મોરબીના ચરાડવામાં ભરડિયાની ઓરડીમાં ચાલતા જુગારધામમાં 12 જુગારી પકડાયા

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામની સીમમાં પેટ્રોલ પંપ સામે આરોપી જયસુખ દેસાઈની ભરડીયાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી…

View More મોરબીના ચરાડવામાં ભરડિયાની ઓરડીમાં ચાલતા જુગારધામમાં 12 જુગારી પકડાયા

મોરબીમાં BAPS મંદિરનો ઉજવાયો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ, ભવ્ય શોભાયાત્રા નીકળી

ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામ જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા સનાતન સંસ્કૃતિનું ગૌરવ વધારનાર વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂૂપ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પથી અને અમેરિકા, અબુધાબી તથા…

View More મોરબીમાં BAPS મંદિરનો ઉજવાયો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ, ભવ્ય શોભાયાત્રા નીકળી

મોરબીના રંગપરમાં પ્રેમી સાથે કઢંગી હાલતમાં પકડાતા પતિનો પત્ની પર હુમલો

મોરબીના જેતપુર રોડ પર આવેલા રંગપર ગામમાંથી એક ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. રંગપર ગામમાં આવેલી સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતી 20 વર્ષીય પરિણીતા…

View More મોરબીના રંગપરમાં પ્રેમી સાથે કઢંગી હાલતમાં પકડાતા પતિનો પત્ની પર હુમલો

મોરબીમાં BAPS મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ યોજાયો

સિરામિક ઉદ્યોગક્ષેત્રે વિશ્વ ફલકે ચમકતી, મચ્છુના તટે મયુર નગરી મોરબીની ધરાને આંગણે મંદિરના પ્રેરણામૂર્તિ અને સર્જક પ્રગટ બ્રહ્મસ્વરૂૂપ મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો…

View More મોરબીમાં BAPS મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ યોજાયો

સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો, પ્રોપેન ગેસના ભાવમાં રૂા.7.30નો વધારો

કારમી મંદી, મટિરિયલ્સના સતત ભાવ વધારા અને ખાડી યુધ્ધના કારણે અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં…

View More સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો, પ્રોપેન ગેસના ભાવમાં રૂા.7.30નો વધારો

મોરબી નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત: 2ના મોત, 8 ઇજાગ્રસ્ત

મોરબી જિલ્લાના પીપળીયા ગામની ચોકડી પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મોરબીના પાવડવાડી ગામે રહીને પેટિયું રળતા અને મૂળ મધ્યપ્રદેશના વતની…

View More મોરબી નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત: 2ના મોત, 8 ઇજાગ્રસ્ત

મોરબીમાં દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો, 46 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

દિવાળીના તહેવાર પૂર્વે મોરબી એલસીબી ટીમે અમરેલી રોડ પર ઇંટોના ભટ્ઠા નજીક દારૂૂના કટિંગ સમયે રેડ કરી 5616 બોટલ દારૂૂ અને 4608 બીયરના ટીનનો જથ્થો…

View More મોરબીમાં દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો, 46 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

મોરબીમાં મહાપાલિકાના ખર્ચે બારોબાર ડીઝલ ભરાવવાનું કારસ્તાન?

મોરબી મહાનગરપાલિકામાં બિલ કૌભાંડનું ભૂત હજી ધૂણી રહ્યુ છે ત્યાં મહાનગરપાલિકાના ખર્ચે અડધી રાત્રે ડિઝલ ભરાવવાના પ્રયાસનો શંકાસ્પદ મામલો સામે આવતા ચર્ચા જાગી છે. આ…

View More મોરબીમાં મહાપાલિકાના ખર્ચે બારોબાર ડીઝલ ભરાવવાનું કારસ્તાન?

મોરબીનું ખેડૂત આંદોલન સમેટાઇ જવાના સંકેત

મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીની લાઇનો નાખવાના વિરોધમાં ચાલી રહેલુ ખેડુત આંદોલન હવે સમેટાય તેવા સંકેતો મળી રહ્યા છે. ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટી જગદીશભાઇ કોટડીયાએ…

View More મોરબીનું ખેડૂત આંદોલન સમેટાઇ જવાના સંકેત

મોરબીની સાંકળી ગલીઓ બની ‘રેસઝોન’ સ્કોર્પિયોના ચાલકે બેફામ વાહન ચલાવ્યું

મોરબી શહેરમાં રાત્રિના સમયે ગરબી ચોક અને આસપાસની સાંકડી ગલીઓમાં એક બેફામ બનેલા સ્કોર્પિયો ચાલકે ભારે આતંક મચાવ્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં…

View More મોરબીની સાંકળી ગલીઓ બની ‘રેસઝોન’ સ્કોર્પિયોના ચાલકે બેફામ વાહન ચલાવ્યું