જામનગર શહેર જિલ્લા સહિત હાલારના નભોમંડળમાં સિંહ રાશિ ની ઉલ્કા-વર્ષા તા. 16 ને રવિવાર અને તા 17 ને સોમવાર ના રાત્રી ના આકાશ માં રહેલા…
View More નભોમંડળમાં રવિવારે અને સોમવારે ઉલ્કા વર્ષાનો નઝારો નિહાળી શકાશેCategory: ગુજરાત
ભાવનગરના નવાગામ ઢાળ પાસેથી ટ્રકમાં ચોરખાનું બનાવી છૂપાવેલો 10.46 લાખનો દારૂ મળ્યો
ભાવનગર જિલ્લાના ત્રણ બુટલેગરો દાદર અને નગર હવેલીના સેલવાસ ખાતે આઇશર ટ્રક નં. ૠઉં 06 ડડ 5326 લઇ વિદેશી દારૂૂ લેવા ગયા હોય અને જ્યાંથી…
View More ભાવનગરના નવાગામ ઢાળ પાસેથી ટ્રકમાં ચોરખાનું બનાવી છૂપાવેલો 10.46 લાખનો દારૂ મળ્યોપંજાબમાં ગ્રેનેડ હુમલાની યોજનામાં સંડોવાયેલ આંતકવાદીને હાલોલથી ઝડપી લેતી એટીએસ
આઇએસઆઇના હેન્ડલર સાથે સંપર્ક ધરાવતો બટાલાનો શખ્સ કારખાનામાં મજૂર બની છૂપાયો હતો ગુજરાત એટીએસની ટીમે રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં એક મોટી સફળતા હાંસલ કરી છે.…
View More પંજાબમાં ગ્રેનેડ હુમલાની યોજનામાં સંડોવાયેલ આંતકવાદીને હાલોલથી ઝડપી લેતી એટીએસઉના-ભાવનગર રોડ પર ટ્રકે 12 ઘેટા-બકરાને કચડી નાખ્યા !!
જાફરાબાદ તરફ ઓવર સ્પીડ પર જઈ રહેલા ટ્રકે અકસ્માત સર્જતા લોકોએ ચાલકને ઝડપી લીધો ઉના ભાવનગર રોડ પર સમી સાંજ ના સમયે ઉના થી જાફરાબાદ…
View More ઉના-ભાવનગર રોડ પર ટ્રકે 12 ઘેટા-બકરાને કચડી નાખ્યા !!કોડીનારના દુદાણા ગામ નજીક PGVCLના 50 હજારની કિંમતના ઈલેક્ટ્રિક વાયરની ચોરી
કોડીનાર તા.14 કોડીનાર-વેરાવળ નેશનલ હાઈવે પર દુદાણા ગામ નજીક PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયરોની ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે,…
View More કોડીનારના દુદાણા ગામ નજીક PGVCLના 50 હજારની કિંમતના ઈલેક્ટ્રિક વાયરની ચોરીમાળિયા હાટીનાના ચોરવાડમાં યુવકનો ઝેર પી આપઘાત
માળીયા હાટીનાના ચોરવાડ ગામે રહેતાં યુવાને એક સપ્તાહ પૂર્વે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More માળિયા હાટીનાના ચોરવાડમાં યુવકનો ઝેર પી આપઘાતસાયલા અને સુદામડામાં પોલીસ-PGVCLનું સંયુક્ત ઓપરેશન
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સાયલા અને સુદામડા ગામમાં PGVCL ટીમ સાથે રાખીને ડે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં આશરે 60 લાખ રૂૂપિયાનો વીજચોરી દંડ…
View More સાયલા અને સુદામડામાં પોલીસ-PGVCLનું સંયુક્ત ઓપરેશનરાજકોટ-ભાવનગર સહિત 4 મહાપાલિકામાં રસ્તાની ગુણવત્તા ચકાસશે રાજ્ય સરકારની ટીમ
રાજ્યમાં તૂટેલા રોડ-રસ્તા મુદ્દે હોબાળો બોલી ગયા બાદ તંત્ર દ્વારા પેચવર્ક સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. છતાં રોડની ગુણવતા નબળી હોવાથી રોડ રસ્તા તૂટેતા…
View More રાજકોટ-ભાવનગર સહિત 4 મહાપાલિકામાં રસ્તાની ગુણવત્તા ચકાસશે રાજ્ય સરકારની ટીમવેરાવળમાં સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ઝડપાયો
વેરાવળ શહેરમાં સ્પામાં બ્યુટી થેરાપી અને મસાજના નામે અનૈતિક પ્રવૃતિ ઓ ચલાવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ…
View More વેરાવળમાં સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ઝડપાયોપોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરી
ધોળે દિવસે ચોરીની ઘટનાથી ચકચાર, અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પોરબંદરના શીશલી ગામે ટીંબા સીમ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દિનદહાડે ચોરીનો બનાવ બન્યો છે. પરિવારજનો પોતાના…
View More પોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરી