વિપુલ શાહ દ્વારા નિર્મિત ધ કેરલા સ્ટોરી 2 ગોઝ બિયોન્ડનું ટ્રેલર આજે રિલીઝ થયું હતું. આ 2023માં આવેલી ફિલ્મ ધ કેરલ સ્ટોરીની સિક્વલ…
View More CM પિનારાઈ વિજયએ ‘ધ કેરલા સ્ટોરી 2’ ફિલ્મને ગણાવી પ્રોપેગેન્ડા, ફિલ્મના કન્ટેન્ટ પર વ્યક્ત કરી નારાજગીCategory: રાષ્ટ્રીય
માર્ગ અકસ્માતમાં બાળકના મોતથી બેંગ્લોરમાં નાકાબંધી: ચોતરફ કચરાના ઢગ
બેલ્લાહલ્લી લેન્ડફિલ પર કચરાના ઢગલાબંધ કોમ્પેક્ટરોના નાકાબંધીને કારણે ગુરુવારે બેંગાલુરુમાં કચરો સંગ્રહ ખોરવાઈ જવાની શક્યતા છે, જ્યારે આ મુદ્દો રાજકીય ઝઘડામાં ફેરવાઈ ગયો છે. નાયબ…
View More માર્ગ અકસ્માતમાં બાળકના મોતથી બેંગ્લોરમાં નાકાબંધી: ચોતરફ કચરાના ઢગબિહારમાં છેલ્લો ઇનામી શરણે આવતા નકસલવાદનો રાજયમાં અંત
બિહાર પોલીસે દાવો કર્યો છે કે ટોચના માઓવાદી સુરેશ કોડા ઉર્ફે મુસ્તકીમના શરણાગતિ સાથે રાજ્ય ’નક્સલ મુક્ત’ બન્યું છે, જેના માથા પર 3 લાખ રૂૂપિયાનું…
View More બિહારમાં છેલ્લો ઇનામી શરણે આવતા નકસલવાદનો રાજયમાં અંતરાજયોની સત્તા-સ્વતંત્રતા વધારવા ડિમાન્ડ કરતો ઠરાવ તામિલ ધારાસભામાં પસાર
ભારતના સંઘીય માળખને લઈને ફરી એકવાર વિવાદના વંટોળ ઉઠ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને બુધવારે વિધાનસભામાં એક અત્યંત મહત્વકાંક્ષી ઠરાવ રજૂ કરીને સીધો જ કેન્દ્ર…
View More રાજયોની સત્તા-સ્વતંત્રતા વધારવા ડિમાન્ડ કરતો ઠરાવ તામિલ ધારાસભામાં પસારમફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કરદાતાઓનો વિચાર કરવા કરી ટકોર
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ચૂંટણીલક્ષી મફત યોજનાઓ (Freebies) ચલાવતા રાજ્યોને સખત શબ્દોમાં ફટકાર લગાવી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યો હતો…
View More મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કરદાતાઓનો વિચાર કરવા કરી ટકોરબિહાર વિધાનસભાના અધ્યક્ષ સહિત 42 ધારાસભ્યોને ચૂંટણી સંબંધી નોટિસથી ખળભળાટ
પટણા: બિહાર વિધાનસભાના અધ્યક્ષ પ્રેમ કુમાર સહિત કુલ 42 ધારાસભ્યોને હવે હાઇકોર્ટનો સંપર્ક કરવો પડશે. પટણા હાઇકોર્ટે સ્પીકર પ્રેમ કુમાર સહિત 41 ધારાસભ્યોને નોટિસ ફટકારી…
View More બિહાર વિધાનસભાના અધ્યક્ષ સહિત 42 ધારાસભ્યોને ચૂંટણી સંબંધી નોટિસથી ખળભળાટભારત AI ક્ષેત્રનો ભાગ નથી, AI નું નેતૃત્વ કરે છે : મોદી
વૈશ્ર્વિક AI સમિટમાં વડાપ્રધાને રજુ કર્યુ અજાયબ MANAV વિઝન : દુનિયાભરના ટેક જાયન્ટ અને વિવિધ રાષ્ટ્રવડાઓ સમક્ષ ભારતના વિકાસના રોડમેપની પ્રસ્તુતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
View More ભારત AI ક્ષેત્રનો ભાગ નથી, AI નું નેતૃત્વ કરે છે : મોદીફિલ્મ ઉદ્યોગના ઇતિહાસનો સૌથી મોંઘો સીન, ‘વારાણસી’ના એક દૃશ્ય માટે 300 કરોડ ખર્ચાયા
’બાહુબલી’ અને ’RRR’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર દિગ્ગજ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલી હવે ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ ’વારાણસી’ સાથે ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. આ…
View More ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસનો સૌથી મોંઘો સીન, ‘વારાણસી’ના એક દૃશ્ય માટે 300 કરોડ ખર્ચાયાઅમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટનો કડાકો
ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો તથા શેરબજાર તૂટ્યું, સોના ચાંદીમાં તેજીનો કરંટ; ભારતના તમામ સેક્ટરો લાલ નિશાનમાં, ઇન્વેસ્ટરોએ આજે એક જ દિવસમાં પાંચ લાખ કરોડ રૂૂપિયા…
View More અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટનો કડાકોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ AI ઈમ્પેક્ટ સમિટમાં ‘MANAV’ વિઝન રજૂ કર્યું, જાણો શું છે આ પાંચ અક્ષરોનો અર્થ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં “MANAV વિઝન ફોર AI” નો ઉલ્લેખ કર્યો, જે ભારતની AI નીતિનો એક નવો અને મહત્વપૂર્ણ ભાગ છે.…
View More પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ AI ઈમ્પેક્ટ સમિટમાં ‘MANAV’ વિઝન રજૂ કર્યું, જાણો શું છે આ પાંચ અક્ષરોનો અર્થ?