અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં શેરબજારને હચમચાવી દેનારા લિબરેશન ડે ટેરિફની જાહેરાત કરી હતી, જેના પગલે શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી. આ ટેરિફની નીતિમાં અચાનક…
View More ટેરિફ વોરની આડમાં ટ્રમ્પનું ઇનસાઇડર ટ્રેડિંગ કૌભાંડCategory: આંતરરાષ્ટ્રીય
નવી આફત: યુરોપમાં ફૂટ એન્ડ માઉથ રોગનો ફેલાવો
હંગેરી-ઓસ્ટ્રિયા અને સ્લોવાકિયામાં મોટાપાયે પશુઓની કતલ, સરહદો બંધ કરાઇ: હંગેરીને જૈવિક હુમલાની શંકા ગુજરાત મિરર, યુરોપિયન દેશો હંગેરી, ઑસ્ટ્રિયા અને સ્લોવાકિયામાં આ સમયે અરાજકતાનું વાતાવરણ…
View More નવી આફત: યુરોપમાં ફૂટ એન્ડ માઉથ રોગનો ફેલાવોમાના દૂધની યાદ અપાવતો બ્રેસ્ટ મિલ્ક આઇસ્ક્રિમ લોન્ચ થશે
અમેરિકન કંપનીની જાહેરાતથી ખળભળાટ આઇસક્રીમની અનેક પ્રકારની ફ્લેવર્સ માર્કેટમાં મળે છે. વિદેશોમાં ઍડિક્શન દૂર કરવા માટે ચિત્રવિચિત્ર ફ્લેવર જેમ કે ચિકન, સિગારેટ, ટબેકોના આઇસક્રીમ્સ પણ…
View More માના દૂધની યાદ અપાવતો બ્રેસ્ટ મિલ્ક આઇસ્ક્રિમ લોન્ચ થશેઇરાની ઓઇલની હેરાફેરી કરનારા બ્રારનું જબરૂ નેટવર્ક
યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત ભારતીય નાગરિક, જુગવિન્દર સિંઘને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં દાવો…
View More ઇરાની ઓઇલની હેરાફેરી કરનારા બ્રારનું જબરૂ નેટવર્કEVM હેક થઇ શકે છે, પુરાવા હોવાનો તુલસી ગબાર્ડનો દાવો
કેબિનેટની બેઠક દરમિયાન એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં, ભૂતપૂર્વ કોંગ્રેસ મહિલા તુલસી ગબાર્ડે જાહેરાત કરી હતી કે તેમની ઓફિસે દેશની ઈલેક્ટ્રોનિક મતદાન પ્રણાલીમાં મોટી સુરક્ષા…
View More EVM હેક થઇ શકે છે, પુરાવા હોવાનો તુલસી ગબાર્ડનો દાવોટ્રંપના ટેરિફનો ચીને આપ્યો જડબાતોડ જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર 145 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ ચીને પણ વળતો જવાબ આપ્યો છે. ચીને અમેરિકન ઉત્પાદનો પર…
View More ટ્રંપના ટેરિફનો ચીને આપ્યો જડબાતોડ જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરાસૌથી બેસ્ટ ચાંગી એરપોર્ટ: ભારતના એકેય નહીં
સ્કાયટ્રેકસના 20 શ્રેષ્ઠ એરપોર્ટની યાદીમાં દોહા, ટોકયો અનુક્રમે બીજા-ત્રીજા નંબરે: દિલ્હી દક્ષિણ એશિયાનું શ્રેષ્ઠ હવાઈ પરિવહન રેટિંગ સંસ્થા સ્કાયટ્રેક્સ દ્વારા સિંગાપોર ચાંગી એરપોર્ટને વિશ્વનું શ્રેષ્ઠ…
View More સૌથી બેસ્ટ ચાંગી એરપોર્ટ: ભારતના એકેય નહીંઅમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશ, સ્પેનિશ પરિવારના 6નાં મોત
અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીંની હડસન નદીમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સ્પેનિશ પ્રવાસી પરિવારના છ સભ્યોના મોત થયા છે. અધિકારીઓએ…
View More અમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશ, સ્પેનિશ પરિવારના 6નાં મોતકેલિફોર્નિયાની શનેલની 3.8 ઇંચ લાંબી જીભ, ગિનેસ વર્લ્ડ બુકમાં સ્થાન
કેલિફોર્નિયામાં રહેતી શનેલ ટેપર નામની સ્ટુડન્ટની જીભ 9.75 સેન્ટિમીટર એટલે કે લગભગ 3.8 ઇંચ જેટલી લાંબી છે. આ લંબાઈ ગળામાં જ્યાંથી જીભ અલગ પડે…
View More કેલિફોર્નિયાની શનેલની 3.8 ઇંચ લાંબી જીભ, ગિનેસ વર્લ્ડ બુકમાં સ્થાનભૂલથી પણ આવી ભૂલ થઇ તો આપણા ઉપર પણ ભડકી શકે છે અમેરિકા !! નિકાસકારોને ભારતની કડક ચેતવણી
ભારત સરકારે ગઈ કાલે એટલે કે બુધવારે દેશના નિકાસકારોને કડક ચેતવણી આપી છે. આમાં તેમને બીજા દેશનો માલ ભારતના માર્ગે અમેરિકા ન મોકલવા…
View More ભૂલથી પણ આવી ભૂલ થઇ તો આપણા ઉપર પણ ભડકી શકે છે અમેરિકા !! નિકાસકારોને ભારતની કડક ચેતવણી