લાલપરીમાં દારૂડિયા બાપે 8 વર્ષની પુત્રીને ઢોર માર માર્યો

શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતા દારૂૂડિયા બાપે આઠ વર્ષની પુત્રીને ગામડે સાથે લઈ જવાનું કહેતા માતાએ બાળકીને લઈ જવાની ના પાડતા પિતાએ દારૂૂના નશામાં આઠ વર્ષની…

View More લાલપરીમાં દારૂડિયા બાપે 8 વર્ષની પુત્રીને ઢોર માર માર્યો

‘રીલ’નો જીવલેણ શોખ: વડોદરામાં માલગાડીના ડબ્બા પર ચઢેલા યુવાનનું વીજ કરંટથી મોત

વડોદરામાં એક 18 વર્ષીય કોલેજ વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. તે તેના મિત્રોની હાજરીમાં કથિત રીતે ’સ્ટંટ’ કરવાના ઈરાદાથી ત્યાં ઉભેલી એક માલગાડીના…

View More ‘રીલ’નો જીવલેણ શોખ: વડોદરામાં માલગાડીના ડબ્બા પર ચઢેલા યુવાનનું વીજ કરંટથી મોત

છૂટક દૂધના ભાવમાં રૂા.2થી4નો વધારો, ચાની ચુસ્કી પણ મોંઘી

અમૂલ બાદ ડેરી મર્ચન્ટ એસો.એ પણ દૂધના ભાવ વધાર્યા, અડધી ચાના રૂા.18 અને આખીના રૂા.35 દેશની સૌથી મોટી સહકારી ડેરી અમૂલે દૂધના ભાવમાં લીટરે રૂા.4…

View More છૂટક દૂધના ભાવમાં રૂા.2થી4નો વધારો, ચાની ચુસ્કી પણ મોંઘી

જસદણમાં ચાની હોટેલમાં સાધ્વીનું હાર્ટએટેકથી મોત

જસદણના ચોટીલા રોડ પર આવેલી ચાની હોટલમાં 45 વર્ષીય સાધ્વી રૂૂપલ ગીરી ગોસ્વામીનું મોત થયું. ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રૂૂપલ ગીરી ગોસ્વામી…

View More જસદણમાં ચાની હોટેલમાં સાધ્વીનું હાર્ટએટેકથી મોત

ઢેબર રોડ પર સળિયા ભરેલી બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત

રાજકોટ શહેરના સતત ધમધમતા રહેતા ઢેબર રોડ પર આવેલા રિદ્ધિ-સિદ્ધિ અંડરબ્રિજ નજીક લોખંડના સળિયા ભરેલી એક બોલેરો પીકઅપ વાન અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.…

View More ઢેબર રોડ પર સળિયા ભરેલી બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત

ગોંડલના ખાંડાધારની સગીરા ઉપર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ ગુજાર્યું

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામેથી એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. ગામના જ એક કૌટુંબિક ભાઈએ પોતાની નાની સગીર બહેન…

View More ગોંડલના ખાંડાધારની સગીરા ઉપર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ ગુજાર્યું

હાઇવે વચ્ચે બંધ ટેન્કર પાછળ કાર ધૂસી જતાં કેશોદના સિંગરનું મૃત્યુ

રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. કેશોદના ગંગનાથ પરા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય આશાસ્પદ યુવક અને ગુજરાતી લોકગાયક કિશન કુમાર રતનજીભાઈ સોલંકીનું માર્ગ…

View More હાઇવે વચ્ચે બંધ ટેન્કર પાછળ કાર ધૂસી જતાં કેશોદના સિંગરનું મૃત્યુ

પ્રેમી સાથે મળી માતાએ નવજાત બાળકીનું ગળુ ઘોંટી દીધું, પી.એમ.રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો

દહેગામ તાલુકાના અંગુથલા ગામેથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક દિવસની નવજાત બાળકી ગૌચરના કોતરમાંથી ગંભીર હાલતમાં મળી આવી હતી. બાળકીને તાત્કાલિક…

View More પ્રેમી સાથે મળી માતાએ નવજાત બાળકીનું ગળુ ઘોંટી દીધું, પી.એમ.રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો

હલેન્ડામાં વીજલાઇન તૂટી પડતા દંપતિંનું મોત, પુત્ર-પુત્રવધૂ દાઝયા

રાજકોટ નજીક હલેન્ડા ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને દુ:ખદ ઘટના બની છે. રાજકોટથી આટકોટ તરફ જવાના માર્ગ પર આવેલા હલેન્ડા ગામે એક ખેડૂત દંપતી વાડી…

View More હલેન્ડામાં વીજલાઇન તૂટી પડતા દંપતિંનું મોત, પુત્ર-પુત્રવધૂ દાઝયા

પારડીની 10 કરોડની 5 એકર ભૂદાનની જમીનમાં શરતભંગ, શ્રીસરકાર દાખલ

લોધિકા તાલુકાના પારડી ગામે આવેલી ભૂદાન યજ્ઞ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલી નવી અને અવિભાજ્ય શરતની જમીનનું ગેરકાયદેસર વેચાણ અને તબદીલી કરવા બદલ અંદાજે રૂૂ.10 કરોડની…

View More પારડીની 10 કરોડની 5 એકર ભૂદાનની જમીનમાં શરતભંગ, શ્રીસરકાર દાખલ