રાજકોટમાં આગામી તા.4ના રોજ જન્માષ્ટમીના દિવસે મહાનગપાલિકા દ્વારા પ્રથમ વખત ‘મટકીફોડ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. પરંતુ આજ સુધી એક પણ એન્ટ્રી નહીં આવતા મહાનગરપાલિકાના…
View More ‘મટકીફોડ’ માટે ગોવિંદાઓની આયાત કરવા તૈયારીCategory: રાજકોટ
રાજકોટમાં લોકમેળાના લોકાર્પણ પૂર્વે ચિક્કાર ટ્રાફિક
રાજકોટ શહેરના આંગણે આજે સાંજે પ્રસિદ્ધ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું ભવ્ય લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ ઉજવણીને પગલે પોલીસ અને ટ્રાફિક તંત્ર દ્વારા સુરક્ષા…
View More રાજકોટમાં લોકમેળાના લોકાર્પણ પૂર્વે ચિક્કાર ટ્રાફિકરાજકોટમાં ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો ભવ્ય પ્રારંભ
રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો આજથી પ્રારંભ થયાની સાથે જ લોકો મેળામાં મહાલવા ઉમટી પડયા હતા. રાઇડ્સની મંજૂરીના વિવાદ વચ્ચે પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણી…
View More રાજકોટમાં ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો ભવ્ય પ્રારંભસિવિલ હોસ્પિટલમાં અંતે યલોફિવરની રસી ફાળવાઇ
રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી યલો ફીવરની રસીનો જથ્થો ખલાસ થઈ જતાં વિદેશ પ્રવાસે જવા ઈચ્છતા મુસાફરો ભારે હાલાકી ભોગવી…
View More સિવિલ હોસ્પિટલમાં અંતે યલોફિવરની રસી ફાળવાઇરાજકોટના આધેડ અને બાબરાના લોન કોટડાના યુવાનનું હાર્ટએટેકથી મોત
રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં આધેડ અને બાબરાના લોન કોટડા ગામના યુવકનું હૃદયરોગના હુમલાથી…
View More રાજકોટના આધેડ અને બાબરાના લોન કોટડાના યુવાનનું હાર્ટએટેકથી મોતલોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ટીંગાટોળી
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનું આજે સાંજે ઉદ્ઘાટન થાય તે પૂર્વે 34 જેટલી યાંત્રિક રાઇડ્સની મંજૂરીમાં તંત્રએ ધંધાર્થીઓની ટીંગાટોળી કરી દેતા લોકમેળામાં ધંધો કરી પેટીયુ…
View More લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ટીંગાટોળીનિવૃત્તિ બાદ મામકાઓને ફરી નોકરી: નવતર કૌભાંડની શંકા
રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદ અધિકારીઓ અને…
View More નિવૃત્તિ બાદ મામકાઓને ફરી નોકરી: નવતર કૌભાંડની શંકાજે શાળામાં વિદ્યાર્થિની બનીને ઘડાયા, એ જ શાળામાં કરે છે નવી પેઢીનું ઘડતર
જે સંસ્થાએ તેમને શિસ્ત, સેવા અને સંસ્કારનું ભાથું આપ્યું, એ જ સંસ્થામાં પ્રિન્સિપાલ બની વિદ્યાર્થીઓના જીવનને દીપાવે છે ડો.માલાબેન કુંડલિયા રાજકોટ કોટક ક્ધયા વિનય મંદિરના…
View More જે શાળામાં વિદ્યાર્થિની બનીને ઘડાયા, એ જ શાળામાં કરે છે નવી પેઢીનું ઘડતરકાલાવડ રોડ પર ધોળા દિવસે યુવકને છરી બતાવી દાગીના લૂંટી લીધા
શહેરના કાલાવડ રોડ પર ટાર્ગેટ પાન અને ધ ગ્રેટ પંજાબી ધાબા હોટલ નજીક લૂંટની ગંભીર ઘટના સામે આવી છે. આણંદપર (બાઘી પાદર) ગામના વતની અને…
View More કાલાવડ રોડ પર ધોળા દિવસે યુવકને છરી બતાવી દાગીના લૂંટી લીધાહાઉસ ટેક્સનો ચેક રિટર્ન થયા બાદ રકમ ચૂકવી દીધી છતાં મિલકતધારકને 6 માસની કેદ
રાજકોટ મહાનગરપાલિકાને હાઉસ ટેક્સના ચેક આપતા આસામીઓ માટે લાલબતી સમાન ચૂકાદો કોર્ટ સંભાળ્યો છે. જેમાં મિલતક વેરો ભરવા મિલકત ધારકે આપેલો રૂા.94,137નો ચેક પરત…
View More હાઉસ ટેક્સનો ચેક રિટર્ન થયા બાદ રકમ ચૂકવી દીધી છતાં મિલકતધારકને 6 માસની કેદ