T-20 વર્લ્ડ કપના પ્રદર્શન બાદ લેશે નિર્ણય દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના શરમજનક પ્રદર્શનને કારણે ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની ટીકા થઇ…
View More કોલકાતાની પીચ અંગે ગંભીરની ટિપ્પણી સામે BCCI નારાજCategory: રાષ્ટ્રીય
ભારત-દ.આફ્રિકા વન ડે સિરીઝનો કાલથી પ્રારંભ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કાલથી ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ઝારખંડના રાંચીમાં રમાશે. આ મેચની સાથે વિરાટ કોહલી અને રોહિત શર્માની…
View More ભારત-દ.આફ્રિકા વન ડે સિરીઝનો કાલથી પ્રારંભરોહિત-વિરાટ 2027નો ODI વર્લ્ડ કપ રમવા માટે ફિટ: કોચ મોર્કેલ
ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ માને છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 ના ઘઉઈં વર્લ્ડ કપમાં રમવા માટે સંપૂર્ણપણે સક્ષમ…
View More રોહિત-વિરાટ 2027નો ODI વર્લ્ડ કપ રમવા માટે ફિટ: કોચ મોર્કેલબોલિવૂડમાં ધનુષની ધમાકેદાર વાપસી! ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મે પહેલા જ દિવસે કરી આટલા કરોડની કમાણી
ફિલ્મ ‘રાંઝણા’થી બોલિવૂડમાં જોરદાર શરૂઆત કરનાર અભિનેતા ધનુષે આ સિક્વલ સાથે સિનેમાઘરોમાં જોરદાર વાપસી કરી છે. ફિલ્મે શરૂઆતના દિવસે જ સારી કમાણી કરી…
View More બોલિવૂડમાં ધનુષની ધમાકેદાર વાપસી! ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મે પહેલા જ દિવસે કરી આટલા કરોડની કમાણીસૂર્યપ્રકાશના કારણે એરબસ A320 વિમાન નિયંત્રણમાં ગરબડ!! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતા એરબસ A320 ફેમિલી એરક્રાફ્ટ પર તીવ્ર સોલર રેડિયેશનનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર…
View More સૂર્યપ્રકાશના કારણે એરબસ A320 વિમાન નિયંત્રણમાં ગરબડ!! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસરબુલેટ ટ્રેનની ઝડપે દોડી ભારતની અર્થવ્યવસ્થા: વર્ષના બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 8.2 ટકા રહ્યો
ભારતની અર્થવ્યવસ્થાએ ફરી એકવાર પોતાની મજબૂતી દર્શાવી છે. ચાલુ નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 26) ના બીજા ક્વાર્ટરમાં, દેશનો GDP 8.2% ની મજબૂત ગતિએ વધ્યો…
View More બુલેટ ટ્રેનની ઝડપે દોડી ભારતની અર્થવ્યવસ્થા: વર્ષના બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 8.2 ટકા રહ્યોશિંદે ફરી મુખ્યમંત્રી બનશે: યુતિમાં ખેંચતાણ વચ્ચે સેનાના મંત્રીનો દાવો
મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલાં એકબીજાના નેતાઓને ખેંચવાની હોડથી અણબનાવ પક્ષપલ્ટાના આરોપોને લઈને મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં વધતી જતી અણબનાવ વચ્ચે, પાર્ટીના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે…
View More શિંદે ફરી મુખ્યમંત્રી બનશે: યુતિમાં ખેંચતાણ વચ્ચે સેનાના મંત્રીનો દાવોRSSના નેતાની હત્યાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત
પંજાબના ફિરોઝપુર જિલ્લાના મહામુજોહિયા ગામમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નેતાના પુત્રની હત્યાના મુખ્ય આરોપીનું મોત થયું. અધિકારીઓના…
View More RSSના નેતાની હત્યાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોતએમપીના મુખ્યમંત્રીના પુત્ર સમૂહ લગ્નમાં ફેરા લેશે
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના નાના પુત્ર ડો. અભિમન્યુ યાદવના લગ્ન જાહેર સમૂહફ લગ્ન સમારોહમાં થશે. સમૂહ લગ્ન સમારોહ સામાન્ય રીતે એવા યુગલો માટે યોજવામાં આવે…
View More એમપીના મુખ્યમંત્રીના પુત્ર સમૂહ લગ્નમાં ફેરા લેશેઆ લે લે… કોલકાતા એરપોર્ટ પર પાર્ક કરાયેલા 43 વર્ષ જૂના વિમાનની એરઇન્ડિયાને 13 વર્ષે ખબર પડી
કોલકાતાઍરપોર્ટ પર 13 વર્ષથી પડેલું એક જૂનું બોઇંગ 737-200 વિમાન તાજેતરમાં બેંગલુરુ લાવવામાં આવ્યું હતું. 43 વર્ષ જૂનું, 100 ફૂટ લાંબુ વિમાન 2012 થી ઍરપોર્ટના…
View More આ લે લે… કોલકાતા એરપોર્ટ પર પાર્ક કરાયેલા 43 વર્ષ જૂના વિમાનની એરઇન્ડિયાને 13 વર્ષે ખબર પડી