મોરબીના રવાપર ગામે રહેતા વ્યક્તિ પાસેથી આઇટી વિભાગે 17.96 કરોડ રૂૂપિયા ટેક્સના રિકવર કરવા માટેની કવાયત શરૂૂ કરી છે અને તેના માટે રાજકોટના ટેક્સ રિકવરી…
View More મોરબીમાં 17.96 કરોડની ટેક્સ રિકવરી માટે રવાપર ગામે ફલેટ ટાંચમાં લેવાયો: હરરાજી માટે તૈયારીCategory: ગુજરાત
રિબડા અમિત ખૂંટ આપઘાત કેસનો સુત્રધાર રહિમ બે દિવસના રીમાન્ડ ઉપર
ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસ માં આઠ માસ થી નાસતા ફરતા આરોપી રહીમ અબ્દુલભાઇ મકરાણી ને લોકલ ક્રાઈમ બ્રાંચે જુનાગઢ તેના ઘરેથી જડપી…
View More રિબડા અમિત ખૂંટ આપઘાત કેસનો સુત્રધાર રહિમ બે દિવસના રીમાન્ડ ઉપરખંભાળિયા વિસ્તારમાં સેડ્યુલ ઝોનમાં આવતા પ્રાણીઓના રક્ષણમાં તંત્રની બેદરકારીની રાવ
ખંભાળિયા વિસ્તારમાં સીડયુલ ઝોનમાં આવતા વિવિધ પ્રાણીઓ અંગે સંબંધિત વિભાગ દ્વારા જરૂૂરી કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના મુદ્દે અહીંની પશુ સેવા સંસ્થાના કાર્યકરો દ્વારા ઉચ્ચ…
View More ખંભાળિયા વિસ્તારમાં સેડ્યુલ ઝોનમાં આવતા પ્રાણીઓના રક્ષણમાં તંત્રની બેદરકારીની રાવપ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટીમાં લાઈન તૂટી, 10 દી’થી પાણીનો વેડફાટ
પીવાના પાણીમા ગટરનું પાણી ભળી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા પ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટી મા પીવા ની નર્મદા ની પાઈપ લાઈન ટુટી જતા પીવાના પાણી નો…
View More પ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટીમાં લાઈન તૂટી, 10 દી’થી પાણીનો વેડફાટયુજીસીના કાયદાને કાળો કાયદો ગણાવતો સવર્ણ સમાજ
રાજકીય પક્ષો દ્વારા મનઘડત કાયદાઓ થકી વર્ગ વિગ્રહ ફેલાવી સત્તામાં ટકી રહેવાનું પાપ છે: મિલન શુકલ રાજકોટમાં સવર્ણ સમાજની બેઠકમાં કાયદાનો ઉગ્ર વિરોધ, સુપ્રીમ કોર્ટના…
View More યુજીસીના કાયદાને કાળો કાયદો ગણાવતો સવર્ણ સમાજહાઇકોર્ટને ગુજરાતી આવડતું નથી, કોર્ટની ભાષા અંગ્રેજી
રાજકોટના એક વૃદ્ધ વ્યક્તિને હાઈકોર્ટ તરફથી પોતાનો કેસ જાતે રજૂ કરવા કોમ્પિટન્સ સર્ટિફિકેટ નહીં અપાતા તેને સિંગલ જજ સમક્ષ અરજી કરી હતી. જેને નકારી દેવાતા…
View More હાઇકોર્ટને ગુજરાતી આવડતું નથી, કોર્ટની ભાષા અંગ્રેજીગઢડામાં 2.14 કરોડની બેંક ઉચાપતનો ભાંડો ફુટયો, ઓનલાઇન ગેમિંગને કારણે કેશિયરે 51 ખાતામાંથી પૈસા પડાવ્યા હતા
કેશિયરે નાણાં પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, કમ્પ્યુટરની એન્ટ્રીમાં પણ ચેડા કર્યા હતા બેંગ્લોરમાં નોંધાયેલી ઓનલાઇન ગેમીંગમાં નાણાંની હેરફેરની તપાસમાં ગઢડાના જલાલપરમાં આવેલી બેંકના કેશિયર…
View More ગઢડામાં 2.14 કરોડની બેંક ઉચાપતનો ભાંડો ફુટયો, ઓનલાઇન ગેમિંગને કારણે કેશિયરે 51 ખાતામાંથી પૈસા પડાવ્યા હતાકચ્છમાં 2001 જેવો વિનાશક ભૂકંપ ફરી આવી શકે
135 જેટલા વૈજ્ઞાનિકોની પરિષદમાં ભૂસ્તરીય ઊથલપાથલ અંગે રજૂ થયેલા તારણો જૂનાગઢ-ભાવનગર-લાલપુરમાં આવતા ભૂકંપિય આંચકા ઓછા જોખમી, આવા આંચકાઓથી મોટા ભૂકંપની શકયતાઓ ઘટે છે કચ્છમાં વર્ષ…
View More કચ્છમાં 2001 જેવો વિનાશક ભૂકંપ ફરી આવી શકેગોંડલ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, બાળક સહિત ત્રણ લોકો જીવતા ભુંજાયા
ગોંડલ-આટકોટ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ…
View More ગોંડલ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, બાળક સહિત ત્રણ લોકો જીવતા ભુંજાયાઘોર કળિયુગ: સગા પુત્ર-પુત્રવધૂનો પિતા ઉપર લાકડા વડે હુમલો
શહેરના રૈયાગામે રહેતા વૃધ્ધ ઉપર પુત્ર અને પુત્રવધુએ લાકડા વડે હુમલો કરી માર માર્યો હતો. પુત્રને આંખ બતાવવા હોસ્પિટલે લઇ જવાનુ અને રૂપીયા હું આપીશ…
View More ઘોર કળિયુગ: સગા પુત્ર-પુત્રવધૂનો પિતા ઉપર લાકડા વડે હુમલો