સ્પેનના પાવર ગ્રીડમાંથી વીજ પુરવઠો મોટા પાયે કાપવામાં આવતા મોટાભાગનો સ્પેન અંધારામાં ડૂબી ગયો છે. સ્પેન ઉપરાંત ફ્રાન્સ અને પોર્ટુગલ પણ આ પાવર કટની…
View More યુરોપના અનેક દેશોમાં વીજળી ગુલ!! ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને બેલ્જિયમમાં બ્લેકઆઉટ, મેટ્રો અને હવાઈ સેવાઓ બંધCategory: આંતરરાષ્ટ્રીય
બે કરોડ શીખો હુમલો થવા દેશે નહીં: આતંકી પન્નુ પાક.ના ટેકામાં
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. વિગતો મુજબ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પાકિસ્તાનને…
View More બે કરોડ શીખો હુમલો થવા દેશે નહીં: આતંકી પન્નુ પાક.ના ટેકામાંપાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાત વધી, ફ્રાન્સ પાસેથી રાફેલ મરીન ખરીદવા 63000 કરોડની ડીલ મંજૂર
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ચાલી રહેલા તણાવ વચ્ચે આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન એરક્રાફ્ટના સોદા પર હસ્તાક્ષર…
View More પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાત વધી, ફ્રાન્સ પાસેથી રાફેલ મરીન ખરીદવા 63000 કરોડની ડીલ મંજૂરપાકિસ્તાની પ્રોપોગેન્ડા ભારતમાં નહીં ચાલે!!! ભારત સરકારે 17 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર મુક્યો પ્રતિબંધ
ભારત સરકારે પાકિસ્તાનની યૂ ટ્યુબ ચેનલ પર લગાવી રોક, પહેલગામ હુમલા પર અસત્ય ફેલાવવાનો આરોપજમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને…
View More પાકિસ્તાની પ્રોપોગેન્ડા ભારતમાં નહીં ચાલે!!! ભારત સરકારે 17 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર મુક્યો પ્રતિબંધભારત સામે પડતા નહીં, ખાવા ખીચડી પણ નહીં રહે: પાક. PMને ભાઇની સલાહ
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપનાર પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂૂ કરી છે. ત્યાંના શાસકો ગુસ્સે છે અને ભારતને વળતી કાર્યવાહીની…
View More ભારત સામે પડતા નહીં, ખાવા ખીચડી પણ નહીં રહે: પાક. PMને ભાઇની સલાહભારતે પાક.ને આપ્યો 500 મિલિયન ડોલરનો ઝટકો: ભારતના વેપારી મંડળે વેપાર બંધ કર્યો
પહલગામમાં આતંકી હુમલો થયા બાદ આતંકીઓને છાવરતું પાકિસ્તાન એક પછી એક મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. હુમલા બાદ ભારત સરકારે દેશમાંથી પાકિસ્તાનીઓને ખદેડવાની, સિંધુ…
View More ભારતે પાક.ને આપ્યો 500 મિલિયન ડોલરનો ઝટકો: ભારતના વેપારી મંડળે વેપાર બંધ કર્યોયુધ્ધના ઓછાયા વચ્ચે તુર્કી પાક.ની મદદે; શસ્ત્રો ભરેલા સાત વિમાનો મોકલ્યા
ભારતની જંગની તૈયારીઓ વચ્ચે પાકિસ્તાનમાં ભારે હડકંપ મચેલો છે. તેણે તુર્કી સહિત મિત્ર દેશો પાસે મદદ માંગી છે. ભારે સૈન્ય સામગ્રી લઈ જવામાં સક્ષમ…
View More યુધ્ધના ઓછાયા વચ્ચે તુર્કી પાક.ની મદદે; શસ્ત્રો ભરેલા સાત વિમાનો મોકલ્યાસતત ચોથા દી’એ પાક.ગોળીબાર વચ્ચે દિલ્હીમાં બેઠકોનો દોર
પૂંછ સેક્ટરમાં પહેલીવાર ટાર્ગેટેડ ફાયરિંગથી તણાવ વધ્યો: સીડીએસ અનિલ ચૌહાણ સાથે મંત્રણા બાદ સંરક્ષણ પ્રધાનની મોદી સાથે મુલાકાત: અમેરિકાની બન્ને દેશોને સાથે મળી ઉકેલ લાવવા…
View More સતત ચોથા દી’એ પાક.ગોળીબાર વચ્ચે દિલ્હીમાં બેઠકોનો દોરઈથોપિયાની ટિગ્સ્ટ અસેફાનો મેરેથોનમાં મહિલા વર્લ્ડ રેકોર્ડ
2 કલાક, 15 મિનિટ, 50 સેક્ધડમાં રેસ પૂરી કરી ઇથોપિયાની ટિગ્સ્ટ અસેફા અને કેન્યાની જોયસિલિન જેપકોસગેઈએ રવિવારની લંડન મેરેથોનમાં શરૂૂઆતથી જ ઝડપી ગતિ જાળવી રાખી…
View More ઈથોપિયાની ટિગ્સ્ટ અસેફાનો મેરેથોનમાં મહિલા વર્લ્ડ રેકોર્ડફરી એકવાર LOC પર પાકિસ્તાનની નાપાક હરકત, સતત ચોથા દિવસે સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી…
View More ફરી એકવાર LOC પર પાકિસ્તાનની નાપાક હરકત, સતત ચોથા દિવસે સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન