પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોષંજતેમના મ્યુઝિક કોન્સર્ટ દિલ લ્યુમિનાટી ટુરને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તેણે દિલ્હી અને જયપુરમાં શો કર્યો હતો. તેના સંગીત કાર્યક્રમમાં…
View More દિલજીત દોષંજની વધી મુશ્કેલીઓ, તેલંગાણા સરકારે નોટિસ પાઠવી આ ગીત પર લગાવી રોક, જાણો કારણCategory: રાષ્ટ્રીય
11 વર્ષ પછી થઈ રહી છે રેલવે ટ્રેડ યુનિયનની ચૂંટણી, જાણો ક્યારે થશે મતદાન
ભારતીય રેલ્વેમાં 11 વર્ષ બાદ ટ્રેડ યુનિયનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી રેલવેના તમામ ઝોનમાં 4-5 અને 6 ડિસેમ્બરે યોજાશે. જેમાં 12 લાખ…
View More 11 વર્ષ પછી થઈ રહી છે રેલવે ટ્રેડ યુનિયનની ચૂંટણી, જાણો ક્યારે થશે મતદાનદિલ્હીની હવા બની છે ઝેરી, 8 વિસ્તારોમાં AQI 400ને પાર; GRAP-3નો આજથી અમલ
દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. શિયાળા માટે હવામાનની આગાહી મુજબ રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ધુમ્મસની શરૂઆત સાથે,…
View More દિલ્હીની હવા બની છે ઝેરી, 8 વિસ્તારોમાં AQI 400ને પાર; GRAP-3નો આજથી અમલ‘જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…’, સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારો
ભાજપે કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીરના ‘ઘૂસણખોરોને પણ સિલિન્ડર આપવાના’ નિવેદનને લઈને કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે…
View More ‘જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…’, સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારોશિયાળાની ઋતુમાં કયા ક્યાં મસાલાનું મિશ્રણ બેસ્ટ છે,જાણો
આયુર્વેદમાં મસાલાનો ઉપયોગ દવા તરીકે થાય છે. કોઈપણ રીતે, મસાલા સદીઓથી ભારતીય તબીબી પ્રણાલીનો એક ભાગ છે. આ ન માત્ર સ્વાદમાં વધારો કરે છે પરંતુ…
View More શિયાળાની ઋતુમાં કયા ક્યાં મસાલાનું મિશ્રણ બેસ્ટ છે,જાણોકાર્તિક આર્યનની આ સુપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, જાણો કઈ છે આ મુવી
કાર્તિક આર્યન હાલમાં જ રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર રૂહ બાબાના રોલમાં જોવા મળ્યો હતો.…
View More કાર્તિક આર્યનની આ સુપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, જાણો કઈ છે આ મુવીમહારાષ્ટ્રમાં સીએમ પદ માટે કોંગ્રેસની દાવેદારીથી મહાગઠબંધનમાં હલચલ
RSSના એક વરિષ્ઠ નેતાએ ભાજપમાં જોડાવા સંપર્ક કર્યાનો પણ પૃથ્વીરાજ ચવ્હાણનો દાવો કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું છે કે મધ્ય ચૂંટણીમાં સીએમ પદ તેમની પાર્ટીનો…
View More મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે કોંગ્રેસની દાવેદારીથી મહાગઠબંધનમાં હલચલકર્ણાટક સરકાર તોડવા ધારાસભ્યોને 50-50 કરોડની ઓફર
ભાજપ સફળ ન થતા હવે ખોટા કેસ કરવાનું શરૂ કર્યાનું સીએમ સિદ્ધારમૈયાનો આક્ષેપ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે ભાજપે તેમની સરકારને તોડવા…
View More કર્ણાટક સરકાર તોડવા ધારાસભ્યોને 50-50 કરોડની ઓફરદિલ્હીના નિવૃત્ત એન્જિનિયરને ડિઝિટલ અરેસ્ટ કરી રૂા.10 કરોડ ખંખેરી લીધા
પ્રતિબંધિત દવા વિદેશ મોકલવાના નામે ખેલ પાડ્યો ડિજિટલ અરેસ્ટ નામનો નવો ફ્રોડ ઘર કરી રહ્યો છે. ઠગબાજો અવનવી રીતે્ લોકોને ઉલ્લુ બનાવીને પૈસા પડાવી રહ્યો…
View More દિલ્હીના નિવૃત્ત એન્જિનિયરને ડિઝિટલ અરેસ્ટ કરી રૂા.10 કરોડ ખંખેરી લીધાજુનિયર તેંડુલકરનો તરખાટ, માત્ર 25 રનમાં 5 વિકેટ ઝડપી
રણજી ટ્રોફીમાં ઝળકયો, ગોવા સામે અરૂણાચલ 84માં ઓલઆઉટ રણજી ટ્રોફીના નવા રાઉન્ડમાં આજે સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરે કમાલની બોલિંગ કરી હતી અને વર્ષોથી પોતે…
View More જુનિયર તેંડુલકરનો તરખાટ, માત્ર 25 રનમાં 5 વિકેટ ઝડપી