વીંછિયાના ખડકાણામાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ એસિડ પીધું

પડધરીના તરઘડિયામાં બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ વિછીયા તાલુકાનાં ખડકાણા ગામે રહેતી યુવતીને કામ બાબતે નાની બહેન સાથે ઝઘડો થતા એસીડ પી લીધુ હતુ. યુવતીને…

View More વીંછિયાના ખડકાણામાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ એસિડ પીધું

પ્રેમીને તરછોડી પતિ સાથે રહેવા ગયેલી પ્રેમિકાને પામવા ખૂની ખેલ ખેલ્યો

જસદણના દેવપરા ગામે રહેતા જેરામભાઈ વલ્લભભાઈ સદાદિયાની હત્યામાં સંડોવાયેલા તેની પત્નીના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. ખેતીવાડીની સાથે સાથે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા…

View More પ્રેમીને તરછોડી પતિ સાથે રહેવા ગયેલી પ્રેમિકાને પામવા ખૂની ખેલ ખેલ્યો

ગોંડલ અને લોધિકાના કારખાનામાં ચોરી કરનાર મોરબીનો શખ્સ ઝડપાયો

રીબડા જીઆઇડીસીમા આવેલા શિવ સ્ટીલ નામનાં કારખાનામા અને માખાવડ પાસેના કારખાનામાં ચોરી કરનાર મોરબીના શખ્સે પોલીસે ઝડપી લીધો છે. બે દિવસ પૂર્વે રિબડા નજીક એકજ…

View More ગોંડલ અને લોધિકાના કારખાનામાં ચોરી કરનાર મોરબીનો શખ્સ ઝડપાયો

વનતારામાંથી સ્થળાંતરિત કરી 20 હરણોને બન્નીના ઘાસના મેદાનોમાં છોડાયા

કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂૂપ બનવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર…

View More વનતારામાંથી સ્થળાંતરિત કરી 20 હરણોને બન્નીના ઘાસના મેદાનોમાં છોડાયા

ચોટીલામાં ચીફ ઓફિસર હાજર થતાં અટકાવાયા?

લાખો લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર ચોટીલા શહેરની નગર પાલિકાનાં ચીફ ઓફિસરની નિમણૂંક બાદ હવે હાજર ના થતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે. અને વહેલી…

View More ચોટીલામાં ચીફ ઓફિસર હાજર થતાં અટકાવાયા?

શ્રાવણી મેળાનો નકશો જારી કરાયો: 43 નાના-મોટા પ્લોટ બનાવાયા

મોટીરાઈડ અને રમકડાંના 6-6 પ્લોટ: ચિલ્ડ્રન રાઈડના -8: ફૂડ ઝોન- હેન્ડ ઓપરેટેડ રાઈડ અને પોપકોર્ન બૂથના 7-7 તથા આઈસ્ક્રીમના 2 મળી 43 પ્લોટ જામનગર મહાનગરપાલિકા…

View More શ્રાવણી મેળાનો નકશો જારી કરાયો: 43 નાના-મોટા પ્લોટ બનાવાયા

જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલાનો મુખ્ય આરોપી હથિયાર સાથે ઝડપાયો

જામનગર જીલ્લા પંચાયત ના પુર્વસદસ્ય તેમજ જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા ના વડવાળા ગામના સરપંચ ઉપર હુમલા ના પ્રકરણમાં ત્રણ આરોપીઓ સામે હુમલા તેમ જ…

View More જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલાનો મુખ્ય આરોપી હથિયાર સાથે ઝડપાયો

શહેરને પેરીસ જેવું બનાવવા માટે મેં મારી સ્થાવર મિલકત અદાણીને આપી: જામ સાહેબ

તાજેતરમાં ઉદ્યોગપતિ અદાણીની જામનગરના માજી રાજવી સાથે ની ગુરુપૂર્ણિમા ના દિવસે થયેલી મુલાકાત બાદ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા હતા તે…

View More શહેરને પેરીસ જેવું બનાવવા માટે મેં મારી સ્થાવર મિલકત અદાણીને આપી: જામ સાહેબ

કનસુમરા પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલ વૃધ્ધનું ક્રેઇનનાં અડફેટે આવતા કરૂણ મૃત્યુ

જામનગર નજીક બાયપાસ વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલા એક વયોવૃદ્ધને હાઇડ્રા ક્રેઇન ના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, અને તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.…

View More કનસુમરા પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલ વૃધ્ધનું ક્રેઇનનાં અડફેટે આવતા કરૂણ મૃત્યુ

શહેરના ત્રણ મુખ્ય માર્ગોમાં ખામી તેમજ નુકસાની જણાઇ, કોનટ્રાક્ટરને નોટિસ

ગુજરાત રાજ્યમાં વડોદરા ની બ્રિઝ દુર્ઘટના બાદ રાજ્યની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ્યાં પણ રોડ રસ્તા…

View More શહેરના ત્રણ મુખ્ય માર્ગોમાં ખામી તેમજ નુકસાની જણાઇ, કોનટ્રાક્ટરને નોટિસ