સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજૂરી આપતા 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ થયેલી પુનર્વિચાર અરજીઓ પર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સુપ્રીમ…
View More ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી, સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમમાં જવાબCategory: રાષ્ટ્રીય
રામ રાખે એને કોણ ચાખે: ગુરુગ્રામમાં બોલેરો ઉંધી પડતા 3 અપહરણકર્તાના મોત
ગુરુગ્રામથી બે નાના બાળકો અને તેમના પિતાનું અપહરણ કરીને ભાગી રહેલા ગુનેગારોને લઈ જતી બોલેરો બરેલી હાઇવે પર અકસ્માતમાં પડી. આ દુ:ખદ ઘટનામાં, ત્રણ અપહરણકર્તાઓના…
View More રામ રાખે એને કોણ ચાખે: ગુરુગ્રામમાં બોલેરો ઉંધી પડતા 3 અપહરણકર્તાના મોતકોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: પૂછપરછ ચાલુ
કોંગ્રેસ નેતા પવન ખેડા દ્વારા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પત્ની પર કરાયેલા ગંભીર આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે. પવન ખેડાએ 5 એપ્રિલ, 2026ના રોજ…
View More કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: પૂછપરછ ચાલુબંગાળમાં 27 લાખ લોકોને મતદાનની મનાઇ: સુપ્રીમ
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા, મતદાર યાદીના ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દરમિયાન ’શંકાસ્પદ’ શ્રેણીમાં મુકાયેલા 6 મિલિયન લોકોમાંથી આશરે 2.7 મિલિયન લોકો આ વખતે…
View More બંગાળમાં 27 લાખ લોકોને મતદાનની મનાઇ: સુપ્રીમસુલતાની આફત પછી આસમાની આફત: ચોમાસું મંદ રહેવાની આગાહી
અલનિનોનો પ્રભાવ વધુ મજબૂત બનશે: ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટની ચિંતાજનક આગાહી: સામાન્ય કરતા ઓછી વર્ષા ચાલુ ભૂરાજકીય અરાજકતા, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ફુગાવા વચ્ચે,…
View More સુલતાની આફત પછી આસમાની આફત: ચોમાસું મંદ રહેવાની આગાહીહિમાચલમાં રાવી નદી પરનો નિર્માણાધિન પુલ ધરાશાયી
અનેક વિસ્તારોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભરમૌરના આદિવાસી પ્રદેશમાં રવિ નદી પર નિર્માણાધીન સિઉર પુલ મંગળવારે સવારે અચાનક તૂટી પડ્યો.…
View More હિમાચલમાં રાવી નદી પરનો નિર્માણાધિન પુલ ધરાશાયી20 કરોડના સોનાની લૂંટમાં કાર દિલ્હીના શખ્સની હોવાનું ખુલ્યું
કર્મચારી મહેશ શંકાના દાયરામાં, ગુજરાતના શખ્સે જ ટીપ આપી હોવાનો ખુલાસો પોલીસે ચોરાઉ કાર અને સ્કૂટર જપ્ત કર્યું : ચોરાઉ કારમાં બિહારના શખ્સની માલિકીની કારની…
View More 20 કરોડના સોનાની લૂંટમાં કાર દિલ્હીના શખ્સની હોવાનું ખુલ્યુંશેર માર્કેટ 800 પોઈન્ટ તૂટ્યા બાદ ફરી શાનદાર રિકવરી, સેન્સેક્સ ફરી 74600ને પાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી તાજેતરની ધમકીની સીધી અને નકારાત્મક અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક તણાવને પગલે આજે મંગળવારે…
View More શેર માર્કેટ 800 પોઈન્ટ તૂટ્યા બાદ ફરી શાનદાર રિકવરી, સેન્સેક્સ ફરી 74600ને પારરન આઉટ આપવાના વિવાદમાં અમ્પાયરની છરી મારી હત્યા
ભારતમાં એકતરફ IPL 2026નો રોમાંચ ચરમસીમા પર છે. જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની ટીમ સૌથી શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. પરંતુ…
View More રન આઉટ આપવાના વિવાદમાં અમ્પાયરની છરી મારી હત્યાચિંતાની જરૂર નથી, રાજ્યમાં ગેસ, પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો
કાળાબજાર રોકવા 2451 દરોડા, 24 ગેસ વિતરકોને નોટિસ, ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગુજરાતના…
View More ચિંતાની જરૂર નથી, રાજ્યમાં ગેસ, પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો