સુરેન્દ્રનગર નજીક દૂધરેજ પાસે મામાના મંદિર નજીક માલગાડી પાટા પરથી ખડી પડી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે લાઇન પરનો વાહનવ્યવહાર ખોરવાયો…
View More સુરેન્દ્રનગર પાસે માલગાડી ખડીપડી, રાજકોટ-અમદાવાદ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયોCategory: ગુજરાત
પડોશીઓના સતત ત્રાસથી કંટાળી વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ: ચાર સામે ગુનો નોંધાયો
રાજકોટ શહેરના આનંદનગર કોલોનીમાં પડોશીઓના અવારનવારના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક 57 વર્ષીય આધેડ વેપારીએ મચ્છર મારવાનું ઓલઆઉટ લિક્વિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની…
View More પડોશીઓના સતત ત્રાસથી કંટાળી વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ: ચાર સામે ગુનો નોંધાયોશિયાળામાં બોકાસો બોલાવતી ગરમી, રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર
ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ નવરાત્રીના તહેવારો પુરા થયા છતાં હજૂ સુધી ગુલાબી ઠંડીનુ આગમન થયુ નથી અને શિયાળો બાયપાસ થઇ ગયો હોય અને ફરી ઉનાળો…
View More શિયાળામાં બોકાસો બોલાવતી ગરમી, રાજકોટ દેશનું સૌથી ગરમ શહેરરાજકોટમાં ભંગારના વેપારીઓને પોલીસની હેરાનગતિ મુદ્દે આવેદન અપાયું
રાજકોટ શહેરમાં જૂના કચરા-ભંગાર અને સ્ક્રેપનો વેપાર કરતા આશરે એક જેટલા વેપારીઓના પ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર…
View More રાજકોટમાં ભંગારના વેપારીઓને પોલીસની હેરાનગતિ મુદ્દે આવેદન અપાયુંસુરતમાં બ્રિજ પરથી બાઇક 50 ફૂટ નીચે ખાબક્યું, 3ના મોત
એક યુવક ખેતરમાં બે રસ્તા પર પડતા હાડકા ભાંગી ગયા, એક યુવાન સારવારમાં સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મોડી રાત્રે એક અત્યંત કાળજું કંપાવનારો અકસ્માત…
View More સુરતમાં બ્રિજ પરથી બાઇક 50 ફૂટ નીચે ખાબક્યું, 3ના મોતસબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓનું આંદોલન બે માસ મોકૂફ રાખવા નિર્ણય
રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓના કર્મચારીઓ દ્વારા સરકાર અને કર્મચારી પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કર્મચારી મંડળે હાલ પૂરતું આંદોલન આગામી બે માસ માટે…
View More સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓનું આંદોલન બે માસ મોકૂફ રાખવા નિર્ણયTET ભરતી વિવાદ: રાજ્ય સરકારની અપીલ ગુજરાત હાઇકોર્ટે ફગાવી
ગુજરાત હાઇકોર્ટે શિક્ષક યોગ્યતા કસોટી (TET)ના વિવાદમાં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દઈને પ્રાથમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયાને આગળ ધપાવવા માટેનો…
View More TET ભરતી વિવાદ: રાજ્ય સરકારની અપીલ ગુજરાત હાઇકોર્ટે ફગાવીવડાપ્રધાનનું પોસ્ટર સળગાવી ફેસબુક પર લાઈવ કરનાર ચાર સામાજિક આગેવાનો સામે ગુનો નોંધાયો
પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે કરી કાર્યવાહી રાજકોટ શહેરમાં દશેરાના તહેવાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર સળગાવીને સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ કરવા…
View More વડાપ્રધાનનું પોસ્ટર સળગાવી ફેસબુક પર લાઈવ કરનાર ચાર સામાજિક આગેવાનો સામે ગુનો નોંધાયોરૈયાધારમાં રૂપિયા 34 હજારના એમડી ડ્રગ્સ સાથે કુખ્યાત પેડલરની ધરપકડ
શહેરમાં યુવાધન નશાના વિષચક્રમાં ન ફસાય તેમજ માદક પદાર્થોનું ગેરકાયદે વેચાણ અને સેવન સંપૂર્ણપણે અટકાવી શકાય, તે હેતુથી એસઓજી દ્વારા “”SAY NO TO DRUGS”” મિશન…
View More રૈયાધારમાં રૂપિયા 34 હજારના એમડી ડ્રગ્સ સાથે કુખ્યાત પેડલરની ધરપકડનવરાત્રી માટે વાંધાજનક પોસ્ટ અને હિન્દુ યુવકના ઘર પર પથ્થરમારો
ગુજરાતના તાપી જિલ્લામાં નવરાત્રિ મહોત્સવને લગતી સોશિયલ મીડિયા પોસ્ટ પર કરવામાં આવેલી વાંધાજનક કોમેન્ટ બાદ વિવાદ વકર્યો છે. વ્યારામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની નવરાત્રિ મહોત્સવની…
View More નવરાત્રી માટે વાંધાજનક પોસ્ટ અને હિન્દુ યુવકના ઘર પર પથ્થરમારો