હરિયાણાના ફરીદાબાદમાં, એક વ્યક્તિએ ચાર બાળકો સાથે ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેણે બાળકોને ઠંડા પીણા અને ચિપ્સ પણ આપ્યા હતા.…
View More 4 દીકરા સાથે પિતાએ ટ્રેન સામે કૂદકો માર્યો: પાંચેયનાં મોતCategory: રાષ્ટ્રીય
કાશી મંદિરમાં VIP દર્શન: 21 નકલી પુજારી ઝડપાયા
વારાણસીના સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ સાથે નકલી પંડા-પૂજારીઓ દ્વારા છેતરપિંડી અને દુર્વ્યવહારની ઘટનાઓ સતત સામે આવી રહી હતી. આ બાબતને…
View More કાશી મંદિરમાં VIP દર્શન: 21 નકલી પુજારી ઝડપાયાપરિવારની સંમતીથી હિન્દુ મહિલા સાથે લગ્ન કરનારા મુસ્લિમ યુવકને જામીન
કોર્ટે પોતાની ઓળખ છુપાવીને હિન્દુ છોકરી સાથે લગ્ન કરનારા આરોપી મુસ્લિમ યુવકને જામીન આપ્યા છે. આ દરમિયાન કોર્ટે ઘણી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. કોર્ટે કહ્યું…
View More પરિવારની સંમતીથી હિન્દુ મહિલા સાથે લગ્ન કરનારા મુસ્લિમ યુવકને જામીનપુરાવા જોઇ સોનમ ભાંગી પડી: પતિની હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાત
મેઘાલયના રાજા રઘુવંશી હત્યા કેસમાં, મેઘાલય પોલીસે સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજ કુશવાહાને સામસામે લાવ્યા, ત્યારબાદ સોનમ ભાંગી પડી અને તેના પતિ રાજાની હત્યાના…
View More પુરાવા જોઇ સોનમ ભાંગી પડી: પતિની હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાતભારતમાં 13% લોકોને વંધ્યત્વની સમસ્યા
ગર્ભાવસ્થા સંબંધી તબીબી સમસ્યાથી પીડાતા 14% લોકો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઘટી રહેલા જન્મ દર અંગે…
View More ભારતમાં 13% લોકોને વંધ્યત્વની સમસ્યાકાશ્મીરમાં સેનાના ગણવેશમાં બે આતંકી દેખાતા એલર્ટ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે. દરમિયાન, બુધવારે, અહીંના સાંબા જિલ્લાના કેટલાક ગ્રામજનોએ બે શંકાસ્પદ આતંકવાદીઓની…
View More કાશ્મીરમાં સેનાના ગણવેશમાં બે આતંકી દેખાતા એલર્ટમોદીને મળતાં પહેલાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ફરજિયાત
દેશમાં કોરોનાના કેસો 7000ને પાર: આજે સાંજે પીએમને મળવા જનારા દિલ્હીના તમામ ધારાસભ્યો, સાંસદોનો ટેસ્ટ થશે: ગઇકાલે વિદેશથી પરત આવેલા સાંસદોને પણ પરીક્ષણ કરાવવું…
View More મોદીને મળતાં પહેલાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ફરજિયાતઅદાણીના વિઝિંજમ પોર્ટ પર પહોંચ્યું વિશ્ર્વનું સૌથી મોટું ક્ધટેનર જહાજ MSC IRINA
ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે વિશ્વનું સૌથી મોટું ક્ધટેનર જહાજ MSC IRINA હવે ભારત પહોંચી ગયું છે. આ વિશાળ જહાજ સોમવારે સવારે…
View More અદાણીના વિઝિંજમ પોર્ટ પર પહોંચ્યું વિશ્ર્વનું સૌથી મોટું ક્ધટેનર જહાજ MSC IRINAવિરાટ કોહલી હવે સોશિયલ મીડિયાનો પણ ‘કિંગ’
ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મેદાન પર તેની બેટિંગની ચર્ચા દરેક જગ્યાએ થાય છે, પરંતુ હવે…
View More વિરાટ કોહલી હવે સોશિયલ મીડિયાનો પણ ‘કિંગ’ભારતની વસતી 146 કરોડ છતાં પ્રજનન દર ઘટ્યો
યુએનએફપીએના રિપોર્ટ મુજબ પ્રજનનદર મહિલા દીઠ 1.9 બાળકો થયો છે, જે વસતીને સ્થિર રાખવા માટે જરૂરી સ્તરથી નીચે છે: 68% વસતી કાર્યકારી વયજૂથમાં લાંબા સમયથી…
View More ભારતની વસતી 146 કરોડ છતાં પ્રજનન દર ઘટ્યો