એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલાના ડ્રગ નેટવર્ક પર દરોડા પાડ્યા છે. 8 ઓક્ટોબર, 2025 ના રોજ, ED…
View More ડોન દાઉદના શાગિર્દના ડ્રગ નેટવર્ક પર ઇડીના દરોડાCategory: રાષ્ટ્રીય
ત્રણ વખત UPSC પાસ કરનારા કલેકટર સંસ્કૃતિ જૈનને લોકોએ અનોખી વિદાય આપી
ભારતીય વહીવટી સેવામાં અધિકારીઓની બદલી એક નિયમિત પ્રક્રિયા છે, પરંતુ ક્યારેક આ ક્ષણો તેમના ભાવનાત્મક સ્વરને કારણે યાદગાર બની જાય છે. મધ્યપ્રદેશ કેડરના IAS અધિકારી…
View More ત્રણ વખત UPSC પાસ કરનારા કલેકટર સંસ્કૃતિ જૈનને લોકોએ અનોખી વિદાય આપીભારતમાં ચાના કપ કરતાં મોબાઇલ ડેટા સસ્તો: મોદી
ભારતમાં મોબાઇલ ડેટા હવે ચાના કપ કરતાં પણ સસ્તો છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના યશોભૂમિ ક્ધવેન્શન સેન્ટર ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ…
View More ભારતમાં ચાના કપ કરતાં મોબાઇલ ડેટા સસ્તો: મોદીઅફઘાનિસ્તાનમાં અમેરિકાની લશ્કરી ઘુસણખોરીનો વિરોધ કરતા ભારત-પાક.
ખગ્રામ એરબેઝ પાછો લેવાના ટ્રમ્પના ઇરાદા પર પાણી ફેરવી દેતા સાત દેશો ભારત, રશિયા અને ચીન ઉપરાંત, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને પણ…
View More અફઘાનિસ્તાનમાં અમેરિકાની લશ્કરી ઘુસણખોરીનો વિરોધ કરતા ભારત-પાક.બિહારમાં પાઘડીનો વળ છેડે: બન્ને મોરચામાં બેઠકોની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી
એનડીએના ઘટક પાસવાને કહ્યું, જીવવું હોય તો મરતાં શીખો: મહાગઠબંધનમાં સાહનીનો છક્કો, મારા પક્ષને સીટ ભલે ઓછી આપો, નાયબ સીએમ તો હું જ બનીશ બિહાર…
View More બિહારમાં પાઘડીનો વળ છેડે: બન્ને મોરચામાં બેઠકોની ખેંચતાણ ચરમસીમાએ પહોંચીકમળની ડિઝાઇનનું ભારતીય સ્વરૂપ છતાં અભિવ્યક્તિમાં વૈશ્ર્વિક: નવી મુંબઇના એરપોર્ટનું લોકાર્પણ કરતા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના નેતૃત્વ હેઠળનો 19,650 કરોડ રૂૂપિયાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને સ્વર્ગસ્થ ઝાહા હદીદની…
View More કમળની ડિઝાઇનનું ભારતીય સ્વરૂપ છતાં અભિવ્યક્તિમાં વૈશ્ર્વિક: નવી મુંબઇના એરપોર્ટનું લોકાર્પણ કરતા મોદીભારત માટે વીઝા નિયમો હળવા નહીં થાય: બ્રિટિશ પીએમની સાફ વાત
મારી મુલાકાતનો હેતુ આર્થિક સંબંધો મજબુત બનાવવાનો: સ્ટાર્મર વડાપ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે બ્રિટન ભારત સાથે વિઝા કરાર કરશે નહીં, કારણ કે તેમનો ઉદ્દેશ્ય…
View More ભારત માટે વીઝા નિયમો હળવા નહીં થાય: બ્રિટિશ પીએમની સાફ વાતSRK-ગૌરી ખાન પાસે છે માત્ર 7 દિવસનો જ સમય!! સમીર વાનખેડે માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે પાઠવ્યું સમન્સ
આર્યન ખાનની પહેલી સીરીઝ “બેડ્સ ઓફ બોલીવુડ”નું પ્રીમિયર થયું ત્યારથી ભૂતપૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે સમાચારમાં છે. તેમણે “બેડ્સ ઓફ બોલીવુડ” સામે માનહાનિનો દાવો…
View More SRK-ગૌરી ખાન પાસે છે માત્ર 7 દિવસનો જ સમય!! સમીર વાનખેડે માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે પાઠવ્યું સમન્સછત્તીસગઢના શક્તિ જિલ્લામાં દુર્ઘટના: પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતાં 4 કામદારોના મોત અને અનેક ઘાયલ
છત્તીસગઢના શક્તિ જિલ્લામાં આજે મોટી દુર્ઘટના બની છે. શક્તિ જિલ્લામાં એક પ્રાઈવેટ પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતાં 4કામદારોના મોત થયા છે જયારે 6…
View More છત્તીસગઢના શક્તિ જિલ્લામાં દુર્ઘટના: પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતાં 4 કામદારોના મોત અને અનેક ઘાયલકેમિકલ ટેન્કર સાથે ટ્રક અથડાતા ગેસના 200 સિલિન્ડર બોંબની જેમ ફાટ્યા
જયપુર-અજમેર હાઇવે ઉપર ભીષણ અકસ્માત ; એક વ્યક્તિ જીવતો ભડથું થઇ ગયો, અનેક લોકો ઘવાયા હાઇવે ઉપર યુધ્ધ જેવા દૃશ્યો સર્જાતા લોકો ઘર છોડીને ભાગ્યા,…
View More કેમિકલ ટેન્કર સાથે ટ્રક અથડાતા ગેસના 200 સિલિન્ડર બોંબની જેમ ફાટ્યા