રેલવે સ્ટેશને છરી બતાવી શ્રમિકને લૂંટી લેનાર બે શખ્સોની ધરપકડ

મેટોડા જીઆઇડીસીમાં રહેતો અને કારખાનામાં મજૂરીકામ કરનાર બિહારી યુવાન રાજકોટ રેલવે સ્ટેશનમાં હતો. ત્યારે અજાણ્યા શખસે છરી બતાવી રૂૂપિયા બે હજાર રોકડ અને ગુગલ પે…

View More રેલવે સ્ટેશને છરી બતાવી શ્રમિકને લૂંટી લેનાર બે શખ્સોની ધરપકડ

‘ચમત્કારી બાબા’ એ ઘરકંકાસ દૂર કરવાના બહાને વેપારી પરિવાર પાસેથી 24.33 લાખ પડાવ્યા

ઓસ્ટ્રેલિયા રહેતા વેપારી પરિવારના પુત્ર પાસેથી પૈસા લીધા બાદ કહ્યું હજુ વધુ પૈસા નહીં આપો તો માતાજી તમારી પર કોપાયમાન થશે હાલ અંધશ્રદ્ધાના કિસ્સાઓ ઘણા…

View More ‘ચમત્કારી બાબા’ એ ઘરકંકાસ દૂર કરવાના બહાને વેપારી પરિવાર પાસેથી 24.33 લાખ પડાવ્યા

પગાર વધારાની માંગ સાથે આંગણવાડી-આશા વર્કરોની વિશાળ રેલી

સી.આઈ.ટી.યુ (CITU) સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન દ્વારા આગામી ગુજરાત બજેટમાં વેતન વધારાની માંગ સાથે આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું…

View More પગાર વધારાની માંગ સાથે આંગણવાડી-આશા વર્કરોની વિશાળ રેલી

જંગલેશ્ર્વરમાં વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જોગવાઈ નથી: કલેક્ટરની સ્પષ્ટ વાત

હાઈકોર્ટના આદેશનું સ્પષ્ટ પાલન કરવામાં આવશે રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટે 3 મહિના માટે રોક લગાવી દેતા 35000 લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 27…

View More જંગલેશ્ર્વરમાં વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જોગવાઈ નથી: કલેક્ટરની સ્પષ્ટ વાત

હનુમાન મઢી પાસે મેરેજના કપડાંનો શોરૂમ ચલાવતાં વેપારીનું રાજનગર પાસે હાર્ટએટેકથી મોત

રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂૂપતાનગરમાં રહેતાં અને મઢી ચોકમાં ડિવાઇન વેડીંગ નામે મેરેજના કપડાનો શો રૂૂમ ધરાવતાં વેપારીનું રાજનગર નજીક બીજડાવાળા રોડ પર ચાલુ…

View More હનુમાન મઢી પાસે મેરેજના કપડાંનો શોરૂમ ચલાવતાં વેપારીનું રાજનગર પાસે હાર્ટએટેકથી મોત

દાગીનાના વજનમાં ગોલમાલ કરતા 273 જ્વેલર્સ સામે કેસ દાખલ

370 જગ્યાએ તોલમાપ ખાતાના ચેકિંગમાં ભોપાળા ખુલ્યા, સ્થળ પરથી જ 6.79 લાખનો દંડ વસૂલાયો રાજ્યના તોલમાપ વિભાગે ગુજરાતમાં સોના-ચાંદી અને જ્વેલરી શો રૂૂમના 370 એકમોમાં…

View More દાગીનાના વજનમાં ગોલમાલ કરતા 273 જ્વેલર્સ સામે કેસ દાખલ

કાર અકસ્માતની નુકસાનીના રૂપિયા 3.50 લાખની ઉઘરાણીમાં ટ્રાફિક વોર્ડનનું અપહરણ, બેફામ માર માર્યો

સ્પીડવેલ ચોકથી ઢેબર રોડ નાગરિક બેંકની સામે પાર્કિંગમાં અડધો કલાક સુધી માર મારતાં મોઢુ સોજી ગયું રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતાં ટ્રાફીક વોર્ડનનું…

View More કાર અકસ્માતની નુકસાનીના રૂપિયા 3.50 લાખની ઉઘરાણીમાં ટ્રાફિક વોર્ડનનું અપહરણ, બેફામ માર માર્યો

સામાકાંઠે 126 કિલો ચાંદીની ચોરી

લગ્નમાં ગયેલા ઘરેણાના મોટાગજાના વેપારી મિત્રના ઘરમાં ચાંદી મુકીને ગયા ને વહેલી સવારે તસ્કરો ત્રાટકયા, શંકાસ્પદ કાર સીસીટીવીમાં દેખાઈ ક્રાઈમ બ્રાંચ, એલસીબી સહિત પોલીસની 10…

View More સામાકાંઠે 126 કિલો ચાંદીની ચોરી

વોર્ડ નં.14માં સ્થાનિક વહીવટની નિષ્ક્રિયતા સામે અસંતોષ વ્યક્ત કરતા નગરજનો

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેરના વોર્ડ નં. 14ના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં કોંગ્રેસની ટીમ દ્વારા વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં…

View More વોર્ડ નં.14માં સ્થાનિક વહીવટની નિષ્ક્રિયતા સામે અસંતોષ વ્યક્ત કરતા નગરજનો

રાજકોટમાં SIRની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી ટીમ આવી

વાંધા અરજીઓના નિકાલ, ફોર્મ નં.7 ઉપર ફોકસ રાજકોટ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સરને લગતી મોટાભાગની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. હાલના તબક્કે ચેકલિસ્ટ મુજબની ચકાસણી,…

View More રાજકોટમાં SIRની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી ટીમ આવી