ટ્ર યુનિ.ના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે, રાહી અને અમિત પાસે મેડલની આશા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ આંતર કોલેજ રમત ગમત સ્પર્ધા ચાલી રહી છે. જેમાં યુનિવર્સિટી 3 ગેમમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે. જુડોમાં રાહી ઘેલાણી કે જે સ્કૂલ ગેમ્સમાં…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે, રાહી અને અમિત પાસે મેડલની આશામનપાના 3 બ્રિજની કામગીરીમાં લોટપાણીને લાકડા, બે ઇજનેરો સસ્પેન્ડ
બે અધિકારીઓને કારણદર્શક નોટિસ, 150 ફૂટ રીંગરોડ 5 નિર્માણધિન 3 બ્રિજની સ્થળ મુલાકાત લઇ સમીક્ષા કરતા મ્યુનિ.કમિશનર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ 150 ફૂટ રિંગ રોડ…
View More મનપાના 3 બ્રિજની કામગીરીમાં લોટપાણીને લાકડા, બે ઇજનેરો સસ્પેન્ડરિલ્સની ‘શોખીન’ પુત્રીને પરિવારે રસોઈ શીખવાનું કહેતાં આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરના લક્ષ્મી વાડી ક્વાર્ટર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.બનાવ બનતા જ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક અસરે…
View More રિલ્સની ‘શોખીન’ પુત્રીને પરિવારે રસોઈ શીખવાનું કહેતાં આપઘાતનો પ્રયાસ