મોરબીમાં પતિ સાથે માથાકુટ થતા પત્ની ઘર મુકીને ચાલતી થઇ ગઇ

  181ના ક્ધટ્રોલરૂૂમમાંથી મોરબીની ટીમને એક કોલ આવ્યો હતો અને તેમાં સામેની વ્યક્તિએ જણાવ્યું હતું કે એક મહિલા મળી આવ્યા છે અને તેને મદદથી જરૂૂર…

View More મોરબીમાં પતિ સાથે માથાકુટ થતા પત્ની ઘર મુકીને ચાલતી થઇ ગઇ

મોરબીમાં નેકસેસ લકઝરિયર્સ સ્પામાં ‘બોડી મસાજ’ની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, બે ઝડપાયા

અલગ – અલગ રાજયની આઠ યુવતીઓ મળી આવી : 1.1પ લાખનો મુદ્ામાલ જપ્ત મોરબીના શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામા પાંચમા માળે નેકસેસ લકઝરીયર્સ સ્પાની…

View More મોરબીમાં નેકસેસ લકઝરિયર્સ સ્પામાં ‘બોડી મસાજ’ની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, બે ઝડપાયા

મોરબીમાં તબીબના મકાનમાંથી રૂા.4.35 લાખની ચોરી કરનાર તસ્કરોને શોધવા તપાસનો ધમધમાટ

  મોરબી શહેરમા સીટી એ ડિવિઝન પોલીસ મથકની તદ્દન નજીક આવેલા વાઘપરા વિસ્તારમાં લીમડી પ્રસંગમાં ગયેલા દાંતના ડોકટરના બંધ પડેલા મકાનમાં ગઈકાલે વહેલી સવારે અજાણ્યા…

View More મોરબીમાં તબીબના મકાનમાંથી રૂા.4.35 લાખની ચોરી કરનાર તસ્કરોને શોધવા તપાસનો ધમધમાટ

મોરબીમાં ગૃહકલેશથી કંટાળી શ્રમિક મહિલાએ ઘર છોડયું

ટીમ અભયમે પરિણીતાનું પતિ સાથે પુન:મિલન કરાવતા પરિવારનો માળો વેર-વિખેર થતા બચી ગયો   મોરબીમાં પેટીઓ રડવા આવેલા શ્રમિક દંપતિ વચ્ચે ઝઘડો થતા પરિણીતાએ ઘર…

View More મોરબીમાં ગૃહકલેશથી કંટાળી શ્રમિક મહિલાએ ઘર છોડયું

મોરબીમાં લૂંટ-ધાડનો આરોપી 29 વર્ષે ઝડપાયો

  મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટના અલગ અલગ બે ગુનામાં 29 વર્ષથી નાસ્તા ફરતા ઈસમને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે રવિરાજ ચોકડી પાસેથી ઝડપી લઈને…

View More મોરબીમાં લૂંટ-ધાડનો આરોપી 29 વર્ષે ઝડપાયો

મોરબી શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ર્ન નગરજનો માટે માથાના દુખાવા સમાન

  મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી રખડતા ઢોરનો પ્રશ્ન મોરબીવાસીઓના માથાનો દુખાવો બની ગયો છે, અવારનવાર મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા લોકો વચ્ચે આવીને મોરબીને આ માથાના…

View More મોરબી શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ર્ન નગરજનો માટે માથાના દુખાવા સમાન

મોરબીમાં નટરાજ ફાટક, વેજિટેબલ રોડ સહિતના વિસ્તારમાં દબાણો હટાવાયા

મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ આજે મહાપાલિકાનું બુલડોઝર ફરી સામાકાંઠે ચાલ્યું છે. જેમાં નટરાજ ફાટક અને વેજીટેબલ રોડ ઉપર દબાણ હટાવવાનું શરૂૂ ક2વામાં…

View More મોરબીમાં નટરાજ ફાટક, વેજિટેબલ રોડ સહિતના વિસ્તારમાં દબાણો હટાવાયા

મોરબીનો સિરામિક ઉદ્યોગ મરણપથારીએ, 300 એકમો બંધ

મોરબી શહેરની હાલ સિરામિક સિટી તરીકે દેશવિદેશમાં ઓળખ છે પરંતુ એક સમયે મોરબી નળિયા ઉધોગ થી વિખ્યાત હતો નળિયા ઘડિયા અને તળિયા એ મોરબી ની…

View More મોરબીનો સિરામિક ઉદ્યોગ મરણપથારીએ, 300 એકમો બંધ

મોરબી કોર્પોરેશનમાં 1300 કર્મચારીઓની ભરતી થશે

રાજ્ય સરકાર દ્વારા મોરબી મહાનગરપાલિકાની રચના કરવામાં આવ્યા બાદ મોરબીના મુખ્ય માર્ગોની આસપાસમાં થયેલા કાચા-પાકા, નાના-મોટા દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાલમાં કમિશ્નરની આગેવાની હેઠળ…

View More મોરબી કોર્પોરેશનમાં 1300 કર્મચારીઓની ભરતી થશે

મોરબીમાં હડકાયા કૂતરાંનો આતંક, અનેકેને બચકાં ભર્યાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રામ ઔર શ્યામ સોસાયટીમાં કુતરાએ આતંક મચાવ્યા છે અને ત્યાં રસ્તા ઉપરથી પસાર થતા લોકોને બચકા ભર્યા છે તોવુ સ્થાનિક…

View More મોરબીમાં હડકાયા કૂતરાંનો આતંક, અનેકેને બચકાં ભર્યાં