ફોજદારી ટ્રાયલ હજુ ચાલુ હોય ત્યારે દારૂ લઈ જવા વપરાયેલું વાહન પોલીસ જપ્ત કરી શકે ખરી? આ પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટે તપાસ હેઠળ લીધો છે અને…
View More દારૂબંધી હેઠળ વાહન જપ્તી પર હાઇકોર્ટનો સ્ટેCategory: ગુજરાત
ધ્રોલ નજીક જિલ્લા પંચાયત પ્રમુખની કારે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત
જામનગર-રાજકોટ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર દંપતી ફંગોળાયું; બનાવ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી સહિત ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. જામનગર-રાજકોટ હાઈવે…
View More ધ્રોલ નજીક જિલ્લા પંચાયત પ્રમુખની કારે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોતઅંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગ
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદને કેન્દ્રીય જીઆઈ રજિસ્ટ્રી દ્વારા ભૌગોલિક ઓળખ (જીઆઈ) ટેગ આપવામાં આવ્યો છે. આ પ્રસાદને હવે કાનૂની સંરક્ષણ મળ્યું છે.…
View More અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગલાંચ કેસમાં બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેનને 5-5 વર્ષની સજા
બોટાદ જિલ્લાના કેરિયા ઢાળ ખાતે આવેલી ખેતીની જમીનને બિનખેતી (NA) કરાવવાના વર્ષ 2018ના લાંચ કેસમાં બોટાદની અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. બોટાદ જિલ્લા પંચાયતની તત્કાલીન…
View More લાંચ કેસમાં બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેનને 5-5 વર્ષની સજામાસૂમ ભાણકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર મામાને ફાંસીની સજા
જામનગર જિલ્લાના સિક્કા ગામ ખાતે 8 વર્ષની માસુમ ભાણેજ ઉપર દૂષ્કર્મ આચર્યા બાદ તેણીની નિર્મમ હત્યા કરનાર 39 વર્ષના મામાને સ્થાનિક સ્પેશિયલ પોકસો અદાલતે ફાંસીની…
View More માસૂમ ભાણકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર મામાને ફાંસીની સજાન્યાય નહીં તો કામ નહીં: નવરાત્રી બાદ દસ્તાવેજ નોંધણી બંધ કરવાની ચીમકી
રાજ્યમાં મહેસુલી કર્મચારીઓ અને DILR કચેરીના કર્મચારીઓની હડતાળ હજુ સમેટાઈ નથી ત્યાં વધુ એક કર્મચારી મંડળ દ્વારા રાજ્ય સરકાર સામે મોરચો ખોલી દેવામાં આવ્યો છે.…
View More ન્યાય નહીં તો કામ નહીં: નવરાત્રી બાદ દસ્તાવેજ નોંધણી બંધ કરવાની ચીમકી40 વટાવી ગયેલા યુવાનો વાંઢાઓના લિસ્ટમાંથી નામ કાઢી દેશ સેવામાં જોડાઇ જાય: મથુર સવાણી
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત સમાધાન પંચની જાહેરાત સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ પાટીદાર સમાજમાં ક્ધયાઓની ઘટ અને અપરિણીત યુવાનોની સમસ્યા અંગે એક…
View More 40 વટાવી ગયેલા યુવાનો વાંઢાઓના લિસ્ટમાંથી નામ કાઢી દેશ સેવામાં જોડાઇ જાય: મથુર સવાણીરાજકોટની 44.5% મહિલાઓ મેદસ્વિતાનો શિકાર
તાજેતરમાં જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6 (NFHS-6), 2023-24 ના આંકડાઓ ગુજરાતની મહિલાઓના સ્વાસ્થ્ય અંગે એક ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. રાજ્યની મહિલાઓમાં મેદસ્વીપણું એટલે…
View More રાજકોટની 44.5% મહિલાઓ મેદસ્વિતાનો શિકારMBBSના 50% વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ચિંતાજનક
દર્દીની વાત સાંભળવા, તેમનો ડર સમજવા અને અજાણ્યાને ખુલ્લા દિલે વાત કરાવવા તાલીમ લઈ રહેલા મેડિકલ વિદ્યાર્થીઓ પોતે જ સામાજિક પરિસ્થિતિમાં વાત કરવા અને…
View More MBBSના 50% વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ચિંતાજનકડેબ્ટ રીકવરી ટ્રિબ્યુનલના પ્રીસાઇડિંગ ઓફિસરને હાઇકોર્ટની ક્ધટેમ્પ્ટ નોટિસ
ગુજરાત હાઇકોર્ટે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી)-1, અમદાવાદના પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ ગુપ્તાને અવમાનનાની નોટિસ જારી કરી છે. ન્યાયિક આદેશનું પાલન ન કરવા અને એક વેપારીની સિક્યોરિટાઇઝેશન…
View More ડેબ્ટ રીકવરી ટ્રિબ્યુનલના પ્રીસાઇડિંગ ઓફિસરને હાઇકોર્ટની ક્ધટેમ્પ્ટ નોટિસ