રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને સોશિયલ મીડિયા…
View More ચૂંટણી પૂર્વે પલિતો ચાંપવા પ્રયાસ, ભેદી પોસ્ટર લાગ્યાCategory: ગુજરાત
સુરતમાં આપના પ્રભારી સામે લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો આરોપ
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં અઅઙના વોર્ડ નંબર 1-2 ના પ્રભારી ઓમ પ્રકાશ વિરુદ્ધ ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર 18 લાખ રૂૂપિયાના સોદાની…
View More સુરતમાં આપના પ્રભારી સામે લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો આરોપલહેર વગર લડાતી ચૂંટણી, ત્રિપાંખિયા જંગમાં બળાબળના પારખા
ભાજપમાં આંતરિક ખેંચતાણ તો કોંગ્રેસમાં કાનાકૂસી, આપમાં સંગઠન અને નેતાઓનો અભાવ છેલ્લી ઘડીની ‘ગોઠવણો’ માટે ‘મેનેજરો’ મેદાનમાં છતાં મતદારો ઉપર દારોમદાર ક્રોસ વોટીંગનો ચારે તરફ…
View More લહેર વગર લડાતી ચૂંટણી, ત્રિપાંખિયા જંગમાં બળાબળના પારખાચૂંટણીના આગલા દિવસે પરેશ ગોસ્વામીએ પણ સાવરણો છોડયો, કમળ પકડે તેવી ચર્ચા
ગુજરાતમાં ચૂંટણી આગલા દિવસે આપના વધુ એક નેતાએ પાર્ટી છોડી છે. આગાહી કાર પરેશ ગોસ્વામીએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને આપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી…
View More ચૂંટણીના આગલા દિવસે પરેશ ગોસ્વામીએ પણ સાવરણો છોડયો, કમળ પકડે તેવી ચર્ચાકાલે મતદારો થશે રેબઝેબ, તાપમાન 43 ડિગ્રીને પાર
ચાલુ ઉનાળામાં પ્રથમ વખત રાજ્યમાં રાજકોટ અને અમરેલીનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજ્યમાં અમરેલી 43.3 ડિગ્રી સાથે સૌથી હોટ શહેર ત્યારબાદ રાજકોટ 43.1 ડિગ્રી…
View More કાલે મતદારો થશે રેબઝેબ, તાપમાન 43 ડિગ્રીને પારચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીં
રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકોટ પોલીસે ખાસ ‘ઓપરેશન ક્લીન’ હેઠળ ટપોરીઓ અને લુખ્ખાઓને પોલીસ મથકે બોલાવી મતદાનના દિવસે કાયદામાં રહેવા કડક સુચના આપવામ આવી છે.…
View More ચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીંઅમને જ વિજય વરમાળા પહેરાવશે મતદારો: ભાજપ-કોંગ્રેસ-‘આપ’ના દાવા
ત્રણેય મુખ્ય પાર્ટીઓના પ્રમુખોને જીતનો ભારોભાર ભરોસો, મતદારોનો મિજાજ અકળ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આવતીકાલે તા. 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાનાર છે. રાજ્યભરમાં…
View More અમને જ વિજય વરમાળા પહેરાવશે મતદારો: ભાજપ-કોંગ્રેસ-‘આપ’ના દાવાજામનગરના ફરી એક વખત મહેમાન બનતા મુંબઇ ઇન્ડિયન ટીમના ક્રિકેટરો
જામનગર જિલ્લાની મોટીખાવડી સ્થિત રિલાયન્સ કંપની માં આવેલા વનતારા માં સમયાંતરે સેલિબ્રિટીઓ મુલાકાતે આવતા રહે છે. આજે મુંબઈ ઇન્ડિયનસ ટીમ ના ક્રિકેટરો રોહિત શર્મા, હાર્દિક…
View More જામનગરના ફરી એક વખત મહેમાન બનતા મુંબઇ ઇન્ડિયન ટીમના ક્રિકેટરોજામનગરમાં ઇલેક્ટ્રિકના વેપારીએ આર્થિક સંકડામણથી કરેલો આપઘાત
જામનગરમાં બેડીબંદર રોડ પર નીલકંઠ પાર્ક -2 માં મકાન નંબર 129 માં રહેતા નોએલ વિઠ્ઠલભાઈ સ્ટાલીન નામના 45 વર્ષના ક્રિશ્ચિયન યુવાને ગઈકાલે પોતાના ઘેર…
View More જામનગરમાં ઇલેક્ટ્રિકના વેપારીએ આર્થિક સંકડામણથી કરેલો આપઘાતજામનગર જિલ્લામાં કાલે મતદાન, વહિવટીતંત્ર સંપૂર્ણ સજજ
9.88 લાખથી વધુ મતદારો ઘડશે ઉમેદવારોનું ભાવિ, 1150 મતદાન મથકો ઉપર 2877 પોલીસ અને 5499 પોલિંગ સ્ટાફ 464 સંવેદનશીલ અને 39 અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર…
View More જામનગર જિલ્લામાં કાલે મતદાન, વહિવટીતંત્ર સંપૂર્ણ સજજ