મોરબીના મકનસર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં મહિલાને ઈજા થઈ હતી અને તેને મોરબીથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા. ત્યાંથી…
View More મોરબીના મકનસરમાં પોસ્ટમોર્ટમ વગર અંતિમવિધિ કરનાર પતિ સહિત ચાર સામે FIRCategory: ગુજરાત
બગસરા-સુરત એસ.ટી. બસ પલટી મારી જતા 18 મુસાફરો ઘાયલ
બગસરાથી સુરત જવા માટે સાંજના ઉપડેલી સ્લીપર બસ વડીયા-કુંકાવાવ વચ્ચે પલટી મારી જતા બસમાં સવાર 18 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી જયારે ડ્રાઈવરને…
View More બગસરા-સુરત એસ.ટી. બસ પલટી મારી જતા 18 મુસાફરો ઘાયલઉદ્યોગના પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની યોજનાનો વિરોધ
કોડીનાર ખારવા સમાજ અને કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન પાઠવી રોષ વ્યક્ત કર્યા કોડીનાર માઢવાડ બંદરના ખારવા સમાજ તેમજ કોળી સમાજ ના માછીમારો એ ધંધા…
View More ઉદ્યોગના પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની યોજનાનો વિરોધભાવનગર નજીક કપાસના પાકની આડમાં છુપાપેલ વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂૂની નાની મોટી 372 બોટલ સાથે એક શખ્સની ધરપકડ…
View More ભાવનગર નજીક કપાસના પાકની આડમાં છુપાપેલ વિદેશી દારૂ ઝડપાયોરાજકોટમાં સ્કૂટર સવાર બે છાત્રાને ટ્રકે ઉલાળી, એકનું મોત
સ્કૂલેથી છૂટી ઘરે જતી બંને સગીરાને નડ્યો અકસ્માત : નાની બહેનને ઈજા રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની…
View More રાજકોટમાં સ્કૂટર સવાર બે છાત્રાને ટ્રકે ઉલાળી, એકનું મોતહળવદ પાસે કેનાલમાં બાઈક ગબડતાં પિતા-પુત્રના મૃત્યુ
હળવદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બાઈક લપસી પડતા બાઈક સવાર પિતા-પુત્રના કરુણ મોત નિપજ્યા હતાં. હળવદમાં જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં અવારનવાર અકસ્માતે ડુબી જવાથી…
View More હળવદ પાસે કેનાલમાં બાઈક ગબડતાં પિતા-પુત્રના મૃત્યુલાલ બંગલાથી લીમડા લાઇન સુધીના વન-વેમાં બેફામ દોડતા વાહનચાલકો વિરૂદ્ધ દંડની કાર્યવાહી
પોલીસની ખાસ ડ્રાઇવથી ટ્રાફિક નિયમ ભંગ કરનારમાં ફફડાટ જામનગર શહેરમાં વધી રહેલા ટ્રાફિકના પ્રશ્નને ધ્યાનમાં રાખીને અને ટ્રાફિક નિયમોના પાલનને સુનિશ્ચિત કરવા માટે શહેર પોલીસ…
View More લાલ બંગલાથી લીમડા લાઇન સુધીના વન-વેમાં બેફામ દોડતા વાહનચાલકો વિરૂદ્ધ દંડની કાર્યવાહીહિટ એન્ડ રન : ભાણેજના લગ્નમાંથી પરત ફરેલા મામાનું માર્ગ અકસ્માતમાં મોેત
રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર ધંધુકા ભાણેજના લગ્ન પતાવી પરત ફરી રહ્યો હતો. ત્યારે ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે અજાણ્યા વાહન ચાલાકે રીક્ષાને ઠોકરે ચડાવતા…
View More હિટ એન્ડ રન : ભાણેજના લગ્નમાંથી પરત ફરેલા મામાનું માર્ગ અકસ્માતમાં મોેતનાની મોલડી PSI નાના ગરીબ લોકોને ખાખીનો ખોફ બતાવે છે! તા. પં. પ્રમુખ
દારૂનાં ધંધા ફૂલ્યા ફાલ્યા, બૂટલેગરોને છાવરતાનાં આક્ષેપ સાથે તપાસ અને પગલાંની માંગ કરી ચકચાર જગાવ્યો ચોટીલા પંથકમાં લાખોનાં ઇંગ્લીશ દારૂૂનાં ચાલું કટીંગ અને દારૂૂનો જથ્થો…
View More નાની મોલડી PSI નાના ગરીબ લોકોને ખાખીનો ખોફ બતાવે છે! તા. પં. પ્રમુખગુજરાતમાં ખેતીને મોટુ જોખમ, કૃષિ યુનિ.ની લાલબત્તી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ, રાસાયણિક ખાતરોનો અતિરેક જમીન ખતમ કરી દેશે દિવસેને દિવસે ખેતરમાં પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ વધી રહ્યો છે, જેને કારણે ન માત્ર પાકમાં,…
View More ગુજરાતમાં ખેતીને મોટુ જોખમ, કૃષિ યુનિ.ની લાલબત્તી