સૌથી ઓછું ડાંગમાં 15.8 સે તાપમાન નોંધાયુ, દિવસે હજુ ગરમી યથાવત ગુજરાત રાજ્યમાં નવેમ્બર મહિનાની શરૂૂઆત થતાં જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન…
View More ટાઢ આવી! રાજકોટ સહિત 9 શહેરોમાં તાપમાન 200 સે.નીચેCategory: રાજકોટ
કોન્ટ્રાક્ટરોએ મુકેલા 23 લાખના ઓવર બિલનું ભોપાળુ ઓડિટ વિભાગમાં ફરી ખુલ્યું
અનેક એજન્સીએ જીએસટી ટીપીઆઇ અને પેનેલ્ટી કાપ્યા વગર આખે આખુ બિલ મુકી દીધાનું બહાર આવ્યું મહાનગરપાલિકાના ઓડિટ વિભાગમાં છટક બારીનો લાભ લઇ અનેક કોન્ટ્રાક્ટરો દ્વારા…
View More કોન્ટ્રાક્ટરોએ મુકેલા 23 લાખના ઓવર બિલનું ભોપાળુ ઓડિટ વિભાગમાં ફરી ખુલ્યુંમ્યુનિ.કમિશનરનો હાજર તારીખના બદલે આખા મહિનાનો પગાર કરી નાખ્યો!
રાજકોટ મહાનગરપાલિકાના પગાર સહિતના તમામ ખર્ચના બિલનું ઓડિટ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવતુ હોય છે. જે દરમિયાન અનેક વખત કોન્ટ્રાક્ટરો દ્વારા ઓડિટ વિભાગની આંખમાં ધૂળ…
View More મ્યુનિ.કમિશનરનો હાજર તારીખના બદલે આખા મહિનાનો પગાર કરી નાખ્યો!રાજકોટ સમાજ કલ્યાણના અધિકારી સાથે સરકારી લેપટોપ યોજનાના નામે છેતરપિંડી
રાજકોટના બહુમાળી ભવન ખાતે જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણ કચેરીમાં મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી સાથે ઉના પંથકના એક શખ્સે કેન્દ્ર સરકારના કર્મચારી તરીકે ઓળખ…
View More રાજકોટ સમાજ કલ્યાણના અધિકારી સાથે સરકારી લેપટોપ યોજનાના નામે છેતરપિંડીઅત્યાર સુધીમાં આઠ વાર SIRની પ્રક્રિયા કરવામાં આવી
બી.એલ.ઓ. દરેક મતદારના ઘરની ત્રણ વખત મુલાકાત લઇ મૃતકો, કાયમી સ્થળાંતર કરી ગયેલા અને એકથી વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની કરશે ઓળખ ભારતના ચૂંટણીપંચ, નવી…
View More અત્યાર સુધીમાં આઠ વાર SIRની પ્રક્રિયા કરવામાં આવીઅંડરબ્રિજ પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા ત્રણ મિત્રોને ગંભીર ઈજા
રાત્રે નાસ્તો લઇને જતા હતા ત્યારે મહિલા કોલેજ પાસે અકસ્માત સર્જાયો : 108 મારફતે ત્રણેયને સિવિલમાં ખસેડયા રાજકોટ શહેરમા દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જાય…
View More અંડરબ્રિજ પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા ત્રણ મિત્રોને ગંભીર ઈજાપરિણીત પ્રેમીના ત્રાસથી કંટાળી પ્રેમિકાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
શહેરમા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં વગર લગ્ને પરિણીત પ્રેમી સાથે રહેતી પરિણીત પ્રેમિકાએ પ્રેમીના ત્રાસથી કંટાળી એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ…
View More પરિણીત પ્રેમીના ત્રાસથી કંટાળી પ્રેમિકાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ‘બદલા અભિ બાકી હૈ’, યુવાન પર કાર ફેરવી દેવા પ્રયાસ
કારથી બાઈકને ઠોકર મારી કચડવાનો પ્રયાસ કર્યો : યુવાનની પાંસળી ભાંગી ગઈ તને ઘણા દિવસથી શોધુ છું આજે તને પૂરો કરી નાખવો છે કહી માથાકૂટ…
View More ‘બદલા અભિ બાકી હૈ’, યુવાન પર કાર ફેરવી દેવા પ્રયાસજિલ્લા ગાર્ડન ચોક પાસે પત્નીના ત્રાસથી પતિએ ફીનાઈલ ગટગટાવ્યું
શહેરના જિલ્લા ગાર્ડન ચોક પાસે રહેતાં યુવાને પત્નીના ત્રાસથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી…
View More જિલ્લા ગાર્ડન ચોક પાસે પત્નીના ત્રાસથી પતિએ ફીનાઈલ ગટગટાવ્યુંજન્મ-મરણ વિભાગમાં ફરી ડખ્ખો: ડેથ સર્ટિ. માટે ફાયરના દાખલાની માંગ
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં આજે ફરી વખત ડખ્ખો થયો હતો સવારથી કચેરી ખાતે અરજદારોએ લાઈનો લાગવી હતી જેમાં મરણના દાખલા માટે આવેલ અરજદારો પાસે…
View More જન્મ-મરણ વિભાગમાં ફરી ડખ્ખો: ડેથ સર્ટિ. માટે ફાયરના દાખલાની માંગ