ACBના એક દિવસમાં 4 છટકા, 8 લાંચિયા અધિકારી-કર્મચારી ઝડપાયા

  રાજ્યમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ગુજરાત લાંચરૂૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીની ટીમે એક જ દિવસમાં અલગ-અલગ જિલ્લાઓમાં ડીકોય…

View More ACBના એક દિવસમાં 4 છટકા, 8 લાંચિયા અધિકારી-કર્મચારી ઝડપાયા

જાગનાથ પ્લોટના કારખાનેદારને લોનની લાલચ આપી 13 લાખની ઠગાઇ

ફાયનાન્સ કંપનીના કર્મચારીની ખોટી ઓળખ આપી ગઠિયાએ ચાર્જીસના નામે રૂપિયા પડાવ્યા ફેસબુક પર ફાઇનાન્સ કંપનીની સસ્તા વ્યાજે લોન આપવાની આકર્ષક જાહેરાત જોઈને અરજી કરનાર જાગનાથ…

View More જાગનાથ પ્લોટના કારખાનેદારને લોનની લાલચ આપી 13 લાખની ઠગાઇ

મોચી બજારમાં જૂની અદાવતમાં કાર સહિત 4 વાહનોમાં તોડફોડ

શહેરના મોચી બજાર વિસ્તારમાં આવેલા ચાંબડીયા ખાટકીવાડ સંધીના ડેલામાં મોડી રાત્રે હિંસક તોડફોડ અને ધાકધમકીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. 68 વર્ષીય રિક્ષાચાલક રજાકભાઈ સીદ્દીકભાઈ…

View More મોચી બજારમાં જૂની અદાવતમાં કાર સહિત 4 વાહનોમાં તોડફોડ

ડ્રમ્સ માફિયા સામે ઝુંબેશ: QR કોડ દ્વારા આપો ગુપ્ત બાતમી

  શહેરમાં ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવા અને શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાન સાથે એન્ટી નાર્કોટીક્સ વિંગની રચના કર્યા બાદ એસઓજી એક્શન મોડમાં આવી છે. યુવાધન…

View More ડ્રમ્સ માફિયા સામે ઝુંબેશ: QR કોડ દ્વારા આપો ગુપ્ત બાતમી

મનપાની ફૂડ શાખાનું 44 પેઢીમાં સઘન ચેકિંગ, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 3ને નોટિસ

શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને વ્યાપક ગંદકી સામે લડવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન કુલ મળીને 44 પેઢીઓ અને…

View More મનપાની ફૂડ શાખાનું 44 પેઢીમાં સઘન ચેકિંગ, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 3ને નોટિસ

ફેરિયાઓને કયાં રાખવા એ રાજકોટના નાગરિકો જ નક્કી કરે: મનપાએ ખો આપી

રાજકોટ શહેરમાં હોકર્સ તથા લારી-ગલ્લા વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓને વેપાર કરવા માટે વ્યવસ્થા, યોગ્ય સ્થળ અને જરૂૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા…

View More ફેરિયાઓને કયાં રાખવા એ રાજકોટના નાગરિકો જ નક્કી કરે: મનપાએ ખો આપી

નવા નગરસેવકોને મોંઘવારી નડી, 15ના 50 કરી આપો તો સારૂ!

રાજકોટ મહાપાલિકાના નવા નગર સેવકોને મોંઘવારી નડી હોય તેમ 72માંથી 40 જેટલા નગરસેવકોએ રૂા.15 હજારમાંથી વેતન વધારી રૂા.50 હજાર કરવા મેયર સમક્ષ રજુઆત કરતા ચર્ચા…

View More નવા નગરસેવકોને મોંઘવારી નડી, 15ના 50 કરી આપો તો સારૂ!

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 27 સપ્ટેમ્બર ઓપન ચેસ ટૂનાર્મેન્ટનું આયોજન

બાળકો અને યુવાનોમાં બૌદ્ધિક વિકાસ થાય અને ચેસની રમત પ્રત્યે તેમની પ્રતિભાને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક ભવ્ય ’ઓપન રાજકોટ…

View More રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 27 સપ્ટેમ્બર ઓપન ચેસ ટૂનાર્મેન્ટનું આયોજન

દારૂ બન્યો દૈત્ય: હરીપરમાં પત્ની સાથે નશામાં ઝઘડો કરી પતિનો ફાંસો ખાઇ આપઘાત

શહેરમાં કાલાવડ રોડ પર આવેલા હરીપર ગામે પગની પીડાના કારણે યુવાને દારૂનો નશો કર્યો હતો. જે અંગે પત્નીએ ઠપકો આપતા બંને વચ્ચે રકઝક થઇ હતી.…

View More દારૂ બન્યો દૈત્ય: હરીપરમાં પત્ની સાથે નશામાં ઝઘડો કરી પતિનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટમાં વરસાદના બદલે આકરા તડકાથી લોકો રેબઝેબ

સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં હાલ ભાદરવા મહિનાની આકરી તડકી અને અસહ્ય બફારાએ નાગરિકોને પરસેવે રેબઝેબ કરી દીધા છે. ચોમાસાના વિરામ બાદ આકાશમાંથી અગનગોળા વરસતા…

View More રાજકોટમાં વરસાદના બદલે આકરા તડકાથી લોકો રેબઝેબ