ગોંડલ માં રાજમાર્ગો થી લઇ શેરીગલીઓ માં બેફામ બનેલાં કુતરાઓ એ રીતસર નો હાહાકાર મચાવ્યોછે.છેલ્લા 25 દિવસ માં 352 લોકોને કુતરાઓ એ બચકાભરી કરડી ખાધાછે.તે…
View More ગોંડલમાં કૂતરાઓનો હાહાકાર, 25 દી’માં 325ને કરડી ખાધા, હડકવાના 65 કેસCategory: ગુજરાત
મનમોહનસિંહ વિખ્યાત અર્થશાસ્ત્રી, ઉમદા રાજકારણી
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું 92માં વર્ષે નિધન થયું છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને ઉમદા રાજકારણી મનમોહનસિંહની તસવીર ઝલકમાં તેઆ છઇઈંના ગર્વનર હતા ત્યારે તમિલનાડુના ચીફ…
View More મનમોહનસિંહ વિખ્યાત અર્થશાસ્ત્રી, ઉમદા રાજકારણીમનમોહનસિંહ પર બનેલી ફિલ્મે વિવાદ સર્જયો હતો
ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના મુખ્ય પાત્ર અનુપમ ખેર સામે ફરિયાદ પણ થઇ હતી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ…
View More મનમોહનસિંહ પર બનેલી ફિલ્મે વિવાદ સર્જયો હતોસુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ: યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારી પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોત
અમરેલીના સાવરકુંડલાના વતની અને હાલ સુરતમાં રહેતા શખ્સે પોતાની પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ તેના માતા-પિતાને પણ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યા…
View More સુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ: યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારી પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોતસાબર ડેરીમાં મોટી દુર્ઘટના: બોઇલર સાફ કરતી વખતે ગૂંગળામણથી એકનું મોત, બે કામદારોની હાલત ગંભીર
સાબરકાંઠાની સૌથી મોટી ગણાતી સાબર ડેરીમાં મોટી દુર્ઘટના બની છે. બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણના કારણે એક કામદારનું મોત થયું છે. જ્યારે અન્ય બે…
View More સાબર ડેરીમાં મોટી દુર્ઘટના: બોઇલર સાફ કરતી વખતે ગૂંગળામણથી એકનું મોત, બે કામદારોની હાલત ગંભીરકુબલિયાપરામાં ઝઘડી રહેલા દંપતીને જોતા દસ વર્ષના બાળકને યુવાને છરી ઝીંકી
રાજકોટ શહેરમા થોરાળા વિસ્તારમા આવેલા કુબલીયાપરામા ઝઘડી રહેલા દંપતીને જોતા 10 વર્ષના બાળક પર યુવાને છરી વડે હુમલો કરતા ઘવાયેલા બાળકને સારવાર માટે સરકારી હોસ્પિટલમા…
View More કુબલિયાપરામાં ઝઘડી રહેલા દંપતીને જોતા દસ વર્ષના બાળકને યુવાને છરી ઝીંકીખેલ મહાકુંભ-2025નો રાજકોટથી પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી
10000થી વધુ ખેલાડીની ઉપસ્થિતિમાં તા.4 જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમ રાજકોટ ખાતે રાજ્ય સરકાર સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા ખેલ મહાકુંભ 2025 3.0‘નું લોન્ચ રાજકોટ ખાતેથી ચાર જાન્યુઆરીના રોજ…
View More ખેલ મહાકુંભ-2025નો રાજકોટથી પ્રારંભ કરાવશે મુખ્યમંત્રીકમિશનર બંગલા પાસે મહિલા કારચાલકે 3 વાહનોને ઉલાળ્યા
દુકાન પાસે પાર્ક કરેલા ટૂ-વ્હિલરોમાં નુકસાન, વૃદ્ધને સામાન્ય ઇજા, અકસ્માત સર્જનાર બેકરી સંચાલક મહિલાને પોલીસ સ્ટેશને લઇ જવાઇ રાજકોટ સહિત રાજયભરમાં અકસ્માતોનુ પ્રમાણ વધી રહ્યુ…
View More કમિશનર બંગલા પાસે મહિલા કારચાલકે 3 વાહનોને ઉલાળ્યાસિદસરમાં હજારો દીવડાંઓ-મશાલની સહસ્ત્રદીપ આરતી: ગંગાઘાટ જેવા દૃશ્યો
ઉમિયાધામ સિદસર મહોત્સવમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં કૃષિ સંમેલન યોજાયું વેણુ નદીમાં લેસર શો દ્વારા મા ઉમિયા પ્રાગટ્યની ગાથા દર્શાવાઈ: હજારો પાટીદારો મહા આરતીમાં જોડાયા મહોત્સવમાં…
View More સિદસરમાં હજારો દીવડાંઓ-મશાલની સહસ્ત્રદીપ આરતી: ગંગાઘાટ જેવા દૃશ્યોજીએસટીના અધિકારીએ 27 લાખનો તોડ કર્યાની ગૃહમંત્રી-પોલીસ કમિશનરને ફરિયાદ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ મોબાઈલના વેપારી પાસેથી 40 લાખ રૂૂપિયાનો જીએસટી ભરાવવા ઉપરાંત રોકડામાં 27 લાખ રૂૂપિયા લઈ ગયા હોવાની એક ફરિયાદ પોલીસ કમિશનરની…
View More જીએસટીના અધિકારીએ 27 લાખનો તોડ કર્યાની ગૃહમંત્રી-પોલીસ કમિશનરને ફરિયાદ