શિક્ષકોની ઘટ મુદ્દે ભાજપના અનિરુદ્ધ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, કચ્છમાં શિક્ષકોની ઘટ હવે પૂરી થશે.ગુજરાત સરકારનો કચ્છ જિલ્લા માટે સૌથી…
View More કચ્છમાં આજીવન રહેવા તૈયાર હોય તેવા શિક્ષકોની થશે ભરતીCategory: ગુજરાત
ભાવનગરના ભેગાળી ગામે ખેડૂતના મોંમાં આવેલ કોળિયો ઝૂંટવાયો
ભાવનગર જિલ્લાના તળાજા ના ભેગાળી ગામે વાળી ધરાવતા ખેડૂતે પોતાના ખેતર વાડીમા બારેક વિધાન ઘઉં કર્યા હતા.ઘઉં નો પાક તૈયાર થયેલ હતો.લણવા ના બાકી હતા…
View More ભાવનગરના ભેગાળી ગામે ખેડૂતના મોંમાં આવેલ કોળિયો ઝૂંટવાયોભાવનગરમાં બે ભાઇઓને તળાજાના દરિયા કિનારે લઇ જઇ બેફામ માર માર્યો
બે સંતાનની માતા સાથે નાનો ભાઇ રફુચક્કર થઇ જતાં મોટાભાઇઓએને માર ખાવો પડયો ભાવનગર જિલ્લાના તળાજા ના બેલા ગામના ખેડૂત પરિવાર નો યુવાન પોતાનીજ વાડીમા…
View More ભાવનગરમાં બે ભાઇઓને તળાજાના દરિયા કિનારે લઇ જઇ બેફામ માર માર્યોપ્રેમમાં આડખીલી બનેલા બનેવીને સગીર વયના સાળાએ મોતને ઘાટ ઉતાર્યો
ગોંડલનાં કામઢીયા ગામે બે દિવસ પહેલા પરપ્રાંતિય યુવાન ની થયેલી હત્યાનો ભેદ પોલીસે ખોલી મૃતક નાં સગીરવયનાં સાળાને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી…
View More પ્રેમમાં આડખીલી બનેલા બનેવીને સગીર વયના સાળાએ મોતને ઘાટ ઉતાર્યોદ્વારકામાં રૂક્ષ્મણી મંદિર પાસે કાચા પાકા મકાનોનું ડીમોલિશન
યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી આજ સવારથી દ્વારકાના પ્રખ્યાત રૂૂક્ષ્મણી મંદિર રોડ તરફના જબણી બાજૂના તરફ કાચા ઝુપડાઓ તેમજ પાકા મકાનો…
View More દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર પાસે કાચા પાકા મકાનોનું ડીમોલિશનભુજમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવ્યા
કોંગ્રેસના નગર સેવક સહિતની ટોળકીનું કારસ્તાન કચ્છમાં ભૂજમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. જેમાં ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક અને તેના સાગરીતો દ્વારા એક યુવકને ફસાવીને…
View More ભુજમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવ્યાસોમનાથ મહાદેવના દર્શને પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સોમનાથ ખાતે બીચ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા. આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી, શીશ નમાવી મહાદેવનો…
View More સોમનાથ મહાદેવના દર્શને પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીબાંટવા પાલિકામાં નકલી ભરતીઓ, સરકારી નાણાંના દુરુપયોગ સહિતના ભ્રષ્ટાચાર
બાંટવા નગરપાલિકામાં આઉટસોર્સ રોજમદારોની ભરતીમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. 54 કર્મચારીઓની યાદીમાં એવા ઘણા નામ છે, જે નગરપાલિકામાં ક્યારેય હાજર રહ્યા નથી, કોઈ કામ…
View More બાંટવા પાલિકામાં નકલી ભરતીઓ, સરકારી નાણાંના દુરુપયોગ સહિતના ભ્રષ્ટાચારટંકારાના જોધપર ગામે આરોપીના મકાનમાં ગેરકાયદે વીજકનેક્શન ઝડપાયું
ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે દારૂૂ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા આરોપીના મકાનમાં પોલીસ ચેકિંગ કરવા પહોંચી ત્યારે ગેરકાયદે વીજ કનેક્શન લીધું…
View More ટંકારાના જોધપર ગામે આરોપીના મકાનમાં ગેરકાયદે વીજકનેક્શન ઝડપાયુંખંભાળિયામાં સામાજિક દૂષણ ફેલાવતો માથાભારે શખ્સ તડીપાર
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તાજેતરમાં સમાજમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તેમજ લુખ્ખાગીરી કરતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી અને પાસા કે તડીપાર જેવી…
View More ખંભાળિયામાં સામાજિક દૂષણ ફેલાવતો માથાભારે શખ્સ તડીપાર