રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપના ભવ્ય વિજય સામે વિપક્ષોની કારમી હાર થઈ છે. રાજકોટમાં ત્રિપાંખિયા જંગના દાવાઓ વચ્ચે મતદારોએ ભાજપ પર કળશ…
View More રાજકોટ પાલિકા-પંચાયતોમાં કોંગ્રેસ-આપના 307 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલCategory: રાજકોટ
RMCના કરદાતા બન્યા હાઈટેક, 76 કરોડમાંથી 56 કરોડનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ભરાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27 માટે મિલ્કતવેરા તથા પાણી વેરાની વસુલાતની કામગીરી તારીખ 07-04-2026થી શરૂૂ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના કરદાતાઓ દ્વારા મહાનગરપાલિકાની વિવિધ…
View More RMCના કરદાતા બન્યા હાઈટેક, 76 કરોડમાંથી 56 કરોડનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ભરાયો‘આપ’ના વોટ શેરમાં તોતિંગ વધારો , કોંગ્રેસનો જનાધાર ધોવાયો
મહાનગરપાલિકાઓમાં ભાજપનો વોટ શેર 7 ટકા જેટલો વધ્યો , જિલ્લા પંચાયત – નગરપાલિકામાં આંશિક ઘટાડો આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપ…
View More ‘આપ’ના વોટ શેરમાં તોતિંગ વધારો , કોંગ્રેસનો જનાધાર ધોવાયોઆગામી બે દિવસ સુધી હીટવેવની આગાહી
રાજકોટ ફરી વખત રાજ્યનું 43.6 ડિગ્રી સાથે ‘હોટ સીટી’: સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર કચ્છના હવામાનમાં અનેકવિધ રીતે ઉલટફેર થઈ…
View More આગામી બે દિવસ સુધી હીટવેવની આગાહીમિત્રની હત્યા કરી પરપ્રાંતિય શખ્સે લૂંટનું નાટક કર્યું
વાવડી રોડ પર રાત્રે ખેલાયો ખૂની ખેલ, રોકડ અને મોબાઇલની લૂંટ થયાનું જણાવી પોલીસને ધંધે લગાડી પ્રયાગરાજમાં પુત્રની રાહ જોતા પરિવારને મોતના સમાચાર મળતા શોક…
View More મિત્રની હત્યા કરી પરપ્રાંતિય શખ્સે લૂંટનું નાટક કર્યુંCGSTના સુપ્રી.અને વકીલ 20 લાખની લાંચ લેતા પકડાયા
ખોટા બિલ બનાવવા અને જીએસટી ન ભરવા બાબતે થયેલી અરજીના પતાવટ માટે 25 લાખની લાંચ માંગી હતી ગુજરાતમાં ભ્રષ્ટાચારી તત્વો સામે એન્ટી કરપ્શન બ્યુરો…
View More CGSTના સુપ્રી.અને વકીલ 20 લાખની લાંચ લેતા પકડાયારાજકોટ જિલ્લાની 11 તા. પં.ની 202માંથી 154માં ભાજપ, આપ બીજા નંબરે
રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની 202 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 154 બેઠક ત્યારબાદ આમ આદમી પાર્ટીએ 25 અને કોંગ્રેસે 23 બેઠક પર…
View More રાજકોટ જિલ્લાની 11 તા. પં.ની 202માંથી 154માં ભાજપ, આપ બીજા નંબરેરાજકોટમાં ભાજપનો ગઢ અકબંધ, 3 બેઠકનું નુકસાન
72માંથી 65 સીટ પર કમળ સોળે કળાએ ખિલ્યુ, ભાજપના તમામ મોટામાથાઓ જીત્યા, નવા મુરતિયાઓએ પણ ધરખમ લીડથી વિજય વાવટો ફરકાવ્યો મનપાના રાજકારણમાં આપને નો-એન્ટ્રીનો જનાધાર,…
View More રાજકોટમાં ભાજપનો ગઢ અકબંધ, 3 બેઠકનું નુકસાનભાજપના અખતરા સફળ, કોંગ્રેસના મોટામાથાઓને જાકારો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિણામોએ અનેકની બાજી ઉંધી-ચત્તી કરી નાખી વોર્ડ નં.4માં આપ બીજા નંબરે, મતદાન ઘટયું ત્યાં પણ ભાજપનો દબદબો રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72…
View More ભાજપના અખતરા સફળ, કોંગ્રેસના મોટામાથાઓને જાકારોવાવડીમાં કોમ્પ્યુટર ઇજનેરનો ઝેરી દવા પી આપઘાત
શહેરના વાવડીમાં ભાઇ-ભાભી સાથે રહેતાં મુળ જામકંડોરણાના રામપરના કોમ્પ્યુટર એન્જિનીયર યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બનાવ અંગે…
View More વાવડીમાં કોમ્પ્યુટર ઇજનેરનો ઝેરી દવા પી આપઘાત