શહેરમાં અલગ અલગ 3 સ્થળોએ પોલીસે જુગારના દરોડા પાડી કુખ્યાત બૂટલેગર હર્ષદ મહાજન સહિત આઠ શખ્સોને પતા ટીંચતા ઝડપી લીધા હતા. પોલીસે હાથીખાના, બેડીનાકા અને…
View More કુખ્યાત બૂટલેગર હર્ષદ મહાજન સહિત જુગાર રમતા 8 ઝડપાયાCategory: રાજકોટ
હિંગળાજનગર ક્વાર્ટરમાં પિતાની હત્યા નીપજાવનાર પુત્રને પાંચ વર્ષની સજા
શહેરના હિંગળાજનગર આવાસ યોજના કવાર્ટરમાં પિતાની હત્યા નીપજાવવાના ગુનામાં અદાલતે હત્યારા પુત્રને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અવાર-નવાર પૈસાની માંગણી કરતા પિતાને પુત્રએ…
View More હિંગળાજનગર ક્વાર્ટરમાં પિતાની હત્યા નીપજાવનાર પુત્રને પાંચ વર્ષની સજાહોળીમાં ઢોલ વગાડવા આવેલો ફલ્લાનો યુવાન રાત્રે મહિલા મિત્રને મળવા જતા તેના પરિવારે ધોકાવ્યો
પોપટપરાનો બનાવ, મહિલાનો 18 વર્ષનો પુત્ર જાગી જતા દેકારો થયો બાકીના બધાએ માર મારી યુવાનનો હાથ ભાંગી નાખ્યા જામનગરના ફલ્લા ગામેથી રાજકોટ પરણિત સ્ત્રીને મળવા…
View More હોળીમાં ઢોલ વગાડવા આવેલો ફલ્લાનો યુવાન રાત્રે મહિલા મિત્રને મળવા જતા તેના પરિવારે ધોકાવ્યોમંડળીમાં ઉંચા વળતરની લાલચ આપી છ રોકાણકારો સાથે 26 લાખની ઠગાઇ
મંડળીમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી છ.રોકાણકારોના રૂૂા.ર9 લાખ ઓળવી જવા અંગે વિશાલ પરબતભાઈ સોનારા (રહે. ત્રિલોક પાર્ક, મોરબી બાયપાસ રોડ) વિરૂૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ…
View More મંડળીમાં ઉંચા વળતરની લાલચ આપી છ રોકાણકારો સાથે 26 લાખની ઠગાઇરાજકોટ અને મેટોડામાં વાહનમાંથી બેટરી ચોરી કરતી ટોળકી ઝડપાઈ
રાજકોટ શેહર અને મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી ટુ-વ્હિલર, ફોર-વ્હીલર અને ભારે સહિતનાં વાહનોમાંથી બેટરીની ચોરી કરી તરખાટ મચાવનાર રાજકોટની ટોળકીને મેટોડા જીઆઈડીસી પોલીસ ઝડપી લઈ બેટરીની…
View More રાજકોટ અને મેટોડામાં વાહનમાંથી બેટરી ચોરી કરતી ટોળકી ઝડપાઈપંચાયત ચોકમાં ફરસાણની દુકાનમાં આગ ભભૂકી
દુકાનનો સામાન, ઇલે.વાયરીંગ અને કોમ્પ્યુટર બળીને ખાક, 3 ગેસના બાટલા સમયસર બહાર કાઢી આગ ઉપર કાબૂ મેળવાયો શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં આવેલી ફરસાણની…
View More પંચાયત ચોકમાં ફરસાણની દુકાનમાં આગ ભભૂકીખૂની હુમલામાં ઘવાયેલા નોનવેજના ધંધાર્થીનું મોત, બનાવ હત્યામાં પલટાયો
મિત્રના ઝઘડામાં વચ્ચે પડતા નોનવેજના ધંધાર્થી અને તેના ભાઇ પર હુમલો કરી ખોપરી ફાડી નાખી હતી રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં નોનવેજ શોપના માલિક બંધુ પર છરી-ધોકાથી…
View More ખૂની હુમલામાં ઘવાયેલા નોનવેજના ધંધાર્થીનું મોત, બનાવ હત્યામાં પલટાયોત્યક્તા પર મિત્રનું બબ્બે વાર દુષ્કર્મ, નરાધમે કહ્યું ‘મારે તારા જેવી ચાર-પાંચ છે’
સોશિયલ મિડીયાથી ત્યકતાને ફસાવી દૂષ્કર્મ આચરી તરછોડી દેવામાં આવ્યાની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે.પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી રાજકોટના શ્યામ અમિતભાઇ માકડીયા…
View More ત્યક્તા પર મિત્રનું બબ્બે વાર દુષ્કર્મ, નરાધમે કહ્યું ‘મારે તારા જેવી ચાર-પાંચ છે’નામચીન બુકીના ડબા ટ્રેડિંગ પર SMCનો દરોડો, 6 નામ ખુલ્યા
પુત્રીના લગ્ન સમયે જ બુકી રાકેશ પોપટ સહિત ત્રણની ધરપકડ, મિહિર કલ્યાણી, કમલેશ રાજકોટ, અશોક, નટુકાકા, જયદીપ અને હિતેન ખાચરની શોધખોળ સોના-ચાંદી અને શેરબજારના બે…
View More નામચીન બુકીના ડબા ટ્રેડિંગ પર SMCનો દરોડો, 6 નામ ખુલ્યારિયલ એસ્ટેટમાં ફેબ્રુઆરીમાં કોઠારિયા નંબર-1, રૈયામાં સોદા ઘટ્યા
રાજકોટ શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં ફેબ્રુઆરી 2026માં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી ખૂબ ચર્ચામાં રહેલા રૈયા વિસ્તારમાં જમીનના ભાવ…
View More રિયલ એસ્ટેટમાં ફેબ્રુઆરીમાં કોઠારિયા નંબર-1, રૈયામાં સોદા ઘટ્યા